ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર કવિ કોને ભગવાનનું દિલ (હ્રદય) કહે છે? દરિયો ભગવાન વૃક્ષો પર્વત ભગવાન શેના નાદ (મધુર મોટો અવાજ) છે? તરણું(તણખલું) પાણી જમીન ઝરણું સમાનાર્થી શબ્દ આપો:“ કેશ” વાળ કળા પૈસા મુકદમો સમાનાર્થી શબ્દ આપો:“ દરિયો ” સમુદ્ર સરોવર તળાવ નદી વિરુધ્ધાર્થી શબ્દ આપો : “ પહોળું “ સાંકળું ઉપરના તમામ નજીક દૂર સમાનાર્થી શબ્દ આપો:“ આંખ ” નયન અને લોચન લોચન ઉપરમાંથી એકપણ નહિં નયન સમાનાર્થી શબ્દ આપો:“ વૃક્ષ ” પાંદડા ડાળી ઉપરમાંથી એકપણ નહિં ઝાડ સમાનાર્થી શબ્દ આપો:“ નાદ” મધુર પડકાર ઉપરના તમામ સાદ અવાજ સમાનાર્થી શબ્દ આપો:“ ફૂલ ” પુષ્પ પુષ્પ અને કુસુમ કુસુમ ઉપરમાંથી એકપણ નહિં સમાનાર્થી શબ્દ આપો:“ સાર” છિદ્ર સરોવર બાણ કસ નદી કવિ કોને ભગવાનની આંખ કહે છે? નદી સરોવર ભગવાન પર્વત સમાનાર્થી શબ્દ આપો:“ શુર” અવાજ સત્ત્ય શૌર્ય સો સમાનાર્થી શબ્દ આપો:“ શત” સત્ત્ય બાણ સરોવર સો વિરુધ્ધાર્થી શબ્દ આપો:“ અંધારું “ દૂર ઉપરના તમામ અજવાળું નજીક ઇશ્વર ક્યા સ્વરુપે સોગાદ આપે છે? ઉપરના તમામ પ્રાણીઓમાં ચેતન ફૂલોમાં રંગ-સુગંધ પક્ષીઓમાં કલરવ સમાનાર્થી શબ્દ આપો:“ ઇશ્વર ” સર્જનહાર શ્રુષ્ટિકર્તા ઉપરના તમામ ભગવાન સમાનાર્થી શબ્દ આપો:“ સર” તળાવ સરોવર બાણ નદી હોડીને કોણ હંકારતું હશે? વૃક્ષો ભગવાન પર્વત દરિયો કવિ પ્રકૃત્તિમાં કોના દર્શન કરે છે? ભગવાન સરોવર નદી પર્વત સમાનાર્થી શબ્દ આપો:“ પાશ ” કળા ફાંસો ઉત્તિર્ણ પૈસા સમાનાર્થી શબ્દ આપો:“ શર ” સરોવર નદી બાણ તળાવ સમાનાર્થી શબ્દ આપો:“ ઇશ્વર ” સર્જનહાર ઉપરના તમામ શ્રુષ્ટિકર્તા ભગવાન સમાનાર્થી શબ્દ આપો:“ સૂર” સત્ત્ય સો અવાજ(નાદ) શૌર્ય સમાનાર્થી શબ્દ આપો:“ કેસ” કળા મુકદમો વાળ પૈસા વિરુધ્ધાર્થી શબ્દ આપો:“ વિશાળ “ સાંકળું ઉપરના તમામ દૂર સંકુચિત કવિ કોને ભગવાનની વાત કહે છે? વૃક્ષો ભગવાન પર્વત દરિયો કવિ કોને ભગવાનના ખંભા કહે છે? પર્વત ભગવાન સરોવર સમાનાર્થી શબ્દ આપો:“ ત્રાડ” સાદ અવાજ ગર્જના ઉપરના તમામ સમાનાર્થી શબ્દ આપો:“શાર” કસ છિદ્ર બાણ સરોવર ભગવાન શેના રંગોમાં રમી રહ્યો છે? એવું કવિ કહે છે. દરિયો પર્વત નદી મેઘધનુષ્ય સમાનાર્થી શબ્દ આપો:“ સત” સત્ત્ય સો બાણ સરોવર વિરુધ્ધાર્થી શબ્દ આપો:“ નજીક “ નજીક ઉપરના તમામ દૂર સાંકળું સમાનાર્થી શબ્દ આપો:“ પાસ ” ફાંસો કળા ઉત્તિર્ણ પૈસા ભગવાન શેના તારણહાર છે? પાણી તરણું(તણખલું) ઘાસ જમીન નીચેનામાંથી ઈશ્વર શબ્દનો સમાનાર્થી શબ્દ નથી. ભગવાન પ્રભુ વિભુ સાગર વિરાટ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો . વિશાળ મોટું પહોળું વામન કવિની હોડીને કોણ હંકારશે ? નાવિક ઈશ્વર પવન કવિ પોતે હોડીને કોણ હંકારતું હશે ? ખલાસી નાવિક ટંડેલ ઈશ્વર કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે ? દરિયો સાગર નદી હોડી કવિ ઈશ્વરના વિશાળ દિલને કયા સ્વરૂપે જુએ છે ? દરિયા સરોવર તળાવ નદી કવિ કોને ભગવાનની આંખ ગણે છે? સરોવરને પર્વતને નદીને સાગરને સાચી જોડણી બતાવો. રળીયાત લળીયાત રળિયાત રળીયાટ ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે શું આપે છે ? દુર્ગંધ સોગાદ ફૂલ દર્શન 'પર્વતતારા ' કાવ્યના કવિ કોણ છે ? અનિલ જોશી સુંદરમ રમેશ પારેખ સુરેશ દલાલ ઈશ્વર મેઘધનુષના રંગોમાં શું રમી રહ્યો છે ? સાતતાળી સંતાકૂકડી આંબલીપીપળી કબડ્ડી કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે ? ભમરાના મોરનાં ઈશ્વરના ઝરણાંના કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે ? વૃક્ષને ખડકને પર્વતને સૂર્યને કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે ? આકાશમાં ગગનમાં નીલમાં સર્વત્ર Time's up