ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ક્યા અંગ્રેજી મૂળાક્ષરના બે સરખા ભાગ પાડવાથી દર્પણ ચિત્ર બનતું નથી ? B R M O નીચેનામાંથી ક્યા અંગ્રેજી મૂળાક્ષરને ½ ( અડધો ) આંટો ફેરવતા હતો તેવો જ મૂળાક્ષર દેખાય છે ? S W P M નીચેનામાંથી ક્યાં અંકને ½ ( અડધો ) આંટો ફેરવતા મૂળ અંક જ રહે ? 2 8 9 6 નીચેનામાંથી ક્યાં અંગ્રેજી શબ્દને અડધો આટો ફેરવતા ફરી હતો તે જ શબ્દ વંચાય ? NOON MOON SOON DID ON શબ્દનું દર્પણ ચિત્ર .....શબ્દ બને. NN ONON ON NO 108 ને ½ (આડધો) આટો ફેરવતા કઈ સંખ્યા મળે ? 108 801 018 એક પણ નહી નીચેનામાંથી ક્યાં આકાર પર દર્પણ રાખતા મૂળ આકાર દેખાશે નહી ? લંબચોરસ, સ્ટાર સ્ટાર, તીર ત્રિકોણ, સ્ટાર લંબચોરસ,ત્રિકોણ તૂટક રેખા ઉપર દર્પણ રાખવાથી પૂરું ચિત્ર બનશે ? હા ના કહી ન શકાય ચોક્કસ તૂટક રેખા ઉપર દર્પણ રાખવાથી પૂરું ચિત્ર બનશે ? હા ના કહી ન શકાય ચોક્કસ કઈ તૂટક રેખા ઉપર દર્પણ રાખવાથી બાજુમાં આપેલું ચિત્ર જોવા મળશે ? બ અ બંને એક પણ નહી નીચેનામાંથી ક્યાં આકારને ½ (અડધો ) આટો ફેરવતા મૂળ આકાર દેખાશે નહી ? ચોરસ લંબચોરસ વર્તુળ ત્રિકોણ નીચેનામાંથી ક્યાં આકારને ¼ ( પા )આંટો ફેરવતા મૂળ આકાર દેખાશે ? લંબચોરસ ચોરસ ત્રિકોણ ષટકોણ કોઈ ચિત્રને ઊંધું કરી દેખાતા ચિત્રને કેટલો આંટો ફેરવ્યો કહેવાય ? ચોથો ( પા ) ભાગ ત્રીજો ભાગ આખો અડધો ચિત્રને કાટખૂણે ( 90° ) ફેરવવું એટલે કેટલો આંટો ફેરવવું ? ચોથો ( ¼ ) ભાગ ત્રીજો ભાગ અડધો આખો ચિત્રને ( ⅓ )ત્રીજા ભાગનો આંટો ફેરવવું એટલે કેટલા અંશ ફેરવવું કહેવાય ? 90° 60° 120° 180° ચિત્રને ( ⅙ ) ભાગનો આંટો ફેરવતા એટલે કેટલા અંશ ફેરવવું કહેવાય ? 180° 120° 60° 90° ૦ ની બરાબર ઉપરના ભાગે દર્પણ મુક્ત કઈ સંખ્યા વંચાય 3 8 9 6 V ક્યા અંગ્રેજી મૂળાક્ષરનો અડધો ભાગ છે ? H Y X N તમારી હથેળીમાં લખેલો કયો અંગ્રેજી અક્ષર તમને જે દેખાય તે સામેની વ્યક્તિને ન દેખાય ? H R O X નીચેના ક્યા આકારને ⅙ છઠા ભાગનો આંટો ફેરવતા મૂળ આકાર દેખાશે ? ચોરસ પંચકોણ અષ્ટકોણ ષટકોણ 801 ને અડધો આટો ફેરવતા કઈ સંખ્યા મળે? 108 081 810 088 કાટખૂણે ફેરવવું એટલે કેટલા અંશ ફેરવવું? 60 90 180 360 નીચેનામાંથી કયો મૂળાક્ષર અરીસામાં દેખતા એવો જ દેખાશે? B O R P 90 અંશ ફેરવવું એટલે કેટલામો ભાગ ફેરવવો? 1/2 1/1 1/3 1/4 ષ્ટકોણ 1/6 ફેરવતા તે કેવું દેખાશે? ત્રાસુ પહેલાની જેવું જ બદલાઈ જશે આપેલ તમામ નીચેનામાંથી ક્યાં અંગ્રેજી મૂળાક્ષરને બે સરખા ભાગ પાડવાથી દર્પણ ચિત્ર બને નહી? B R M O નીચેનામાંથી ક્યાં આકારને અડધો ફેરવતા તે મૂળ આકાર જેવો દેખાતો નથી? ચોરસ પંચકોણ લંબચોરસ ગોળ 1/6 ને મૂળ વસ્તુનો કયો ભાગ કહી શકાય? બીજો ભાગ ત્રીજો ભાગ પાંચમો ભાગ છઠો ભાગ કોઈ વસ્તુના સાત સરખા ભાગ કરીએ તો તેના એક ભાગ ને કેવી રીતે દર્શાવી શકાય? 1/7 2/7 7/7 એકેય નહી નીચેનામાંથી ક્યાં અંકને અડધો ફેરવતા તે મૂળ અંક જેવો જ દેખાશે? 2 4 0 7 Time's up