ધોરણ – 5 આસ પાસ – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર પાણીને વધારે ગરમ કરવાથી શું થશે? પાણીનો બરફ થઇ જશે. પાણીની વરાળ બનશે. પાણી જેટલું છે તેટલું જ રહેશે. જેટલું પાણી છે એટલું બધું જ મીઠું બની જશે. મીઠું ઓગાળેલા પાણીને ગરમ કરતાં તેનું શું થાય છે? તેમાં કોઈ અસર થતી નથી માત્ર મીઠાનું બાષ્પીભવન થાય છે પાણી અને મીઠાનું બાષ્પીભવન થાય છે માત્ર પાણીનું જ બાષ્પીભવન થાય છે લીંબુ પાણીમાં ડૂબી જાય છે પરંતુ તેને પાણી પર તરતું રાખવા શું કરવું પડે? તેને મીઠાવાળા પાણીમાં નાખવું જોઈએ તેને ખાંડવાળા પાણીમાં નાખવું જોઈએ તેને ઉકળતા પાણીમાં નાખવું જોઈએ તેને ચોકના પાઉડરવાળા પાણીમાં નાખવું જોઈએ ખાંડને દૂધમાં જલદીથી ઓગળવા માટે શું કરવું પડે? દૂધમાં ખાંડ નાખીને થોડીવાર પડ્યું રાખીશું દૂધમાં ખાંડ નાખીને તેને ફ્રિજમાં રાખીશું દૂધમાં બરફ નાખીશું દૂધને ગરમ કરીને ચમચી વડે હલાવતા રહીશું પાણીમાં ઓગળે તેવા પદાર્થને કેવો પદાર્થ કહીશું? ડૂબે તેવો પદાર્થ તરે તેવો પદાર્થ દ્રાવ્ય પદાર્થ અદ્રાવ્ય પદાર્થ પાણીને ઉકાળવાથી તેનું શેમાં રૂપાંતર થાય છે? વરાળમાં બરફમાં પદાર્થમાં મીઠામાં આપણે મીઠું શામાંથી મેળવી શકીએ છીએ? ઝરણાંના પાણીમાંથી વરસાદના પાણીમાંથી કૂવાના પાણીમાંથી દરિયાના પાણીમાંથી તેલને પાણીમાં નાખી તેને ચમચી વડે હલાવી નાખ્યા પછી થોડા સમય પછી શું ફેરફાર જોવા મળશે? તેલ પાણીથી છૂટું પડીને પાણીની ઉપર તરશે તેલ પાણીમાં દ્રાવ્ય થઈ જશે તેલ પાણીની નીચે જમા થઈ જશે તેલનો રંગ પાણી જેવો થઈ જશે શરબત બનાવવા તમે કયા કયા પદાર્થોનું મિશ્રણ કરશો. ખાંડ, દૂધ, ચણાનો લોટ, પાણી મીઠું, બદામ, મરચું, પાણી ખાંડ, મીઠું, લીંબુનો રસ, પાણી પાણી, લીંબુનો રસ, ખારેક, મરચું મેલેરિયાનો રોગ કયા જીવજંતુ/પ્રાણી કરડવાથી થાય છે? સાપ મચ્છર માખી વંદો નીચેનામાંથી કઈ બાબત મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર છે? પાણીનાં ખાબોચિયાં ગુગળનો ધૂપ ચોખ્ખા પાણીને ઢાંકીને રાખવું ઢાંકેલો ખોરાક દીપ લીલાં શાકભાજી, બીટ અને આમળાં ખાય છે. તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? લોહતત્વ આયોડિન ફોસ્ફરસ કેલ્શિયમ મીરાના ઘરની આસપાસ ગંદા પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં છે. તો તેના પરિવારને કયો રોગ થવાની સંભાવના છે? પાંડુરોગ ડાયાબીટીસ મેલેરિયા કોલેરા સાપને કેટલા દાંત હોય છે? એક બે ત્રણ ચાર કેટલા પ્રકારનાં સાપ ઝેરી હોય છે? બે ચાર છ આઠ નીચેનામાંથી કયા કયા પદાર્થ પાણી પર તરે છે? લોખંડ - કાચ બટાટા - રેતી બીટ - પથ્થર બરફ અને તેલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? ખાનદોન્બી સંગીતા અરોરા બચેન્દ્રી પાલ અરુણીમા સિંહા પર્વતારોહણથી કયા ગુણનો વિકાસ થાય છે? નેતૃત્વ સાહસિકવૃત્તિ આત્મવિશ્વાસ આપેલ તમામ પર્વતારોહણ વખતે તમારું શરીર કેટલા અંશના ખૂણે રાખવું જરૂરી છે? 70° 90° 75° 80° સ્વચ્છતા સંબંધી પર્યાવરણ જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ગણાય નહિ? કચરો ગમે ત્યાં નાખવો ખુલ્લામાં શૌચક્રિયા કરવી જાહેર સ્થળોએ ગંદકી કરવી આપેલ તમામ Time's up