ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર ' ભૂલની સજા ' એકમના લેખક/કવિ કોણ છે ? કુમારપાળ દેસાઈ પ્રકાશ લાલ નટવર પટેલ હાસ્યદા પંડ્યા ' ભૂલની સજા 'એકમનો સાહિત્ય પ્રકાર કયો છે ? જીવનચરિત્ર પ્રસંગકથા નાટક લોકગીત નીચેનામાંથી શબ્દકોશનો સાચો ક્રમ કયો છે ? દશા, શિક્ષક, આઉટ, એકરાર આઉટ, એકરાર, શિક્ષક, દશા આઉટ, એકરાર, દશા, શિક્ષક એકરાર, આઉટ, દશા, શિક્ષક 'ભૂલની સજા' એકમમાં' અમેરિકાના ભૂતપૂર્વ ક્યાં રાષ્ટ્રપ્રમુખના જીવનના પ્રસંગો રજૂ થયા છે . ઓબામા બુશ ડોનાલ્ડ ટ્રમ્પ અબ્રાહમ લિંકન લિંકન સૂતા સુતા કોણે આપેલ પુસ્તક વાંચે છે ? હર્ષે પાડોશીએ શિક્ષકે મિત્રએ નીચેનામાંથી ' એકરાર ' શબ્દનો સાચો અર્થ કયો છે ? જિજ્ઞાસુ સ્થિતિ હાલત કબૂલાત નીચેનામાંથી કઈ જોડ સમાનાર્થી શબ્દની નથી ? ગફલત - ભૂલ દશા -હાલત સંતોષ -અસંતોષ માર્ગ - રસ્તો નીચેનામાંથી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દની નથી ? સંતોષ - અસંતોષ હાજર -, ગેરહાજર વન - જંગલ સત્ય - અસત્ય પવનથી ઊડેલા વરસાદના છાંટાને શું કહેવાય છે ? ઝાકળ કરા હિમ વાછટ ' બોલ કંઈ મદદની જરૂર છે તારે હં ? 'આ વાક્ય કોણ બોલે છે ? પિતાજી વિદ્યાર્થીઓ શિક્ષક લિંકન 'ભૂલની સજા' પાઠના લેખક કોણ છે ? પ્રકાશલાલા દોલત ભટ્ટ રમણ સોની જ્યોતીન્દ્ર દવે અબ્રાહમ વાચન માટે કેવા વિદ્યાર્થી હતા ? આળસું જીજ્ઞાસું લાલચું મધ્યમ લિંકને સાહેબને કેવી વાત કરવાનું વિચાર્યુ ? ટૂંકી લાંબી ખોટી સાચી 'જાણવાની ઈચ્છાવાળું ' નો શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નમ્રતા મહેનતું જિજ્ઞાસા ઈચ્છાધારી ઊંઘ આવતાં લિંકને પુસ્તક ક્યાં મૂકયું ? પલંગ પર છાતી પર કબાટમાં ટેબલ પર ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે ? ઉદારતાનાં મોટાઇનાં વત્સલતાનાં શૈક્ષણિક મૂલ્યોનાં લિંકન ભણવાની સાથે શું કરતા હતા ? મજૂરી નોકરી ચોરી ખર્ચા શિક્ષક લિંકનને ___ થી જોઈ રહે છે. સદભાવ અહોભાવ તિરસ્કાર નફરત પુસ્તક શાનાથી પલળી ગયું? દૂધથી વાછટથી પાણીથી આંસુથી ચોપડી શેનાથી ખરાબ થઇ ગઈ ? વાંચીને ફાટીને પલળીને પડીને શિક્ષક અબ્રાહમને શું આપે છે? નોટબુક ડિક્ષનરી પુસ્તક ચિત્રપોથી શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા ___ વિદ્યાર્થી માટે ગર્વ છે. આળસુ હરામી પરિશ્રમી સેવાભાવી થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે ? પુસ્તકનું મૂલ્ય ચૂકવવા પૈસા મેળવવા સેવા માટે મનની શાંતિ માટે લિંકનને પોતાના શિક્ષકમાં શાનાં દર્શન થાય છે ? મૂલ્ય ઉદારતા વાત્સલ્ય વિનમ્રતા લિંકનની ગફલતથી પુસ્તક ___ ગયું, એ વાતનું લિંકનને ઘણું દુઃખ થયું. ફાટી ચોરાય પલળી ખોવાય પુસ્તક શાથી પલળી ગયું ? દૂધથી તેલથી પાણીથી વરસાદથી ટીચર્સ રૂમમાં કોણ બેઠું હતું ? વાલીઓ શિક્ષકો આચાર્ય વિદ્યાર્થીઓ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનો જીવનપ્રસંગ કયા પાઠમાં છે ? મહેનતનો રોટલો ભૂલની સજા મૂલ્યવાન ભેટ કેટલાક પ્રસંગો પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો ? જિજ્ઞાસા નમ્રતા સત્યપ્રિયતા મહેનતુ સ્વભાવ Time's up