ધોરણ – 5 આસ પાસ – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર કયું બીજ પરદેશી નથી? મરચાં સોયાબીન કોબીજ કારેલાં આપેલ બીજમાંથી ગોળાકાર બીજ કયું છે? ઘઉં રાજમા વટાણા ચોખા આપેલ બીજમાંથી ચપટું બીજ કયું છે? તલ બાજરી ચીકુ ઘઉં રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? હીંગ મરી હળદર તજ નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? કણજી બાજરી ગોખરું આકડો કઠોળને ફણગાવવા માટે સૌ પ્રથમ શું કરીશું? તવીમાં શેકીશું પાણીમાં બાફીશું ગરમ તેલમાં તળીશું ભીના કપડામાં રાખીશું નીચેનામાંથી દ્વિદળી બીજ કયું છે? મગ મકાઈ બાજરી જીરું કોફી કયા દેશમાંથી ભારતમાં આવી? નેપાળ આફ્રિકા ચીન ઓસ્ટ્રેલિયા નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે? ગોખરું વાલોળ કળશપર્ણ મહેંદી નીચેના પૈકી કયું એકદળી બીજ છે? ઘઉં મગ વાલ તુવેર પાણી ભરેલા ગ્લાસમાં ડૂબેલા લીંબુને ઉપરની સપાટી પર લાવવા શું કરવું પડે? ગ્લાસમાં થોડું થોડું મીઠું નાખવું પડે ગ્લાસમાં થોડું થોડું મરચું નાખવું પડે ગ્લાસમાં થોડી થોડી ખાંડ નાખવી પડે ગ્લાસમાં થોડી થોડી હળદર નાખવી પડે ખાંડને પાણીમાં ઓગાળતાં શું તફાવત જોવા મળશે? તે પાણીનો રંગ લાલ થશે. પાણીના રંગમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં પાણીનો રંગ પીળો થશે. પાણીનો રંગ વાદળી થશે. પાણીમાં ખાંડ કરતાં મીઠું કેમ ઝડપથી ઓગળતું હશે? તે ખાંડ કરતા કઠણ છે માટે તે પાણી કરતાં કઠણ છે માટે તે પાણીના ક્ષારોને સૂકવીને બનાવેલું છે માટે તે ખાંડ અને પાણીના સ્વાદ કરતાં અલગ છે માટે નીચેનામાંથી ખાવાની કઈ-કઈ વસ્તુના જૂથની સૂકવણી કરવામાં આવે છે? મૂળા, ગાજર અને શક્કરિયાનો પાવડર બટાટાની વેફર, ઘઉંના પાપડ, ચોખાના પાપડ રીંગણ, ફ્લાવર અને ભીંડાના ટુકડા સફરજન, ચીકુ અને પપૈયાના ટુકડા કયા સમુદ્રમાં કોઈ ડૂબતું નથી? અરબ સમુદ્ર મૃત સમુદ્ર રાતો સમુદ્ર ખારો સમુદ્ર દૂધને પાણીમાં નાખતાં શું થયેલું જોવા મળશે? તે પાણીની ઉપર તરશે તે પાણીમાં ડૂબી જશે તે પાણીમાં ભળી જશે તે પાણી જેવા રંગનું થઈ જશે નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળતા નથી? લાકડું, ખાંડ, મીઠું સંચળ, મરચું લાકડાનો વેર દૂધ, કાગળ, ખાંડ લોખંડ, ચોખા, લાકડાનો વેર નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળે છે? મીઠું, મરચું, બટાટા ખાંડ, લાકડાનો વેર, લોખંડનો ભૂક્કો મીઠું, ખાંડ, સંચળ સંચળ, ખાંડ, રેતી તેલ પાણીમાં દ્રાવ્ય કેમ થતું નથી? તે બંનેની ઘનતા અલગ-અલગ હોય છે. તે બંનેની ઘનતા એક સરખી છે માટે તે બંને એકજ પ્રકારના સ્તરનાં બનેલાં છે માટે તે બંનેના રંગ અલગ - અલગ છે માટે મીઠાવાળા પાણી અને ચોક પાઉડરવાળા પાણીને થોડો સમય રાખી મુકવાથી શું તફાવત જોવા મળશે? બંને પાણીમાં મિશ્રિત થઈ ગયાં હશે મીઠાનો પાવડર નીચે અને ચોકનો પાવડર ઉપર દેખાશે ચોકનો પાવડર પાણીની નીચે જમા થયેલો દેખાશે મીઠું પાણીની નીચે જમા થયેલું દેખાશે Time's up