ધોરણ – 5 આસ પાસ – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર પગથિયાંવાળા કૂવાને કયા નામે ઓળખવામાં આવે છે? તળાવ વાવ કૂવો નહેર પાણી કઈ પ્રક્રિયાથી શુદ્ધ કરી શકાય છે? R.O. પ્લાન્ટ ગાળણક્રિયા બાષ્પીભવન આપેલ તમામ પાણીનો સંગ્રહ કઈ ધાતુમાંથી બનેલાં પાત્રમાં કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે? એલ્યુમિનિયમ લોખંડ પ્લાસ્ટિક તાંબુ નીચેનામાંથી કયું સૂત્ર 'પાણી બચાવો' નો હેતુ દર્શાવે છે? જળ એ જ જીવન પાણી અને વાણી સમજીને વાપરો જીવનનું અમૃત એટલે પાણી આપેલ તમામ પાણી ભરવા માટે વપરાતું ચામડાનું સાધન કયા નામથી ઓળખાય છે? બતક મશક ચીમની વેલડું મનાલી ક્યા રાજ્યમાં આવેલું છે? પંજાબ હિમાચલ પ્રદેશ જમ્મુ – કશ્મીર ઉત્તરાંચલ જિજ્ઞાસા પ્રવાસમાં ઉપરકોટ જોઈ ખુશ થાય છે. તે પ્રવાસમાં કયા શહેરમાં ગયા હશે? અમરેલી જાફરાબાદ જૂનાગઢ પોરબંદર કિલ્લાની દીવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવે છે? તેનો મુખ્ય હેતુ જણાવો. કિલ્લાની સુરક્ષા માટે કિલ્લાને પાડવા માટે કિલ્લાની સુંદરતા માટે કિલ્લાને નબળો પાડવા માટે ગઢ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? દીવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળે દીવાલ અમુક જગ્યાએથી પાછળની તરફ ચોરસમાં બહાર નીકળે દીવાલ અમુક જગ્યાએથી ઉપર-નીચેની બાજુ હોય છે દીવાલ અમુક જગ્યાએથી ત્રિકોણ આકાર હોય છે દેવના ઉપરકોટના પ્રવાસ સમયે તેણે જોયેલી તોપનું નામ શું હશે? ચેતક માણેક માણકી રાણક ઉપરકોટના પ્રવાસમાં જોયેલી વાવનું નામ શું હશે? અડાલજ પાણીના કુંડ અડી – કડી કડતાળ ઉપરકોટના કિલ્લા માટે નીચેનામાંથી શું ખોટું છે? નીલમ – માણેક તોપ અડી - કડી વાવ બૌદ્ધ ગુફા મીનળ તળાવ મોટી બંદૂક જેવી નીલમ તોપ કઈ ધાતુની બનેલી હતી? કાંસા સોના ચાંદી કલાઈ પ્રાચીન સમયમાં લોકો કૂવામાંથી પાણી કાઢવા શાનો ઉપયોગ કરતા હતા? મોટર કોશ ડંકી બોર જૂની વસ્તુઓ જેવી કે વાસણો, આભૂષણો, અંબાડી જેવી વસ્તુઓ એકસાથે ક્યાં જોવા મળે છે? પ્રાણી સંગ્રહાલયમાં મંદિરમાં સંગ્રહાલયમાં ઘરમાં લદ્દાખ એ શું છે? ગૌરવ જાનીના ગામનું નામ છે દિલ્હીનો એક વિસ્તાર છે મુંબઈ શહેરનો એક વિસ્તાર છે કશ્મીરથી નજીકનો એક પર્વતીય વિસ્તાર છે જૂનાગઢના પ્રવાસ સમયે જોયેલો ઉપરકોટ કિલ્લો કયા રાજવીના સમયમાં બનાવવામાં આવેલ? ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્ય વિષ્ણુગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત મૌર્ય પહેલાંના કારીગરો કોતરણી કામ માટે ઉપયોગ કરતા તેવા સાધનોનું કયું જૂથ સાચું છે? પક્કડ - ટાંકણી - સાણસી ફરસી – છીણી - હથોડી હથોડી – એરણ - સાણસી ટાંકણી - પક્કડ – હથોડી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ? 2 ઓક્ટોબર 2015 2 ઓક્ટોબર 2017 2 ઓક્ટોબર 2014 2 ઓક્ટોબર 2019 નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે? નામગ્યાલ જાની બાકરવાલ ચાંગપા Time's up