ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર નિસરણી(સીડી) નો ઉપયોગ શું થતો હશે? ચબુતરાની ઉપર ચઢવા માટે ચબુતરાના રક્ષણ માટે ચબુતરાને આધાર આપવા માટે ચબુતરાને ટેકો આપવા માટે “ચબુતરા” ચિત્રપાઠમાં કુલ કેટલા પ્રાણી અને પક્ષીઓ દેખાય છે? ૨ ગાય, ૩ બકરી, ૨ કૂત્તરું અને ૩ પક્ષીઓ ૪ ગાય, ૧ બકરી, ૪ કૂત્તરું અને ૧ પક્ષીઓ ૩ ગાય, ૧ બકરી, ૧ કૂત્તરું અને ૩ પક્ષીઓ ૩ ગાય, ૨ બકરી, ૧ કૂત્તરું અને ૨ પક્ષીઓ ચબુતરામાં પક્ષીઓને પાણી પીવા માટેની શું વ્યવસ્થા હોય છે? ડોલ ભરેલી હોય ઉપરનાં તમામ પાણીનું વાસણ ભરેલ હોય તપેલી ભરેલી હોય ચબુતરામાં શું નાખવામાં આવે છે? ઘાસ મીઠું તેલ અનાજ ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો છે? વૃક્ષો માટે પ્રાણીઓ માટે મનુષ્યો માટે પક્ષીઓ માટે ચબુતરા પર છત કેમ રાખવામાં આવેલી હોય છે? પ્રાણીનાં રક્ષણ માટે મનુષ્યો નાં રક્ષણ માટે પક્ષીઓ નાં રક્ષણ માટે વૃક્ષો નાં રક્ષણ માટે મોચીની આજુબાજુ શું પડ્યું છે ? ઈંટ ઓજાર પથ્થર નદી લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં દાણા નાખવા શાનો ઉપયોગ થાય છે ? વાંસનો દોરડાનો નિસરણીનો ટેબલનો પંખીને પાણી પીવા માટે ચબૂતરે શાની ઠીબ લટકાવી છે ? દૂધની પાણીની ઠંડાપીણાની બરફની પનિહારીઓને માથે શું છે ? દૂધ પાણીનાં બેડાં મોજડી બંગડી સ્ત્રી કૂવામાંથી શું કાઢે છે ? દૂધ પાણી દવા અમૃત ચબૂતરામાં શું નાંખવામાં આવે છે? ચણ શણ બાણ છાણ ચબૂતરોકોના માટે બાંધવામાં આવે છે ? પ્રાણીઓ માટે પંખીઓ માટે માણસો માટે જાનવરો માટે ઉનાળા અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર શું હોય છે ? ઝાડ વાદળ છત છત્રી કડિયાના હાથમાં શું છે ? દાતરડું લેલું કાતર માપપટ્ટી કૂવામાંથી પાણી ખેંચવા શું બાંધેલી છે ? દરવાજો રેંટ બારી વાસણ પગરખાં કોણ બનાવે છે ? સુથાર મોચી દરજી કડિયો દીવાલ કોણ ચણે છે ? સુથાર મોચી દરજી કડિયો Time's up