ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર અડાલજની વાવ અમદાવાદથી આશરે કેટલા કિમી દૂર છે ? પંદર કિમી અઢાર કિમી વીસ કિમી દસ કિમી શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવા ક્યાં વાહનથી ગયા ? ટ્રેક્ટર બસ ટ્રેન વિમાન એક નાનો છોકરો ક્યાં વાહનમાં બેઠા-બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો ? ટ્રેકટરમાં રિક્ષામાં કારમાં બસમાં નીચેનામાંથી કયું વાહન પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે ? વિમાન ઊંટગાડી ટ્રક રિક્ષા નીચેનામાંથી કયું વાહન ધુમાડો કાઢે છે ? રિક્ષા ઊંટગાડી બળદગાડી ઘોડાગાડી નીચેનામાંથી કયું વાહન પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે ? ટ્રેન ટ્રેકટર બસ સાઇકલ નીચેનામાંથી કોનો સમાવેશ ખનિજતેલમાં થાય છે ? પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઉપરના તમામ નીચેનામાંથી શેનાથી ચાલતા વાહનો ઓછો ધુમાડો કરે છે ? પટ્રોલથી ચાલતા CNGથી ચાલતાં ડિઝલથી ચાલતા ઉપરના તમામ નીચેનામાંથી ઇંધનનો ઉપયોગ શેમાં થાય છે ? યંત્રો ચલાવવા પ્લાસ્ટિક રંગો બનાવવા રસોઈ બનાવવામાં ઉપરના તમામ હરિયાણાની દુર્ગા દરરોજ કલાકો સુધી ચૂલા માટે શું વીણવામાં વિતાવતી ? ફૂલ ફળ લાકડાં શાકભાજી આજે શાળામાંથી કયા જવાન હતા? અમદાવાદ અડાલજ ગાંધીનગર પાલનપુર બાળકોએ રસ્તા પર શું ગણવા નું ચાલુ કર્યું ? વાહન ઝાડ લોકો દુકાનો અબ્રાહમ શું ગણતો હતો ? મોટર સાઇકલ કાર રિક્ષા સાઇકલ સિગ્નલ પર _________ લાઇટ થઈ ત્યારે ડ્રાઇવરે બ્રેક લગાવી ? લાલ લીલી પીળી બધી જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ નો ભાવ શું હતો? 68.64 રૂપિયા 68.25 રૂપિયા 68.60 રૂપિયા 68.50 રૂપિયા ડીઝલ નો ભાવ શું હતો ? 68.6468.64 રૂપિયા 68.25 રૂપિયા 68.60 રૂપિયા 68.50 રૂપિયા પેટ્રોલ ડીઝલ કયા થી મળે છે? જમીન માંથી આકાશમાંથી પાણી માંથી ઝાડ માંથી પેટ્રોલ ડીઝલ જમીનમાં બનતા કેટલો સમય લાગે? બે વર્ષ દશ વર્ષ સો વર્ષ લાખો વર્ષ ગંધવાળું ઝાડુ અને ઘેર રંગ નું પ્રવાહી કયું છે? ઓઇલ ડીઝલ પેટ્રોલ ગેસ કવિતા કોણે લખી હતી? દિવ્યા એ કાકાએ અબ્રાહમે મંજુએ હરિયાણા ના એક ગામમાં કોણ રહેતું હતું ? મંજુ દુર્ગા પૂજા અબ્રાહમ દુર્ગા ને છેલ્લા કેટલા મહિનાથી ખાંસી થઈ હતી ? બે ત્રણ ચાર પાંચ પહેલા આપણા દેશ માં આશરે કેટલા લોકો છાણા લાકડા સૂકા ડાળખા વગેરે નો ઉપયોગ કરતા ? 1/3 2/3 3/2 2/5 મૈત્રીએ પુસ્તકમાં કયો આલેખ દોર્યો છે? સ્તંભ આલેખ રેખા આલેખ હિપરમાણીય આલેખ એકપણ નહિ મૈત્રીના ચાર્ટ માં કેટલા ઘરોનું બળતણ વિષે માહિતી છે? 100 200 300 400 હાઇવે પર કયા સાધનોની સંખ્યા ઓછી દેખાતી હોય છે? રિક્ષા કાર બાઇક સાયકલ નીચેનામાંથી કયા વાહનમાં પેટ્રોલ ની જરૂર પડતી નથી? રિક્ષા કાર બાઇક સાયકલ ખનીજ તેલ પૃથ્વી ના પેટાળમાં બધા જ દેશોમાંથી મળે છે? સાચું ખોટું બંને સાચા બંને ખોટા ખનીજ તેલ ______ રંગ નું પ્રવાહી છે? પીળા લાલ કાળા સફેદ પેટ્રોલિયમ માંથી નીચેનામાંથી શું મળતું નથી ? પેટ્રોલ ડીઝલ બાયોગેસ કેરોસીન Time's up