ધોરણ – 5 આસ પાસ – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર 'કર્કવૃત' એ શું છે? ગુજરાતમાંથી પસાર થતી નદી ગુજરાતમાં આવેલા એક નગર ગુજરાતમાંથી પસાર થતા એક અક્ષાંશવૃત ગુજરાતમાં આવેલા એક સ્થાપત્ય નીચેનામાંથી કયા સ્થળને જૈન સમાજનું મહત્વનું તીર્થસ્થાન ગણવામાં આવે છે? અમદાવાદ ભુજ ભરૂચ પાલીતાણા મહાદેવભાઇ દેસાઈ કોણ હતા? ગાંધીજીના ભાઈ ગાંધીજીના પુત્ર ગાંધીજીના પિતા ગાંધીજીના મિત્ર માનપુર ગામના ખેડૂતો પોતાનો ખરીફ પાક વેચવા નજીકના ગંજ બજારમાં જતા હતા. તેમના ટ્રેક્ટરમાં નીચેનામાંથી કઈ ઉપજ ભરેલી હશે? જુવાર, ચણા, અળસી ડાંગર, મકાઈ, બાજરી મગ, ઘઉં, ચણા કપાસ, ચણા, સરસવ મહાત્મા ગાંધીજીનું કેવા ભારતનું સ્વપ્ન હતું? અસ્વચ્છ ભારત સ્વચ્છ ભારત ગંદુ ભારત રોગીષ્ટ ભારત તમે સ્વચ્છતા જાળવવા શું કરશો? શેરી સફાઈ શૌચાલયનો ઉપયોગ શેરી સફાઈ અને શૌચાલયનો ઉપયોગ એક પણ નહિ યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે? મરચાં મકાઈ કોબીજ બટાટા આસામ પ્રદેશમાં મોટા ભાગે શાની ખેતી કરવામાં આવે છે? ચા મકાઈ ભીંડા મરચાં હૃદયના ધબકારા ને સાંભળવા ડૉક્ટર ક્યાં સાધનનો ઉપયોગ કરે છે? પેરિસ્કોપ સ્ટેથોસ્કોપ સિસ્મોગ્રાફ હોકાયંત્ર રમેશ તાર ધ્રુજાવી સંગીતનો સુરીલો અવાજ ઉત્પન્ન કરે છે. તો તે સંગીતનું કયું સાધન હશે? તબલા ગિટાર વાંસળી પાવો નીચેના પૈકી કયા રસ્તાઓ પર ટ્રેક્ટર ચાલી શકે છે? કાચા પાકા પથરાળ તમામ મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? પાવો ઢોલ સિતાર તબલા મોંથી ફૂંક માર્યા વગર આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? વાંસળી પાવો બિન તબલાં તંગ ચામડાના પડદાને ધ્રુજાવી સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? મૃદંગ સિતાર ઢોલક વાંસળી ધરતીકંપની તીવ્રતા શામાં મપાય છે? સેન્ટિમીટરમાં પ્રકાશવર્ષમાં ડેસીમીટરમાં રિકટર સ્કેલમાં નીચેનો વાહનો પૈકી કયું વાહન અન્યની સરખામણીમાં વધુ ઊર્જા બચત કરે છે? રેલવે બસ જહાજ વિમાન તમારા મતે નીચેનામાંથી કયું વાહન વધુ બળતણ વાપરતું હશે? કાર સાઈકલ બસ વિમાન જંગલમાં લાકડું કાપવાનું કાર્ય કરે તેને શું કહે છે? લુહાર સુથાર મોચી કઠિયારો લાકડાં કાપવા કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવે છે? દાતરડી હથોડી કુહાડી કોદાળી નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય? સૂર્યકૂકર ઓવન ઈલેક્ટ્રીક સગડી મિક્સર Time's up