ધોરણ – 5 આસ પાસ – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર એસિડીટી થવાનું કારણ શું છે? ખોરાકનું યોગ્ય પાચન થવાથી શાકભાજી ખાવાથી ખોરાકનું પાચન બરાબર ન થવાથી કડવા પદાર્થો ખાવાથી ના પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કયા અંગ દ્વારા થાય છે? મોં જઠર મોટું આંતરડું અન્નનળી ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? નાનું આંતરડું શ્વાસનળી અન્નનળી મોટું આંતરડું કઈ રમત રમવા માટે ઘરની બહાર જવાની જરૂર નહીં પડે? ચેસ ફૂટબોલ ક્રિકેટ ગોળાફેંક બીજને ફણગાવીને ખાઈ શકાય તેવું બીજ કયું છે? મકાઈ મગ બાજરી રાજમા કયા ફળનું બીજ મોટું હોય છે? મોસંબી તડબૂચ ચીકું સફરજન કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે? આકડો કમળ સફરજન વડલો કયું બીજ કઠોળ કહેવાય? ચણા મકાઈ ઘઉં બીજને ઉગવા માટે જરૂરી પરિબળ કયું છે? હવા પાણી સૂર્યપ્રકાશ આપેલ તમામ નીચેનામાંથી કયું બીજ અંકુરિત થશે નહીં? ચણા મગ મગની દાળ વાલ સોયાબીનનું મૂળ વતન કયું છે? ઉત્તર અમેરિકા ચીન ઓસ્ટ્રેલિયા યુરોપ નીચેનામાંથી શેનું બીજ ચપટું હોય છે? સફરજન ઘઉં ચણા રાઈ ભારતમાં મરચાં નીચેનામાંથી કયા પ્રદેશમાંથી આવેલાં છે? ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા યુરોપ મરચાં કયા દેશના વેપારીઓ ભારતમાં લાવ્યા હતા? ચીન દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા પોર્ટુગલ ભારતના કયા રાજ્યમાં ચા સૌથી વધુ ઉગાડવામાં આવે છે? ગુજરાત અસમ ઉત્તરપ્રદેશ પંજાબ યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે? રીંગણ મકાઈ કોબીજ બટાટા ભીંડા ભારતમાં કયા દેશથી આવેલા છે? ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા આમાંથી ભારતીય બીજ કયું છે? પરવળ મરચાં સોયાબીન કોબીજ બીજ વગર ઉગતી વનસ્પતિ કઈ છે? રીંગણી આંબો શેરડી દૂધી મસાલાની પટરાણી કોને કહેવાય છે? જીરું મરચાં લવીંગ અજમા Time's up