ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર કઠિયારો જંગલમાં શા માટે જતો હતો ? લાકડા કાપવા શિકાર કરવા ખોરાક શોધવા રમવા જંગલમાં લાકડા કાપવા કોણ જતું હતું ? કઠિયારો મોચી વાળંદ શિકારી કઠિયારો બધા લાકડા કયા વેચતો હતો ? શહેરમાં જંગલમાં ગામડામાં બગીચામાં કઠિયારો લાકડા કપતો ત્યારે તેને કોણે જોયો હતો ? મિયાં રફીકે મિયાં બાલીસ્ટીએ ખાને રાજા એ કઠિયારો હાથ પર ફુંકો કેમ મારે છે? હાથ સુકાવવા હાથ ગરમ કરવા હાથ સાચવવા વૃક્ષો કાપવા કઠિયારો એ ચૂલો શાની મદદ થી બનાવ્યો ? લાકડા માટી પત્થર સિમેન્ટ કઠિયારા એ શું બાફવા મૂક્યું ? રીંગણ બટાટા ડુંગળી દૂધી શિયાળામાં આપણા મો માંથી નીકળતી હવા કેવી હોય છે? ઠંડી ભેજવાળી ગરમ બરફ જેવી કઠિયારો એ ગરમ બટાકા જલ્દી ઠંડા કરવા શું કર્યું ? ગરમ પાણીમાં મૂક્યા ફુંક મારી ઠંડા પાણીમાં મૂક્યા હવામાં મૂક્યા નીચેના માંથી કયું સાધન ફુંક ની મદદથી વાગે છે? ગિટાર પિયાનો શરણાઈ મૃદંગ _________ એ ઢોલક જેવુ જ વાદ્ય છે? બિન મૃદંગ ગિટાર શરણાઈ બિન નો ઉપયોગ કોણ કરે છે? મદારી મોચી ઢોળી શિકારી નીચેના માંથી કયા વાદ્ય માં તારની મદદ થી સૂર નીકળે છે? વાજુ ગિટાર વાંસળી ઢોલક કયા વાદ્ય માં થોડા થોડા અંતરે કાણા હોય છે? તંબૂરો સિતાર વાંસળી ઢોલક કયું વાદ્ય પોલા પીપ માંથી બનાવવામાં આવે છે? ગિટાર ઢોલક વાંસળી બીન મો દ્વારા બહાર કાઢવામાં આવતા ઉચ્છવાસ ને શું કહે છે? ફુંક હવા શ્વાસ ઉચ્છવાસ સામાન્ય માણસ એક મિનિટમાં કેટલી વાર શ્વાસ લે છે અને બહાર કાઢે છે? 15 થી 16 12 થી 20 15 થી 30 20 થી 25 હ્રદય ના ધબકારા માપવા માટે કયું સાધન વાપરાય છે? ઇયરફોન સ્ટેટોસકોપ બાયનોકયુલર સ્ટેથોસ્કોપ તંદુરસ્ત માનસમાં દર મિનિટે હ્રદય ના ધબકાર કેટલા હોય છે? 12 થી 18 75 થી 90 72 થી 75 10 થી 20 કઈ ઋતુમાં ઠંડી અનુભવાય છે? શિયાળો ચોમાસો ઉનાળો વર્ષાઋતુ કઈ ઋતુમાં ગરમી અનુભવાય છે? શિયાળો ચોમાસો ઉનાળો વર્ષાઋતુ Time's up