ધોરણ – 5 આસ પાસ – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર કીડીની ખાસિયત શું છે? તે એકલી જ ફરે છે. તે તીખા અને કડવા સ્વાદ તરફ ઝડપથી જાય છે. તે હરોળમાં ચાલે છે. તે ખોરાકનો સંગ્રહ કરતી નથી. હાથીની ખાસિયત શું છે? તેની સૂંઢ તેના પગ કરતાં જાડી હોય છે. તે માંસાહારી પ્રાણી છે. તેના દાંત અને કાન મોટા હોય છે. તેનો ખોરાક હરણ કરતાં ઓછો હોય છે. વણનોતર્યો ‘મહેમાન' નો શો અર્થ થાય છે? લગ્નમાં હાજર રહેવું બોલાવ્યા વગર કોઈના ત્યાં જવું ભાગ્યે જ હાજર રહેવું નવું રહેઠાણ બનાવવું ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે? જેસોર રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ નેશનલ પાર્ક વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીના વાળનો ઉપયોગ સ્વેટર – શાલ બનાવવામાં થાય છે? વાંદરો ઘેટું રીંછ હાથી અભયારણ્ય બાબતે કયું સાચું છે? જ્યાં પ્રાણીઓના રક્ષણ માટે કોઈ જ સુવિધા હોતી નથી. જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે ફરી શકતાં નથી. જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ છે. જ્યાં પ્રાણીઓને સાંકળથી બાંધી રાખવામાં આવે છે. કયું પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે? લંગૂર શિયાળ કૂતરો વાંદરો શિકારી દાંત અને શિંગડા માટે ક્યા જૂથના પ્રાણીઓનો શિકાર કરે છે? સિંહ, વાઘ,ચિત્તો હરણ,જરખ,ચિત્તો હાથી,ગેંડો,કાળિયાર મગર, ઊંટ,વાંદરો કયા પ્રાણીનો ઉપયોગ મદારી મનોરંજન માટે કરતા હતાં? બિલાડી સાપ કૂતરો હાથી નાગ ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે? અસમ ઉત્તરપ્રદેશ ગુજરાત દિલ્હી સરિતા ગાયકવાડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? રમત - ગમત ક્ષેત્ર વિજ્ઞાન ક્ષેત્ર સાહિત્ય અભિનય નીચેનામાંથી ખેડૂતનો મિત્ર કોણ છે? ભૂંડ ઉંદર નીલગાય સાપ ખેતરમાંથી સાપ શું ખાય છે? બિલાડી ઉંદર કૂતરાં પાક મદારી સાપને નચાવવા શું વગાડે છે? ઢોલક વાંસળી બીન ખંજરી સાપને શાની બનેલી ટોપલીમાં રાખવામાં આવતાં હતા? કાચની વાંસની લાકડાની કાગળની મનોરંજન માટે ક્યાં પ્રાણીઓનો ઉપયોગ થતો હતો? હાથી સાપ માંકડું આપેલ તમામ ક્યાં વૃક્ષનાં ફૂલ(મોર)ને ખાવાથી તાવમાં રાહત રહે છે? આંબો વડ નાળિયેરી લીમડો નીચેનામાંથી 'ગોલ' કરવામાં આવતો હોય તે રમત કઈ છે? હોકી ફૂટબોલ બાસ્કેટબોલ આપેલ તમામ રમત શીખવાડનારને શું કહેવાય છે? આચાર્ય કોચ કંડકટર ખેલાડી નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? ફૂરસા ધામણ કોબ્રા કાળોતરો Time's up