ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર ' અપંગનાં ઓજસ ' એકમના લેખક/કવિ કોણ છે ? કુમારપાળ દેસાઈ હાસ્યદા પંડ્યા નટવર પટેલ ભાગ્યેશ જહા ' અપંગનાં ઓજસ 'એકમનો સાહિત્ય પ્રકાર કયો છે ? ઊર્મિગીત કાવ્ય જીવનચરિત્ર પ્રસંગકથા 'અપંગનાં ઓજસ' આ એકમથી આપણને કઈ વાત જાણવા મળે છે ? સુખની વાત પરોપકારી વાત પ્રેરણાદાયી વાત લોકગીતની વાત નવ વર્ષની નાની ઉંમરે વૉલ્ટરને ક્યાં રોગે ઘેરી લીધો હતો ? ડાયાબિટીસના રોગે ક્ષય રોગે કોરોના રોગે લકવા રોગે વૉલ્ટરના બોમાન્ટનગરમાં કઈ હરીફાઈ ગોઠવાઈ હતી ? ગોળા ફેંકની લાંબી કૂદની ઊંચા ફૂદકાની ક્રિકેટ મેચની નીચેનામાંથી ' પારંગત ' શબ્દનો સાચો અર્થ કયો છે ? વિક્રમ નિષ્ક્રિય નિર્ધાર હોશિયાર નીચેનામાંથી ક્યાં જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર પૂર્વે ' ઇ - ઉ ' હ્રસ્વ છે ? નિષ્ક્રિય ઉત્સુક જુસ્સો ઉપરના તમામ નીચેનામાંથી કઈ જોડ વિરૃદ્ધાર્થી શબ્દની નથી ? આશા -નિરાશા સક્રિય - નિષ્ક્રિય ઉદ્યમ - મહેનત જીત - હાર નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી ? શ્રદ્ધા સેન્ટિમીટર હીંમત સિદ્ધાંત વૉલ્ટરે ક્યાં સાધનની સહાયથી દોડીને ઊંચો કૂદકો લગાવ્યો ? સાઇકલ સાધનની સહાયથી ઘોડી સાધનની સહાયથી કશાય સાધનની સહાય વિના કૃત્રિમ જમ્પવાળા બુટની સહાયથી 'અપંગના ઓજસ ' પાઠના લેખક કોણ છે ? કુમારપાળ દેસાઈ પ્રકાશલાલા દોલત ભટ્ટ રમણ સોની ઊંચા કૂદકાની હરીફાઈ કયા શહેરમાં યોજાઈ હતી ? નોર્વે બોમાન્ટ ઈજીપ્ત અમદાવાદ વોલ્ટર કોને પોતાના 'શાંત મૂંગા દોસ્તો ' કહે છે ? પોતાના પગને ભગવાનને પોતાની માતાને કેલિપર્સને વોલ્ટરની ઈચ્છા શું બનવાની હતી ? રમતવીર શિક્ષક વિશ્વવિજેતા દાક્તર વોલ્ટરના સાજા થવાની આશા કોણે છોડી દીધી? દાક્તરોએ મિત્રોએ વોલ્ટરે માં-બાપે ___ ને લીધે વોલ્ટરનાં હાથપગ કામ કરતા બંધ થઇ ગયા. તાવ ઝાડા લકવા ઊલટી વોલ્ટર સ્નાયુઓને જીવંત કરવા શું કરતો હતો ? દવા મહેનત કસરત યોગ વોલ્ટર કોની સાથે વાતો કરતો હતો ? માતા સાથે મિત્ર સાથે દાક્તર સાથે પોતાના પગ સાથે વોલ્ટરનાં અંતરમાં ઊંડે -ઊંડે શું ચમકી રહયું હતું ? ઓલોમ્પિક વ્હીલચેર આશા ટપલી વોલ્ટર રસપૂર્વક શું જોઈ રહ્યો હતો ? હરીફાઈ પગ દોડસ્પર્ધા વાંસ વોલ્ટરે કઈ સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો ? ઊંચો કૂદકો દોડ લાંબો કૂદકો વાંસ કૂદકો વોલ્ટર હરીફાઈ જોવા મેદાનમાં કોના સહારે ગયો ? માતાના સહારે ઘોડીના સહારે પટ્ટાના સહારે કૂદકાના સહારે વૉલ્ટરના હૈયામાં શું હતું ? ઈર્ષ્યા બીક વિશ્વાસ શ્રદ્ધા વોલ્ટરને કેટલા વર્ષની ઉંમરે બાળલકવા થયો ? બાર આઠ દસ નવ વોલ્ટરને કયો રોગ થયો હતો ? બાળ લકવા ઓરી કમળો ટાઇફોઇડ વોલ્ટરનો ___ પરનો કાબૂ ચાલ્યો ગયો હતો સ્નાયુ આંખ મગજ હાથ -પગ Time's up