ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૬૦ મીટર × ૩૦ મીટર = ........ મીટર ૧૬૦૦ મીટર ૧૮૦૦ મીટર ૧૪૦૦ મીટર ૧૭૦૦ મીટર ૭૦ મીટર × ૧૦ મીટર = ........ ૭૦૦ મીટર ૬૦૦ મીટર ૫૦૦ મીટર ૮૦૦ મીટર ........... મીટર × ૨૦ મીટર = ૧૦૦ મીટર ૪૦ મીટર ૫૦ મીટર ૩૦ મીટર ૬૦ મીટર ૨૦ સેમી લંબાઈ અને ૧૦ સેમી પહોળાઈવાળા કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય ? ૧૨૫ સેમી ૨૦૦ સેમી ૧૫૦ સેમી ૨૫૦ સેમી ૧૪ સેમી લંબાઈ વાળા ચોરસની પરિમિતિ કેટલી થાય ? ૬૬ સેમી ૩૬ સેમી ૫૬ સેમી ૪૮ સેમી એક ચોરસ ટેબલની પરિમિતિ ૩૨૦ સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? ૩૦૮૦ ચો.સેમી ૨૧૮૦ ચો.સેમી ૧૦૮૦ ચો.સેમી ૧૨૮૦ ચો. સેમી દીપકના ડ્રોઈંગ રૂમના ભોંતળિયે પીળા રંગની ચોરસ ટાઇલ્સ બેસાડવા ઈચ્છે છે. ટાઇલ્સ દરેક બાજુની લંબાઈ ૨૦ સેમી છે. તેનો ડ્રોઈંગ રૂમ ૪૪૦ સેમી લાબું અને ૨૬૦ સેમી પહોળું છે. તો તેને કેટલી ટાઇલ્સની જરૂર પડશે ? ૪૫ ટાઇલ્સ ૩૫ ટાઇલ્સ ૫૫ ટાઇલ્સ ૮૫ ટાઇલ્સ કેરમની ચારેય બાજુની લંબાઇનો સરવાળો કરીએ ટી મળતા જવાબ ને શું કહેવાય ? ક્ષેત્રફળ પરિમિતિ ઘનફલ ગુણફળ ગુજરાતીનું પુસ્તક અને મોબાઈલ ફોન બંનેમાં કોનું ક્ષેત્રફળ વધુ હોય ? ગુજરાતી પુસ્તક મોબાઈલ ફોન ઉપરના બંને કહી ન શકાય નીચેનામાંથી કયો ક્ષેત્રફળ માપવાનો એકમ નથી ? ચો.મીટર ઘનમીટર ચો.કિમી ચો.સેમી કોઇપણ બંધ ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એ આકૃતિ માટે ............. દર્શાવે છે? ક્ષેત્રફળ પરિમિતિ આકાર રોકેલ ખાના કોઇપણ બંધ ભૌમિતિક આકૃતિએ સપાટી પર રોકેલ જગ્યાનું માપ એ આકૃતિ માટે ...... દર્શાવે છે? ક્ષેત્રફળ પરિમિતિ આકાર રોકેલ ખાના એક બંધ ભૌમિતિક આકૃતિ આલેખપત્રમાં 20 ચોરસ ખાના રોકે છે. તો આ આકૃતિનું ક્ષેત્રફળ કેટલા ચોસેમી થાય? 5 10 15 20 એક ચોરસ બાજુની લંબાઈ 6 સેમી છે તો આ ચોરસની પરિમિતિ કેટલી થાય? 6 સેમી 12 સેમી 18 સેમી 24 સેમી એક લંબચોરસની લંબાઈ 12 સેમી છે અને પહોળાઈ 8 સેમી છે. તો આ લંબચોરસની પરિમિતિ કેટલી થાય? 96 સેમી 12 સેમી 40 સેમી 24 સેમી એક આકૃતિની બાજુઓના માપ 11 સેમી, 7 સેમી, 6 સેમી અને 8 સેમી છે તો પરિમિતિ કેટલી? 32 સેમી 22 સેમી 44 સેમી 34 સેમી આલેખપત્રમાં એક ખાનાનું માપ સેમીમાં હોય તો ક્ષેત્રફળ ........ માં હોય? સેમી ચોસેમી મીટર ચોમીટર એક ચોરસનું ક્ષેત્રફળ 64 ચોસેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય? 8 16 24 32 એક ચોરસ કેરમબોર્ડની પરિમિતિ 240 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. 360 ચોસેમી 360 સેમી 3600 ચોસેમી 3600 સેમી રમેશભાઈ પાસે 12 મીટર લંબાઈનો ચોરસ પ્લોટ છે. આ પ્લોટને 1 ચોમી ના રૂ.200 લેખે વેચતા તેને કુલ કેટલા રૂપિયા મળે? 2800 28,800 25000 280 ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે તમે નીચેનામાંથી ક્યાં સુત્રનો ઉપયોગ કરશો? લંબાઈ x લંબાઈ 4 x લંબાઈ લંબાઈ x ઉંચાઈ તમામ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે તમે નીચેનામાંથી ક્યાં સુત્રનો ઉપયોગ કરશો? લંબાઈ x લંબાઈ 4 x લંબાઈ લંબાઈ x પહોળાઈ તમામ 1 ચોસેમી ક્ષેત્રફળ ધરાવતા ચોરસની લંબાઈ કેટલી થાય? 4 સેમી 2 સેમી 3 સેમી 1 સેમી 4 સેમી પરિમિતિ ધરાવતા ચોરસની લંબાઈ કેટલી થાય? 4 સેમી 2 સેમી 3 સેમી 1 સેમી લંબચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું છે? લંબાઈ x લંબાઈ 4 x લંબાઈ 2 x ( લંબાઈ + પહોળાઈ ) 2 x લંબાઈ નીચે પૈકી કોનું ક્ષેત્રફળ ચોમી માં મપાશે? ખુરશીની બેઠક વર્ગખંડનું ભોયતળિયું જીલ્લાનો કુલ વિસ્તાર પુસ્તકનું પાનું નીચે પૈકી કયું વિધાન ચોરસની પરિમિતિ માટે સાચું નથી? હદની લંબાઈ ચોરસ પ્રદેશનું માપ ચારેય બાજુના માપનો સરવાળો 4 x લંબાઈ નીચે પૈકી કોનું ક્ષેત્રફળ ચોકિમી માં મપાય? સાડી શહેરની કુલ જમીન હાથ રૂમાલ બ્લેક બોર્ડ 4 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ વાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 12 સેમી 12 ચોસેમી 15 સેમી 7 ચોસેમી 2 x ( લંબાઈ + પહોળાઈ ) સુત્રનો ઉપયોગ ક્યાં થાય છે? ચોરસની પરિમિતિ શોધવા ચોરસનું ક્ષેત્રફળ શોધવા લંબચોરસની પરિમિતિ શોધવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા Time's up