ધોરણ – 5 આસ પાસ – 18 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે? પશ્મીના કશ્મીરી સ્વેટર રેબો નામગ્યાલનાં તંબુનાં ઘર કયા નામે ઓળખાય છે? નામગ્યાલ લોનર રેબો શિકારા ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટાં ચરાવવા જાય છે? કશ્મીરી નામગ્યાલ બાકરવાલ ચાંગપા ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? યાક - ઊંટ ગાય – ભેંસ ઘેટાં – બકરાં ઘોડા - ઊંટ લેહ-લદાખના લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા કયા પ્રાણીના વાળમાંથી પટ્ટીઓ બનાવે છે? ઘેટા યાક બકરી ઊંટ શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ કેવા પ્રકારના ઘરમાં રહેવાનું વધારે પસંદ કરે છે? રેબોમાં ઇગ્લુમાં હાઉસબોટમાં તંબુમાં ચાંગપા જાતિના લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? ઇગ્લુમાં રેબોમાં પથ્થરના ઘરમાં તંબુમાં 'ચાંગપા’ જાતિના લોકોની ઘેટાં- બકરાં રાખવાની જગ્યાને શું કહેવામાં આવે છે? લેખા રેબો ડબ ડાંગા શ્રીનગરના લોકો દીવાલોની બહાર નીકળતી બારીને શું કહે છે? ડબ માળીયું રેબો ઝરુખો દાલ સરોવર અને ઝેલમ નદીના પાણીમાં રહેલી બોટ જેમાં રહી પણ શકાય છે તેને શું કહેવાય છે? ઈગ્લુ રેબો ડોંગા લેખા ચાંગપા લોકો રહે છે તે શંકુ આકારના તંબુને કયા નામથી ઓળખવામાં આવે છે? લેખા રેબો હાઉસબોટ ગૌરવને મુંબઈથી દિલ્હી જતા વચ્ચે ક્યાં ક્યાં રાજ્યોમાંથી પસાર થવું પડશે? મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા મુંબઈ અને દિલ્હી રાજ્યની રાજધાની કઈ કઈ છે? મુંબઈ, દિલ્હી મુંબઈ, ભોપાલ મુંબઈ, બેંગલોર મુંબઈ, દહેરાદુન મનાલીનો વિસ્તાર ક્યા પ્રદેશ તરીકે ઓળખાય છે? રેતાળ પ્રદેશ પહાડી પ્રદેશ મેદાન પ્રદેશ જંગલ પ્રદેશ ગૌરવને મુંબઈથી કશ્મીર પહોંચવા માટે ક્યાં ક્યાં રાજ્યોમાંથી પસાર થવું પડશે? મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ બકરીના લાંબા સુંવાળા વાળમાંથી કઈ પ્રકારની શાલ બનાવવામાં આવે છે? ટાંગા શાલ રેશમી શાલ પશ્મીના શાલ કચ્છી શાલ 'लेमा' शुं छे? રેન્ડીયર – યાક રાખવાની જગ્યા યાક – ઘોડા રાખવાની જગ્યા ઘેટાં – બકરાં રાખવાની જગ્યા ઊંટ અને ખચ્ચર રાખવાની જગ્યા લેહ પ્રદેશને કયા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે? ઠંડા રણ તરીકે રેતાળ રણ તરીકે મેદાની વિસ્તાર તરીકે ગરમ રણ તરીકે Time's up