ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૧ લિટર = .........મિલી. ૧૦૦ ૧,૦૦૦ ૧૦ ૧ નીચેનામાંથી કોનું વજન ૫,૦૦૦ કિગ્રા છે ? હાથીનું સસલાનું ખિસકોલીનું ગરોળીનું નીચેનામાંથી કોનું વજન ૧, ૭૫, ૦૦૦ કિગ્રા હશે ? હાથી બ્લૂ વ્હેલ ઝિરાફ ભેંસ ૧ કિગ્રા = ................ગ્રામ. ૧૦૦ ૧,૦૦૦ ૧૦ ૧ ૩ કિગ્રા અને ૩૫૦ ગ્રામ = ............... ૫,૦૦૦ ગ્રામ ૩૦૦૦ ગ્રામ ૩,૫૦૦ ગ્રામ ૩૫૦ ગ્રામ ૬ કિગ્રા અને ૩૫૦ ગ્રામ = ........ ૩,૫૦૦ ગ્રામ ૬૦૦ ગ્રામ ૬,૦૦૦ ગ્રામ ૬,૩૫૦ ગ્રામ ૪,૮૫૦ કિગ્રા = .......... કિગ્રા ..........ગ્રામ ૮ કિગ્રા અને ૬૫૦ ગ્રામ ૪ કિગ્રા અને ૮૫૦ ગ્રામ ૫ કિગ્રા અને ૬૫૦ ગ્રામ ૫૦ કિગ્રા અને ૬૫૦ ગ્રામ ............ કિગ્રા + ..........ગ્રામ = ૬,૭૦૦ કિગ્રા ૧૬ કિગ્રા અને ૦૦૦ ગ્રામ ૬ કિગ્રા અને ૭૦૦ ગ્રામ ૭ કિગ્રા અને ૧૦૦ ગ્રામ ૬૦ કિગ્રા અને ૭૦ ગ્રામ જો બે રૂપિયાના ૫૦ સિક્કાનું વજન ૭૫૦ ગ્રામ હોય તો ૧૦૦ સિક્કાનું વજન કેટલું થાય ? ૭૫ કિલો ૭૫૦ ગ્રામ ૭૫ કિલો ૫૦ કિલો ૨૫ કિલો અને ૭૫૦ ગ્રામ જો એક રૂપિયાના એક સિક્કાનું વજન ૫ ગ્રામ હોય તો મારા એક રૂપિયાના સિક્કાવાળા થેલાનું વજન ૧૦ કિલો છે. તો તેમાં કેટલાં સિક્કા હશે ? ૨૦,૦૦૦ સિક્કા ૨,૦૦૦ સિક્કા ૨૦૦ સિક્કા ૨૦ સિક્કા Time's up