ધોરણ – 5 આસ પાસ – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ ખરીફ પાકની છે? સરસવ, રાઈ ડાંગર, કપાસ અડદ, તરબૂચ જવ, ટેટી શિયાળામાં થતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે? રવિપાક રોકડિયા પાક ખરીફપાક જાયદપાક ચોમાસામાં થતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે? ખરીફપાક રવિપાક રોકડિયા પાક જાયદ પાક ઉનાળામાં થતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે? રોકડિયા પાક જાયદપાક ખરીફપાક રવિપાક નીચે આપેલ પાકમાંથી કોનો સમાવેશ ખરીફ પાકમાં થાય છે? ઘઉં જવ કપાસ ચણા કઈ રમત રમવા માટે દડાની જરૂર નહીં પડે? ક્રિકેટ ગિલ્લી – દંડો ટેનિસ બેઝબોલ આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ ખરીફ પાકની નથી? જુવાર, બાજરી મઠ, મગ, કપાસ તલ, મગફળી ઘઉં, ચણા આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ જાયદ પાકની નથી? ટેટી, તરબૂચ મગફળી, ટેટી જવ, સરસવ તરબૂચ, કાકડી નીચેનામાંથી કયો જાયદ પાક છે? જવ તરબૂચ ચણા ઘઉં દીપક ઘરેથી ખેતરે જતો હતો. તેની બહેને તેને સ્વેટર અને ટોપી પહેરવાનું યાદ કરાવ્યું. તો દીપકના ખેતરમાં કયો પાક લેવામાં આવ્યો હશે? ઘઉં ડાંગર મકાઈ બાજરી લૂ થી બચવા જતીન સવારે વહેલો ખેતરે જવા નીકળી જતો. તે દિવસોમાં ખેતરમાં કયો પાક ઉગાડયો હશે? તરબૂચ સરસવ રાયડો અળસી દ્વારકા ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ગુજરાતની ઉત્તરમાં નીચેનામાંથી કયું સ્થળ આવેલું છે? અંબાજી પાવાગઢ જૂનાગઢ સુરત ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે થઈ હતી? પહેલી મે 1960 પંદરમી ઓગસ્ટ 1947 છવ્વીસમી જાન્યુઆરી 1952 પહેલી માર્ચ 1961 નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાને દરિયાની સીમા અડે છે? ગાંધીનગર બનાસકાંઠા પંચમહાલ અમરેલી નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાને દરિયાને સીમા અડતી નથી? ભાવનગર રાજકોટ પોરબંદર ગીર સોમનાથ ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિમી જેટલો લાંબો છે? 1500 કિમી 1600 કિમી 1700 કિમી 1800 કિમી 'કુંવારિકા નદી' કોને કહે છે? જે ઝડપથી જઈને દરિયાને મળે છે. જેના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો નથી. બંધ બાંધીને જેનું પાણી રોકી દેવામાં આવે છે. જેનું પાણી દરિયાને મળતું નથી પણ રણમાં જ સમાઈ જાય છે. નીચેનામાંથી શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે? ડૉ વર્ગીસ કુરિયન સરદાર પટેલ અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? ઉત્તર દક્ષિણ પૂર્વ મધ્ય Time's up