ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર ધરતીકંપ આવ્યા ને કેટલા વર્ષ થઈ ગયા હતા ? દશ પંદર અઢાર વીસ ધરતીકંપ ક્યારે આવ્યો હતો ? 26 જાનુયારી 2021 26 જાનુયારી 2000 15 ઓગસ્ટ 2001 15 ઓગસ્ટ 2000 પોતાની વખારમાંથી ચોખા અને ઘઉ કોણે આપ્યા હતા ? સરપંચે તલાટીએ ડોક્ટરે શિક્ષકે રાત્રિના અંધારામાં ઘર કેવું ચમકતું હતું? બલ્બ જેમ હીરાની જેમ પ્રકાશની જેમ ચંદ્ર જેમ અમદાવાદ માં 26 જાનુયારી 2001 ના ભૂકંપ માં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ? 1000 500 2000 3000 અમદાવાદમાં લગભગ કેટલી ઇમારતો ધરાશાઈ થઈ ગઈ ? 50 100 150 250 જસમાં કયા રહે છે? કચ્છ અમદાવાદ સુરત ભુજ ધરતીકંપ આવ્યો ત્યારે જસમાં કેટલા વર્ષ ની હતી ? પાંચ દશ અગિયાર એકવીસ ભૂકંપ એ કેવી આપતી છે? કૃત્રિમ કુદરતી વૈજ્ઞાનિક જંગલી પૃથ્વીની સપાટી પર ધ્રુજારી ઉત્પન્ન થાય તેને શું કહેવાય ? દાવાનળ ભૂકંપ જવાળામુખી વડવાનળ ભૂકંપ ના કારણે શું નુકસાન થતું નથી ? જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે. કેટલાક મકાનો વૃક્ષો ધરાશાયી થઈ જાય છે. કેટલાક બાળકો અનાથ બની જાય છે. લોકો શારીરિક રીતે સ્વસ્થ બને છે. ભૂકંપ માપવાના યંત્ર ને શું કહેવાય ? ટેલિગ્રામ સિસ્મોગ્રાફ સિસ્ફોગ્રામ લિથોગ્રાફ કેટલા રિકટલ સ્કેલથી ઓછો ભૂકંપ અનુભવી શકતો નથી ? 6 7 3 8 ઈ. સ. 2001 માં ગુજરાતમાં આવેલા ભૂકંપ માં નીચેના માંથી કયા શહેર ને મોટું નુકશાન થયું ન હતું? સુરત અમદાવાદ ભુજ અંજાર 2001 માં આવેલા ભૂકંપની તીવ્રતા કેટલી હતી ? 7.1 7 7.5 7.7 ભૂકંપ બાદ કચ્છ માં રહેવા માટે શાના તંબુ બનાવવામાં આવ્યા હતા ? પ્લાસ્ટીક રબર કાપડ વાંસ ગામલોકો ના માટે કયું મકાન ઇજનેરો અને આર્કિટેકો બનાવશે ? પંચાયત ઘર દવાખાનું શાળા મકાન ગામ ના નવા ઘરોની દીવાલો શાની મદદથી બનાવી હતી ? સિમેન્ટ માટી છાણાં કાચ પ્લાસ્ટીક ભૂકંપ વખતે કઈ જગ્યા વધુ સલામત છે? ખુલ્લુ મેદાન મકાન ની ગેલેરી સીડી મકાનની અંદર ભૂકંપ આવે ત્યારે શું ના કરવું ? ભાગદોડ ના કરવી મકાનની ગેલેરી નીચે ના ઊભા રહેવું વીજળીના તાર નીચે ના ઊભા રહેવું ભાગદોડ કરવી ભૂકંપ વખતે નીચેના માંથી કોની જરૂર નહીં પડે ? ડૉક્ટર નર્સ ફાયરમેન મોચી ભૂકંપ વખતે કયું પ્રાણી મદદરૂપ થાય છે? ગાય કૂતરું બકરી ઘેંટું નીચેનામાંથી કઈ આપતી કુદરતી નથી ? ભૂકંપ પૂર હિમપ્રપાત આગ દુષ્કાળ એ કેવી આપતી છે? કુદરતી માનવસર્જિત સજીવ નિર્જીવ યુદ્ધ એ કેવી આપતી છે ? કુદરતી માનવસર્જિત પ્રાકૃતિક બિન હાનિકારક નીચેના માંથી કઈ કુદરતી આપતી છે? દાવાનળ યુદ્ધ કોમી રમખાણ રોગચાળો નીચેના માંથી કઈ આપતી માનવસર્જિત છે? ધરતીકંપ ત્સુનમી દુષ્કાળ યુદ્ધ ખૂબ જ ઝડપથી આવતા પવનને શું કહેવાય ? વાવાઝોડું દાવાનળ ત્સુનમી દુષ્કાળ અતિવર્ષા ને કારણે શું જોવા મળે છે? પૂર વાવાઝોડું ત્સુનમી ધરતીકંપ પૂર થી કેવા પ્રકારની નુકશાની થાય છે? જમીનનું ધોવાણ થાય છે વૃક્ષો પડી જાય છે જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે. આપેલ તમામ Time's up