ધોરણ – 5 આસ પાસ – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગાંધીજી કઈ બાબતના આગ્રહી હતા? આરામ કરવાના બીજાને કામ સોંપવા સ્વચ્છતાના ઉતાવળ કરવાના હું આણંદ જિલ્લામાં છું, તો તે જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? પાટણ ખેડા અમદાવાદ છોટાઉદેપુર હું જ્યાં ઊભો છું ત્યાં મને ‘કર્કવૃત અહીંથી પસાર થાય છે' તેવું બોર્ડ જોવા મળે છે, તો હું નીચેનામાંથી કયા જિલ્લામાં હોઈશ? અરવલ્લી વડોદરા અમદાવાદ તાપી હશે? સ્નેહલ દાહોદ જિલ્લામાં ફરવા ગયો છે તેને તે જિલ્લાના પડોશી રાજ્યોમાં ફરવા જવું છે તો તે કયા રાજ્યમાં રાજસ્થાન મધ્યપ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કયા ફળને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે? સીતાફળ કેરી જામફળ જાયફળ નીચેનામાંથી કયા ફળના અંદરના ભાગે બીજ નથી છે? કેરી પપૈયું કેળું સફરજન કઈ વાનગી કેરીમાંથી બનેલી નથી? કેરીનું અથાણું કેરીનો રસ કેરીના પાપડ મિલ્ક શેક ફૂડ પેકેટ પર લખેલી વિગતમાંથી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? વજન પેકિંગ તારીખ કિંમત બેચ નંબર કયા પ્રકારનું ભોજન આજે જ ખાઈ લેવું પડશે? નહિતર બગડી જશે. સુખડી દાળ – ભાત કેરીનું અથાણું ચવાણું તમે શાકાહારી (વેજીટેરીયન) છો તો કયું ભોજન નહીં જમો? ચિકન સૂપ શીરો મેંગો મઠો ખીચડી રાત્રે જમેલું કયું ભોજન પચવામાં સરળ રહેશે? ખીચડી - કઢી સુખડી શાક – ભાખરી લાડુ કઈ વાનગી એકવાર બનાવ્યા પછી આખું વર્ષ ખાઈ શકાશે? પાણી પુરી નુડલ્સ કેરીનું અથાણું રોટલી ફૂગની અસર ઝડપથી થાય તે વાનગી કઈ છે? બ્રેડ પાપડ ભાખરી રોટલો નીચેનામાંથી કયો ખોરાક તમારું સ્વાસ્થ્ય જલ્દી બગાડશે નહિ? પફ દાબેલી શીંગ – ચણા ભેળ ડુંગળી – બટાટાને લાંબો સમય સાચવવા કયો ઉપાય કરશો? પાણીમાં રાખવાં સુકી અને ખુલ્લી જગ્યામાં રાખવાં ભીનાશવાળા કપડામાં રાખવાં તડકામાં મૂકી રાખવાં વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય? તળાવ બંધાવીને ચેકડેમ બનાવીને ભૂગર્ભ ટાંકી બનાવીને આપેલ તમામ તળાવ કેમ બનાવવામાં આવતું હશે? વરસાદી પાણીના સંગ્રહ માટે ઉનાળામાં પાણીની અછત દૂર કરવા માટે ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવવા માટે આપેલ તમામ પૃથ્વી પર પાણીનો સંગ્રહ કયા સ્વરૂપમાં સૌથી વધુ થાય છે? નદી તળાવ દરિયો નહેર ગુજરાતની જીવાદોરી યોજના એટલે... કાકરાપાર યોજના સરદાર સરોવર ચીમાનાબાઈ સરોવર ધરોઈ ભારતમાં કયા રાજ્યના લોકો પાણીનો ખૂબ કરકસરપૂર્વક ઉપયોગ કરતા હશે? મેઘાલય રાજસ્થાન કેરળ પંજાબ Time's up