ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક સેન્ટિમીટરના દસમાં ભાગને શું કહે છે ? ૧ સેકન્ડ ૧ મિલીમીટર ૧ લિટર ૧ કિલોગ્રામ ૧ રૂપિયો = ....... ૧૦૦ પૈસા ૧૦૦ ગ્રામ ૧૦૦ મિલીલીટર ૧૦૦ સેન્ટિમીટર શૂન્ય દશાંશ એક સેન્ટિમીટર = ......... ૦.૦૧૦૦ સેન્ટિમીટર ૦.૧ સેન્ટિમીટર ૦.૦૦૧ સેન્ટિમીટર કહી ન શકાય. ૦.૮ સેમી =......... ૮ મિટર ૮ મિમી ૮ સેમી ૮ લિટર ૨૩.૫ સેમી = .............સેમી........... મિમી જેટલું છે. ૨૩ કિગ્રા અને ૫ ગ્રામ ૨૩ મિટર અને ૫ મિલી ૨૩ સેમી અને ૫ મિમી કહી ન શકાય. ૧/૨ રૂપિયા = .......... ૨૫ પૈસા ૭૫ પૈસા ૫ પૈસા ૫૦ પૈસા ૧ મિટર = ........ ૧૦૦ મિલીલીટર ૧૦૦ સેન્ટિમીટર ૧૦૦ ગ્રામ ૧૦૦ મિટર ૧,૦૦૦ મીટર = ......... ૧ કિલોગ્રામ ૧ કિલોમીટર ૧ સેન્ટિમીટર ૧ મિલીલીટર ૧ મિમી એ .........સેમી જેટલું છે ? ૦.૧ મીટર ૦.૧ સેમી ૦.૧ ગ્રામ ૦.૧ પૈસા ભાસ્કરના દાદા ઇંગ્લેન્ડમાં રહે છે. તે ભાસ્કરને ભેટ તરીકે ૮ પાઉન્ડ મોકલે છે. ભાસ્કર સર્ટી ખરીદવા ૪૫૦ રૂપિયા વાપરે છે . તો તેની પાસે કેટલા રૂપિયા વધશે ? ૩૪૩.૦૪ રૂપિયા ૨૪૩,૦૪ રૂપિયા ૪૪૩.૦૪ રૂપિયા ૫૪૩.૦૪ રૂપિયા 0.5 સેમી = ............... મિમિ 50 5 0.5 500 નવીનની ઉંચાઈ 1 મીટર અને 40 સેમી છે તો તેને નીચેનામાંથી કઈ રીતે લખાય? 1.04 મીટર 10.40 મીટર 1.40 મીટર 0.14 મીટર નીચેનામાંથી કયું સાચું નથી? 3.5 સેમી = 3 સેમી 5 મીમી 3.5 મીટર = 3 મીટર અને 50 સેમી 3.5 રૂપિયા = 3 રૂપિયા અને 5 પૈસા 3.5 કિગ્રા = 3 કિગ્રા અને 500 ગ્રામ 3/10 = ............................ 300 30 0.3 3 3/4 રૂપિયા = ................... પૈસા 25 પૈસા 75 પૈસા 80 પૈસા 50 પૈસા એક પેન્સિલની કિમત 3.50 રૂપિયા હોય તો 4 પેન્સિલની કિંમત કેટલી થાય? 7.50 રૂપિયા 12 રૂપિયા 14 રૂપિયા 15 રૂપિયા 3 રૂપિયા અને 50 પૈસાને પૈસામાં રૂપાંતર કરો. 3250 પૈસા 350 પૈસા 300 પૈસા 125 પૈસા 1770 પૈસાને રૂપિયામાં રૂપાંતર કરો. 17 રૂપિયા 17 રૂપિયા 70 પૈસા 177 રૂપિયા 1 રૂપિયા 770 પૈસા 150 સેમીને મીટરમાં ફેરવો. 15 મીટર 1 મીટર 50 સેમી 150 મીટર 1.51 મીટર ચાર પૂર્ણાંક બે તૃતીયાંશને અંકોમાં લખો. 4 2/3 2 2/3 4 3/2 3 2/3 વીસ પૂર્ણાંક તેર સતાશને અંકોમાં લખો. 20 7/13 20 13/7 7 20/13 13 7/20 0.1 સેમી = ............. મીમી 1 10 100 1000 ભારતીય ચલણનું નામ શું છે? પાઉન્ડ રૂપિયો ડોલર યુરો ઇંગ્લેન્ડ ચલણનું નામ શું છે? પાઉન્ડ રૂપિયો ડોલર યુરો 0.6 + 0.2 નો સરવાળો કેટલો થાય? 0.62 0.7 0.8 0.062 નીચેનામાંથી કઈ સંખ્યા ઉતરતા ક્રમમાં સાચી રીતે ગોઠવેલ છે? 0.18, 0.81, 0.82, 0.28 0.18, 0.28, 0.81, 0.82 0.82, 0.81, 0.28, 0.18 0.28 , 0.18, 0.81, 0.82 9/100 ને દશાંશ અપૂર્નાકના સ્વરૂપે દર્શાવેલ વિકલ્પ કયો સાચો છે? 0.09 0.009 0.9 0.90 83/100 ને દશાંશ અપૂર્નાકના સ્વરૂપે દર્શાવેલ વિકલ્પ કયો સાચો છે? 0.83 0.083 0.00083 8.3 217/10 ને દશાંશ અપૂર્નાકના સ્વરૂપે દર્શાવેલ વિકલ્પ કયો સાચો છે? 2.17 21.7 0.217 217 Time's up