ધોરણ – 5 આસ પાસ – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર રસોઈ કરવા માટે કયું બળતણ ઉપયોગમાં લેવાય છે? CNG LPG ડીઝલ પેટ્રોલ ખૂબ જ જૂના સમયમાં ઘરમાં રાતે અજવાળું મેળવવા માટે લોકો કયું સાધન વાપરતા હતા? બલ્બ LED ટ્યુબલાઈટ ફાનસ નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય? ઈલેક્ટ્રીક સગડી મિક્સર સૂર્યકૂકર ફ્રિજ રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઇંધણ તરીકે શું વપરાય છે? CNG કેરોસીન ડીઝલ પેટ્રોલ નીચેનામાંથી કયું વાહન ઇંધણ વગર ચાલે છે? રીક્ષા સાઈકલ કાર સ્કૂટર નીચેનામાંથી કયું ઇંધણ જમીનમાંથી મળતું નથી? પેટ્રોલ ડીઝલ લાકડું કેરોસીન પ્રકાશ મેળવવા ફાનસમાં કયું ઇંધણ વપરાય છે? કેરોસીન ડીઝલ પેટ્રોલ લાકડાં નીચેનામાંથી સૌર ઊર્જાનો ઉપયોગ થતો હોય તેવું સાધન કયું છે? સૂર્યકૂકર સૌર ભઠ્ઠી સોલાર વોટર હીટર આપેલ તમામ ચાર રસ્તા પર કેવા રંગની લાઇટ થતાં વાહનો આગળ વધે છે? લીલા લાલ પીળી વાદળી વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને શેનો રોગ થશે? આંતરડાનો હૃદયનો ફેફસાનો લીવરનો પેટ્રોલ, ડીઝલ, ક્રુડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે? CNG ખનીજતેલ LPG કોલસો ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગની લાઇટો હોય છે? 2 4 3 5 વાયુ ઇંધણ તરીકે કયું બળતણ છે? કોલસો કેરોસીન CNG ડીઝલ નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે? હુલ્લડ યુદ્ધ ધરતીકંપ બસ અકસ્માત ધરતીકંપના સમયે નીચેનામાંથી શું ન કરવું જોઈએ? મજબૂત વસ્તુ માથા પર રાખવી ઘરમાં ટેબલ નીચે બેસી જવું જોઈએ ખુલ્લા મેદાનમાં જઈને ઊભા રહેવું જોઈએ બહુમાળી મકાનમાં લિફ્ટમાંથી નીચે ઉતરવું જોઈએ ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ? ધક્કામુક્કી કરવી ઝડપથી ઘરની બહાર નીકળી જવું લાઈટો ચાલુ કરવી ઘરમાં બેસી રહેવું નીચેના પૈકી કઈ ઘટનાનું અનુમાન કરી શકાય તેમ નથી? ધરતીકંપ વાવાઝોડું ભારે વરસાદ પૂર ધરતી ધ્રુજે, મકાનો ધરાશયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? પુર વાવાઝોડું ધરતીકંપ આગ નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી? અકસ્માત પૂર વાવાઝોડું ધરતીકંપ સમુદ્રમાં આવતી કઈ આપત્તિ કિનારાની આસપાસ હોનારત સર્જે છે? પૂર ત્સુનામી દાવાનળ દુષ્કાળ Time's up