ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગામ ની સફાઇ નું કામ કોણ કરે છે? શંકરભાઈ હરેશભાઈ શંખાભાઈ હિનાબેન શંકરભાઈ કેટલા વર્ષ થી ગામની સફાઇનું કામ કરે છે? 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 30 વર્ષ શંકરભાઈ ને કેટલા સંતાનો છે? એક બે ત્રણ ચાર શંકરભાઈ ને કેટલા દીકરા છે? એક બે ત્રણ ચાર શંકરભાઈ ને કેટલી દીકરીઓ છે? એક બે ત્રણ ચાર શંકરભાઈ નો દીકરો શું કરે છે? શિક્ષક તલાટી પ્રોફેસર સફાઈ કરે છે શંકરભાઈ ને કામ કરવાનું ગમે છે ? હા ગમે છે. ના નથી ગમતું ક્યારેક ગમે છે આપેલ તમામ ગાંધીજી ના મિત્ર કોણ હતા ? મહાદેવભાઇ દેસાઇ પૂતળી બાઈ પૂર્ણિમાબેન મહેશભાઇ મહાદેવભાઈ ના દીકરાનું નામ શું હતું ? હરિભાઈ મહેશભાઇ શંકરભાઇ નારાયણભાઈ નારાયણ સાબરમતી આશ્રમ માં રહેતો હતો ત્યારે કેટલા વર્ષ નો હતો ? દશ અગિયાર બાર તેર મહારાષ્ટ્ર ના વર્ધા શહેર ના નજીક ના ગામમાં રહેવા કોણ ગયું હતું ? મહાદેવભાઈ ગાંધીજી નારાયણ શંકરભાઈ કઈ બાબત ખૂબ જ ગંભીર છે? અસ્પુસ્યતા જાતિવાદ કોમવાદ શહેરીવાદ ગામ લોકો ને કેવી આદત પડી ગઈ છે? કામ જાતે કરવાની પોતાના કામ બીજા પાસે કરાવવાની નોકરો રાખવાની બીજા ની પંચાત કોઈપણ કામ શીખવુંએ શું છે? કલા કઠિન જરૂરી બોજ જગ્ગુભાઈ નો વ્યવસાય છે? મોચી ખેતી વાળંદ શિક્ષક જગ્ગુભાઈ શાનો બગાડ થવા દેતા નહીં ? વસ્તુ નો પૈસાનો અન્ન નો સમયનો ભોજન વખતે જો કોઈ વ્યક્તિએ અન્ન બાકી મૂક્યું હોય તઑ જગ્ગુભાઈ શું કરતા ? જાતે ખાઈ જતાં પશુ ઑ ને ખવડાવતા પ્રેમથી ખવડાવે ફેકી દેતા સીતા, ગીતા અને રાજૂ કયા ધોરણ માં ભણે છે? પહેલા બીજા ચોથા પાંચમા શાળા ખૂલે એટલે સૌપ્રથમ કઈ કામગીરી કરવામાં આવે છે? ભણવાની રમવાની સફાઈ પ્રાર્થના સ્વચ્છતા જાળવવી એ કોની ફરજ છે? સરકારની સફાઈ કામદારની વડીલની આપેલ તમામની શાકભાજી વેચનાર ને શું કહેવાય ? કાછિયો કેમિસ્ટ આયા પરિચારિકા બાળકની સંભાળ રાખનાર ને શું કહેવાય? કાછિયો કેમિસ્ટ આયા પરિચારિકા દવા વેચનાર ને શું કહેવાય? કાછિયો કેમિસ્ટ આયા પરિચારિકા ગાંધીજી _______ ના આગ્રહી હતા? સ્વચ્છતા પૈસા આઝાદી શિક્ષણ 11 વર્ષની ઉમરે નારાયણભાઈ કયા આશ્રમમાં રહેતા હતા ? કોચરબા હરીજન જૈન સાબરમતી ગાંધીજી ના આશ્રમ માં કયું કામ દરેક વ્યક્તિ એ જાતે કરવું પડતું ? સંડાસ સાફ વાસણ ધોવા સફાઈ રસોઈ બનાવવી વર્ધા શહેર કયા રાજ્યમાં આવેલ છે? ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સ્વચ્છતા જાળવવા તમે શું કરશો ? કચરો કચરા પેટીમાં નાખશો ગંદકી કરે છે તેને પ્રેમથી સમજવશો આપેલ બંને એકપણ નહીં ગાંધીજી ના મટે કોઈ કામ શીખવું એ _______ છે? બોજુ જવાબદારી કલા સાહસ સ્વચ્છતા જાળવવામાં ના આવે તો નીચેના માંથી શું થઈ શકે તેમ છે? રોગચાળો ફેલાય વાતાવરણ સ્વચ્છ રહે ગંદગી ના ફેલાય એકપણ નહીં Time's up