ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર રાષ્ટ્રપતિ ભવનની કઈ તરફ ઇન્ડિયા ગેટ છે ? ડાબી તરફ જમણી તરફ કહી ન શકાય. મને ખબર નથી. નકશામાં સુભાષ માર્ગ કઈ દિશામાં આવેલ છે ? ઉત્તર દિશામાં પુર્વ દિશામાં પશ્ચિમ દિશામાં દક્ષિણ દિશામાં નકશામાં રાજઘાટ કઈ દિશામાં છે ? પશ્ચિમ દિશામાં દક્ષિણ દિશામાં પૂર્વ દિશામાં ઉત્તર દિશામાં કયો માર્ગ સૌથી લાંબો છે ? તિલક માર્ગ સુભાષ માર્ગ રફી માર્ગ કહી ન શકાય લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારને કયો ગેટ કહે છે ? રંગમહેલ ગેટ મીના ગેટ લાહોરી ગેટ નકકરખાના ગેટ નકકરખાના જ્યાં શું વગાડીને રાજનો સંદેશો સંભળાવવામાં આવતો હતો ? તાંબુરો શરણાઈ વાજું ઢોલ હમામ અને રંગમહેલ ઇમારતો વચ્ચે કઈ ઇમારત આવેલ છે ? મોટી મસ્જિદ આરામ ગાહ મોટી મહેલ મીના બજાર લાહોરી ગેટથી કઈ ઇમારત વધુ દૂર છે ? મીના બજાર રંગ મહેલ નકકરખાના દિવાન એ આમ દિલ્હીથી નજીક કયું રાજ્ય છે ? મધ્યપ્રદેશ હરિયાણા ગુજરાત ઝારખંડ દિલ્હીથી દૂર કયું રાજ્ય છે ? હરિયાણા કેરળ ઉત્તરાખંડ પંજાબ આશિ ગણતંત્ર દિવસના પરેડ જોવા ક્યાં જાય છે? ઇન્ડિયા ગેટ લાલ દરવાજા લાહોર દિલ્હી ક્યાં યુધ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં ઇન્ડિયા ગેટ બાંધવામાં આવ્યો હતો? પ્રથમ વિશ્વયુદ્ધ દ્રિતિય વિશ્વયુદ્ધ ભારત પાકિસ્તાન યુદ્ધ તમામ રાજપથ કેટલા કિમી લાંબો છે? 1 કિમી 2 કિમી 3 કિમી 4 કિમી હાથી પર બેઠેલ બાળકોને કયો એવોર્ડ પ્રાપ્ત થયેલ હતો? બલિદાન શૌર્ય પદ્મ ભૂષણ અગાઉ લાલ કિલ્લો કોણ જોઈ ચુક્યું હતું? આશિ ગપ્પું અદિતિ તમામ રાષ્ટ્રપતિ ભવનની આગળ શું આવેલ છે? વિજય પેલેસ વિજય ચોક રફી માર્ગ બગીચો પ્રમાણમાપ 1 સેમી = 1 કિમી હોય તો વાસ્તવિક અંતર 12 કિમી દર્શાવવા નકશા પર કેટલું અંતર લેવું જરૂરી છે? 12 કિમી 12 સેમી 24 સેમી 10 સેમી પ્રમાણમાપ 1/2 સેમી = 1 કિમી હોય તો વાસ્તવિક અંતર 36 કિમી દર્શાવવા નકશા પર કેટલું અંતર લેવું જરૂરી છે? 12 સેમી 18 સેમી 36 સેમી 27 સેમી Time's up