ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર 90’ ના માપના ખૂણાને શું કહે છે ? ગુરુકોણ કાટકોણ એકેય નહિં લઘુકોણ ઘડિયાળમાં 9 : 2૦ વાગે એટલે બન્ને કાંટાઓ વચ્ચે ક્યો ખૂણો બનશે ? કાટકોણ ગુરુકોણ લઘુકોણ એકેય નહિં ઘડિયાળમાં 10 : 50 વાગે એટલે બન્ને કાંટાઓ વચ્ચે ક્યો ખૂણો બનશે ? એકેય નહિં કાટકોણ લઘુકોણ ગુરુકોણ 90’ થી નાના માપના ખૂણાને શું કહે છે ? ગુરુકોણ કાટકોણ એકેય નહિં લઘુકોણ કાટકોણનું માપ .............. હોય છે. 90’ 45’ 70’ 30’ કાટકોણથી અડધા માપના ખૂણાનું માપ .............. હોય છે. 90’ 70’ 45’ 30’ તમારા કંપાસમાં લંબાઇ માપવા માટે ક્યું સાધન હોય છે ? કોણમાપક માપપટ્ટી પરિકર પેન્સિલ કાટકોણથી ત્રીજા ભાગના ખૂણાનું માપ .............. હોય છે. 30’ 70’ 90’ 45’ ખૂણો તપાસવાનું સાધન ક્યું હોય છે ? કોણમાપક વિભાજક પેન્સિલ પરિકર કાટકોણનાં માપમાંથી કાટકોણથી ત્રીજા ભાગનું માપ બાદ કરતાં જવાબ શું આવશે ? 60’ 0’ 30’ 45’ 90’ થી મોટા માપના ખૂણાને શું કહે છે ? ગુરુકોણ એકેય નહિં કાટકોણ લઘુકોણ ઘડિયાળમાં 3 : ૦૦ વાગે એટલે બન્ને કાંટાઓ વચ્ચે ક્યો ખૂણો બનશે ? કાટકોણ એકેય નહિં લઘુકોણ ગુરુકોણ કાટકોણનાં માપમાંથી કાટકોણથી અડધું માપ બાદ કરતાં જવાબ શું આવશે ? 60’ 30’ 0’ 45’ લઘુકોણનું માપ કેટલું હોઈ શકે? 0º થી 90º વચ્ચે 90º થી 100º વચ્ચે 90º થી 180º વચ્ચે 90º કાટકોણથી મોટા મોટા માપના ખૂણાને શું કહેવાય? લઘુકોણ ગુરુકોણ કોટિકોણ પુરકકોણ વર્તુળના કેન્દ્ર આગળ બનતા તમામ ખુણાઓના માપનો સરવાળો કેટલો થાય? 90 180 360 30 ઘડિયાળના ક્રમિક બે અંક વચ્ચે કેટલા માપનો ખૂણો રચાય છે? 90 15 45 30 ખૂણો માપવા તમે ક્યાં સાધનનો ઉપયોગ કરશો? કાટખૂણીયુ પરિકર ફૂટપટ્ટી કોણમાપક 50º ના ખૂણાને કયો ખૂણો કહેવાય? કાટકોણ કાટખૂણો ગુરુકોણ લઘુકોણ કાટખૂણાનું બમણું માપ કેટલું થાય? 90º 180º 360º 45º જો કોઈ ખૂણાનું માપ 60º હોય તો તેને કાટખૂણો બનાવવા કેટલું માપ ઉમેરવું પડે? 10º 20º 30º 45º 'x' માં કેટલા ખૂણા આવેલ છે? એક બે ત્રણ ચાર 'L' મૂળાક્ષરમાં કેટલા ખૂણા આવેલ છે? એક બે ત્રણ ચાર ' [ ' મૂળાક્ષરમાં કેટલા ખૂણા આવેલ છે? એક બે ત્રણ ચાર ચાર બાજુઓથી બનતી બંધ આકૃતિને શું કહેવાય? ત્રિકોણ ચોરસ પંચકોણ ષ્ટકોણ ત્રણબાજુઓથી બનતી બંધ આકૃતિને શું કહેવાય? ત્રિકોણ ચોરસ પંચકોણ ષ્ટકોણ પંચકોણને કેટલા ખૂણા હોય છે? એક બે પાંચ સાત પંચકોણને વધુ ખૂણા હોય કે ષ્ટકોણને ? પંચકોણ ષ્ટકોણ નક્કી નહી એકપણ નહી ષ્ટકોણને કેટલી બાજુઓ હોય છે? બે ચાર છ આઠ છ દીવાસળીની મદદથી તમે કયો આકાર બનાવી શકો?(બધીજ દીવાસલીનો ઉપયોગ કરવો) ત્રિકોણ ચોરસ પંચકોણ ષ્ટકોણ Time's up