ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 20 તમારું નામ તમારો મોબાઇલ નંબર બાળકો લાકડી પર શું બાધીને જાય છે? રૂમાલ પોટલું પોટકી કપડાં બાળકો લાકડી પર પોટલું બાધીને કયા જાય છે? શહેરમાં ગામમાં રમવા જંગલમાં બાળકો તેમની કઈ ભાષામાં ગીતો ગાય છે? કાલેઘેલી કૂદુક મરાઠી ગુજરાતી નીચે પડેલા ફૂલો અને પાંદડા શું બનાવવા ભેગા કરે છે? હાર માળા ચેન વેચવા બાળકો _________ ની મજા માણે છે? જંગલી ફૂલોની રમવાની ખાવાની ફરવાની બાળકોની દિદીનું નામ શું છે? સૂર્યપ્રભા સૂર્યમણી સુર્યમતિ સુર્યમુખી સુર્યમણી બાળકોને જંગલમાં ક્યારે લઈ જાય છે? દર શુક્રવાર દર શનિવાર દર રવિવારે દર સોમવારે સ્ટાર ગર્લ કોણ છે? સૂર્યપ્રભા છોકરીઓ સુર્યમણી આકાંક્ષા 'સ્ટારગર્લ' શું છે? યોજના હોટલ બગીચો શાળા સુર્યમણી શાળાએ જતી વખતે કેવો રસ્તો પસંદ કરતી ? સીધો વાંકોચૂકો જંગલનો રોડ સુર્યમણી ની માતા વાસમાંથી શું બનાવતી? ટોપલીઓ વાસણ લાકડીઓ ખોરાક જંગલમાં આવેલ ઠેકેદાર નું નામ શું છે? ગિરીશ શંકર શંભુ ડાકુ ઠેકેદારથી કોણ ડરતુ નહીં ? બુધિયામાઈ દૂધિયામાઈ ધુડીબાઈ ખુશીબાઈ જંગલો આપણી __________ છે? સંપતિ જરૂરિયાત ઉપયોગીતા સહકારી બૅન્ક સૂર્યમણીના પિતા કામની શોધમાં કયા ગયા હતા? શહેર બાજુના ગામમાં જંગલમાં વિદેશ સૂર્યમણીના ઘરે ક્યારેક અનાજ કોણ મોકલાવતું ? બુધિયામાઈ મણિયાકાકા શંભુ દૂધિયાબાઈ કોની સખત પ્રયત્ન થી સૂર્યમણી એ બિશનપુર શાળામાં પ્રવેશ મેળવ્યો. પપ્પાના માતાના કાકાના ભાઈના શાળા શાની નજીક હતી ? રોડની નજીક ઘરની નજીક જંગલની નજીક કોલેજની નજીક ગામમાં કોલેજ સુધી અભ્યાસ કરનાર વ્યક્તિ કોણ હતી ? સૂર્યમણી મણિયાકાકા બુધિયામાઈ કોઈ ન હતું સૂર્યમણી કોલેજમાં હતી ત્યારે કોણે મળતી ? મણિયાકાકા બુધિયામાઈને વાસવીદીદીને કોઈને નહીં આંદોલનમાં તેના બાળપણ ના કયા મિત્રએ મદદ કરી ? ખુશીએ બુધિયાબાઈ એ બિજોએ હરીષે સૂર્યમણી તેના બધા જ સપનાની આપ-લે કયા મિત્ર સાથે કરતી ? બિજોય મીરીચી ખુશી બુધિયામાં સૂર્યમણીએ કેન્દ્ર ખોલ્યું ત્યારે તે કેટલા વર્ષની હતી? 18 19 21 25 'તોરંગ' નો કૂદુંક ભાષામાં મતલબ શું થાય ? આંદોલન જમીન જંગલ વૃક્ષો સૂર્યમણીએ કોની સાથે લગ્ન કર્યા? બિજોય મીરીચી શંકર બિજોય કેટલા વર્ષથી લોકો જે જંગલ માં રહેતા હોય તેના પર તેમનો હક્ક છે? વીસ પચ્ચીસ ત્રીસ પાંત્રીસ ઘડામાંથી ચિક્કી કાઢવાથી પહેલી તક કોણે મળે છે? સાઈમાં સાર ને સરપંચને ટપાલીને વૃધ્ધ દાદાને જેના પર આપણે એક ટીપ બીજ ઉગાડી શકીએ તેને શું કહેવાય ? એક ટીન બેટીન ત્રણ ટીન ચાર ટીન સાઈમા સરે કેટલી જમીન માંગી ? એક ટીન બે ટીન ત્રણ ટીન ચાર ટીન સૂર્યમણીએ ___________ ની મદદથી કેન્દ્ર ખોલ્યું ? બિજોય મીરીચી વારસદીદી મણિયાકાકા Time's up