ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચોરસની પરિમિતિ એટલે શું ? ચોરસના દરેક બાજુઓના માપની બાદબાકી ચોરસની દરેક બાજુઓના માપનો સરવાળો ચોરસની દરેક બાજુઓના માપનો ભાંગાકાર ચોરસની દરેક બાજુઓના માપનો ગુણાકાર ૫ સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય ? ૨૫ સેમી ૩૫ સેમી ૨૦ સેમી ૧૫ સેમી ૫ સેમી લંબાઇ અને ૮ સેમી પહોળાઇ વાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય ? ૨૬ સેમી ૨૫ સેમી ૩૫ સેમી ૧૫ સેમી ૧૫ સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય ? ૨૫ સેમી ૩૫ સેમી ૬૦ સેમી ૧૫ સેમી ૧૨ સેમી લંબાઇ અને ૬ સેમી પહોળાઇ વાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય ? ૩૬ સેમી ૨૫ સેમી ૩૫ સેમી ૧૫ સેમી ચોરસ કે લંબચોરસમાં કુલ કેટલા ખૂણાઓ હોય છે ? ૨ ખૂણા ૩ ખૂણા ૪ ખૂણા ૬ ખૂણા ૨ સેમી લંબાઇવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ? ૮ ચોરસસેમી ૪ ચોરસસેમી ૩૨ ચોરસસેમી ૧૬ ચોરસસેમી ૧૦ સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય ? ૧૫ સેમી ૩૫ સેમી ૪૦ સેમી ૨૫ સેમી ૧૨ સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય ? ૪૮ સેમી ૧૫ સેમી ૩૫ સેમી ૨૫ સેમી લંબચોરસની પરિમિતિ એટલે શું ? લંબચોરસની દરેક બાજુઓના માપનો ભાંગાકાર લંબચોરસના દરેક બાજુઓના માપની બાદબાકી લંબચોરસની દરેક બાજુઓના માપનો સરવાળો લંબચોરસની દરેક બાજુઓના માપનો ગુણાકાર ૫ સેમી લંબાઇવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ? ૨૫ ચોરસસેમી ૩૦ ચોરસસેમી ૨૦ ચોરસસેમી ૧૫ ચોરસસેમી ચોરસ કે લંબચોરસમાં કુલ કેટલી બાજુઓ હોય છે ? ૨ ૩ ૬ ૪ ૧ મીટર = ................... સેમી ૧૦૦૦ સેમી ૧૦૦ સેમી ૫ સેમી લંબાઇ અને ૩ સેમીવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ? ૧૬ ચોરસસેમી ૩૨ ચોરસસેમી ૮ ચોરસસેમી ૧૫ ચોરસસેમી ૬ સેમી લંબાઇ અને ૪ સેમીવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ? ૮ ચોરસસેમી ૨૪ ચોરસસેમી ૧૬ ચોરસસેમી ૩૨ ચોરસસેમી ૧૦ સેમી લંબાઇ અને ૫ સેમી પહોળાઇ વાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય ? ૧૫ સેમી ૩૫ સેમી ૨૫ સેમી ૩૦ સેમી ૧૫ સેમી લંબાઇ અને ૧૦ સેમી પહોળાઇ વાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય ? ૩૫ સેમી ૫૦ સેમી ૨૫ સેમી ૧૫ સેમી નીચેનામાંથી ચોરસની પરિમિતિનું સૂત્ર કયું છે? 2 x લંબાઈ 2 ( લંબાઈ + પહોળાઈ ) 4 x લંબાઈ 4 x ( લંબાઈ +લંબાઈ ) નીચેનામાંથી લંબચોરસની પરિમિતિનું સૂત્ર કયું છે? 2 x લંબાઈ 2 ( લંબાઈ + પહોળાઈ ) 4 x લંબાઈ 4 x ( લંબાઈ +લંબાઈ ) નીચેનામાંથી ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? લંબાઈ x લંબાઈ 2 ( લંબાઈ + પહોળાઈ ) લંબાઈ x પહોળાઈ 4 x ( લંબાઈ +લંબાઈ ) નીચેનામાંથી લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? 2 x લંબાઈ 2 ( લંબાઈ + પહોળાઈ ) લંબાઈ x પહોળાઈ 4 x ( લંબાઈ +લંબાઈ ) બંધ આકૃતિથી બધી બાજુઓના માપનો સરવાળો એટલે...... પરિમિતિ ક્ષેત્રફળ કદ રોકાયેલ જગ્યા એક ચોરસ કાગળની પરિમિતિ 20 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 20 ચોસેમી 25 ચોસેમી 30 ચોસેમી 80 ચોસેમી 6 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી? 12 24 36 18 4 + 3 + 2 + 5 + x = 20 હોય તો x નું માપ કેટલું થાય? 2 6 8 10 4 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ વાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 14 ચોસેમી 8 ચોસેમી 7 ચોસેમી 12 ચોસેમી એક ચોરસ ખેતરની લંબાઈ 100 મીટર હોય તો તેની ફરતે બે હારવાળી વાડ બનાવવા કેટલા તાર જોઈએ? 100 મીટર 400 મીટર 800 મીટર 200 મીટર એક રૂમની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 12 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 100 ચો મીટર 120 ચો મીટર 800 ચો મીટર 22 ચોમીટર 10 રૂપિયા નોટની લંબાઈ 10 સેમી અને પહોળાઈ 4 સેમી હોય તો નોટનું ક્ષેત્રફળ કેટલું થાય? 40 ચો સેમી 14 ચો સેમી 80ચો સેમી 6 ચો સેમી 2000 રૂપિયા નોટની લંબાઈ 15 સેમી અને પહોળાઈ 5 સેમી હોય તો આવી બે નોટનું ક્ષેત્રફળ કેટલું થાય? 75 ચો સેમી 150 ચો સેમી 20 ચો સેમી 300 ચો સેમી Time's up