ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર ' હિંડોળો ' એકમના લેખક/કવિ કોણ છે ? કુમારપાળ દેસાઈ પ્રકાશ લાલ દોલત ભટ્ટ એક પણ નહીં ' હિંડોળો 'એકમનો સાહિત્ય પ્રકાર કયો છે ? ઊર્મિગીત લોકગીત જીવનચરિત્ર પ્રસંગકથા લોકગીત કોના દ્વાર રચાય છે ? પ્રાણીસમૂહ દ્વારા પક્ષીસમૂહ દ્વારા લોકસમૂહ દ્વારા કહી ન શકાય આ લોકગીતમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે ? બ્રહ્માનું શિવનું રામનું કૃષ્ણનું નીચેનામાંથી કયો શબ્દ એકવચન નથી ? વૃક્ષ બાળક પાટલીઓ કડલું નીચેનામાંથી ' રૂપું ' શબ્દનો સાચો અર્થ કયો છે ? તાંબું પિત્તળ સોનુ ચાંદી નીચેનામાંથી કઈ જોડ સમાનાર્થી શબ્દની નથી ? હિંચકો -ઝુલો પાયજામો -ચોરણો આગળ - પાછળ પાણી - જળ નીચેનામાંથી કયો શબ્દ બહુવચન નથી ? વૃક્ષો બાળકો ગધેડું પાટલીઓ ઘોડાની પીઠ પર નાખવાનું આસનને શું કહેવાય છે ? ડાબલા પેગડું પલાણ લગામ બાવડા પર પહેરવાનું એક ઘરેણું એટલે શું ? કંદોરો બંગડી બાજુબંધ પાટલા શ્રીકૃષ્ણે પગમાં કેવા રંગની મોજડી પેહરી છે? પીળા લીલા કાળા રાઠોડી હીંચકે કોણ હીંચે છે ? યશોદા રાધા શ્રીકૃષ્ણ વાસુદેવ હિંડોળો કઈ ધાતુની સાંકળથી બાંધ્યો છે? તાંબાની સોનાની ચાંદીની પિત્તળની માથે મોળિયાં કેવા છે ? કચ્છી કાઠિયાવાડી રાઠોડી મેવાડી હિંડોળો કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયેલો છે? શ્રીકૃષ્ણ સુદામા રાધા વાસુદેવ સોનાની સાંકળે શું બાંધ્યું છે ? સાંકળ પાટલો હિંડોળો પલાણ સુરવાલ કેવો છે ? ચળકતો પિત્તળનો રંગબેરંગી કિનખાબી ઘોડાને શાનાં પલાણ છે ? સોનાનાં રૂપાનાં પિત્તળનાં પોલાદનાં કડલાં શાના બનેલાં છે? રૂપાના સોનાના પિત્તળના તાંબાના 'હિંડોળો ' કાવ્યનો પ્રકાર કયો છે ? લોકગીત લોકકાવ્ય લોકસમૂહ લોકવાણી સુરવાલ શામાંથી બનાવેલો છે ? રેશમમાંથી કિનખાબમાંથી મલમલમાંથી માજરપાટમાંથી રૂપાનાં કડલાં કેટલાં છે ? પાંચ ત્રણ બે ચાર શ્રીકૃષ્ણ કેવી ચાલ ચાલે છે ? ઝડપી ધીમી ચટકંતી ઉતાવળી હિંડોળો કયા વૃક્ષની ડાળ પર બાંધ્યો છે? લીમડો આંબો ચંપો આસોપાલવ ઘોડા કેવી ચાલ ચાલે છે ? હંસલા જેવી ચિત્તા જેવી બગલા જેવી શ્રીકૃષ્ણ જેવી ' હંસલા ઘોડા ' નો શો અર્થ છે ? હંસ અને ઘોડા એ નામના ઘોડા હંસ જેવી ચાલવાળા ઘોડા ચતુર ઘોડા શ્રીકૃષ્ણે દશ આંગળીયે શું પહેર્યું છે? કુંડળ વેઢ હાર સાંકરા શ્રીકૃષ્ણે બાજુબંધ બેરખા ક્યાં પહેર્યાં છે ? પગે માથે બાંયે ગળામાં Time's up