ધોરણ – 5 આસ પાસ – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી અલગ પડતો શબ્દ કયો છે? ખલાસી કડિયો મરજીવો માછીમાર ક્યા સ્વાદની વસ્તુ પાસે કીડીઓ વધારે જોવા મળે છે? ગળ્યો ખાટો ખારો તીખો માણસ જેવો ચહેરો ધરાવતું પ્રાણી કયું છે? રીંછ સસલું હાથી વાંદરો ગુજરાતમાં રીંછનું અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા ભરૂચ ગીરના જંગલને ક્યા પ્રાણીના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલ છે? હાથી સિંહ વાઘ રીંછ ગુજરાતના ક્યા સરોવરને પક્ષીઓના અભયારણ્ય તરીકે જાહેર કરેલ છે? નળ સરોવર માન સરોવર સરદાર સરોવર ઢેબર સરોવર રાત્રે જાગતા પ્રાણીઓ વસ્તુઓને ક્યા રંગમાં જોઈ શકે છે? સફેદ-લાલ વાદળી-લીલો કાળો-પીળો કાળા અને સફેદ મચ્છરો આપણને કઈ રીતે શોધી લે છે? સ્પર્શથી જોઈને સુગંધથી સ્વાદથી કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિદ્રામાં જતું રહે છે? ખિસકોલી ગરોળી કાચિંડો નોળિયો ખાંડ કે ગોળ ખુલ્લામાં પડયો હોય તે જગ્યાએ કયું જીવજંતુ ઝડપથી આવી જાય છે? કરોળિયો ગરોળી કીડી વંદો નીચેનામાંથી પેશાબ દ્વારા કયું પ્રાણી પોતાના વિસ્તારને અલગ પાડી શકે છે? વાઘ ચિત્તો સિંહ રીંછ નીચેનામાંથી કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું નથી? ખિસકોલી કાચિંડો માખી આપેલ તમામ વાઘને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મુખ્યત્વે કયું અંગ મદદ કરે છે? પૂંછડી કાન મૂછો આંખો માછલી પકડવાનો વ્યવસાય કરનાર લોકોને શું કહે છે? મત્સ્યકાર કડિયો માછીમાર ખારવા નર કીડી તેમની માદા કીડીને કઈ રીતે ઓળખી શકે છે? સ્પર્શથી સુગંધથી જોઈને અવાજથી એક કૂતરાના વિસ્તારમાં બીજા વિસ્તારના કૂતરાએ પ્રવેશ કર્યો છે તેની સમજ તેને કેવી રીતે પડે છે? પરસેવાની ગંધથી પેશાબ અને મળની ગંધથી પગની નિશાની ઉપરથી એક પણ નહિ નીચેનામાંથી ક્યાં પ્રાણીના કાન અલગ-અલગ દિશામાં ફરી શકે છે? હાથી સસલું વાઘ કૂતરો નીચેનામાંથી કયું પ્રાણી રીંછને મળતું પ્રાણી છે? બિલાડી સિંહ સ્લોથ ઘેટું સ્લોથની ખાસિયત શું છે? વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે દિવસે ઊંઘે છે અને રાત્રે જાગે છે તે દેખાવે સિંહને મળતું આવે છે તે દિવસમાં છ કલાક સૂવે છે. વાઘની ખાસિયત શું છે? તેની પૂંછડી ખૂબજ સંવેદનશીલ હોય છે તેના પંજા ખૂબ જ સંવેદનશીલ હોય છે તેના કાન એક જ દિશામાં સ્થિર રહે છે તેની મૂંછો ખૂબ જ સંવેદનશીલ હોય છે Time's up