ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર અલ્પેશ અને મહેન્દ્ર ક્યાં રહે છે ? કચ્છ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ડુંગળી-લસણ ને ૧-૨ દિવસ સાચવવું હોય તો નીચેમાંથી શું કરવું હિતાવહ છે ? તડકામાં ખુલ્લું રાખીને તપેલીમાં રાખીને ઘરમાં સૂકી અને ખુલી જગ્યાએ રાખીને પાણી ભરેલા વાસણમાં દૂધ રાખીને અલ્પેશ અને મહેન્દ્રની માતા શું બનાવતી હતી ? મીઠું અને મરચા અથાણું કેરી કાચી કેરી, મીઠું અને મરચા દુકાને થી વસ્તુ ખરીદતી વખતે શું – શું ધ્યાન રાખવું જોઇએ ? વસ્તુ બન્યાની તારીખ (મેન્યુફેક્ચર ડેટ) છાપેલી કિંમત વસ્તુ ફેંકવાની તારીખ (એક્ષ્પાયરી ડેટ) આપેલ તમામ અલ્પેશ અને મહેન્દ્રને શું ખાવું ખૂબજ ભાવતું ? મીઠું અને મરચા અથાણું કેરી કાચી કેરી, મીઠું અને મરચા અલ્પેશ અને મહેન્દ્રએ તેના પિતા સાથે બજારમાંથી શું ખરીદી કરી ? નીલગીરીના ઝાડના થાંભલા, ખાંડ નાળિયેરના ઝાડમાંથી બનેલી દોરી, ગોળ તાડના પાનમાંથી વણેલી ચટ્ટાઇ આપેલ તમામ કોઇપણ ખોરાક બગડી ગયો છે, તે કેવી રીતે ખબર પડે ? ખોરાક ખાવાથી ઉલ્ટી જેવું થાય આપેલ તમામ ખોરાક ખાટો થઇ જાય ખોરાકમાં વાસ આવી જાય ભાતને ૧-૨ દિવસ સાચવવું હોય તો નીચેમાંથી શું કરવું હિતાવહ છે ? તડકામાં ખુલ્લું રાખીને તપેલીમાં રાખીને ભીનાશવાળા કપડામાં વીંટીને રાખવાથી ઘરમાં ઢાંકીને રાખીને કોઇપણ ખોરાકનો બગાડ ક્યારે થયો કહેવાય ? જરુર કરતા વધુ ખોરાક લેવો આપેલ તમામ ખોરાકને ફેંકવો એઠવાડમાં ખોરાક જવા દેવો કોઇપણ વસ્તુ બગડી ગઇ છે, તે કેવી રીતે ખબર પડે ? અડીને સૂંઘીને જોઇને આપેલ તમામ કેરીના પાપડ બનાવવામાં કેટલા અઠવાડિયા ખૂબજ મહેનત કરવી પડે છે ? ૨ ૫ ૪ ૩ દૂધને ૧-૨ દિવસ સાચવવું હોય તો નીચેમાંથી શું કરવું હિતાવહ છે ? તડકામાં ખુલ્લું રાખીને ઘરમાં ઢાંકીને રાખીને તપેલીમાં રાખીને પાણી ભરેલા વાસણમાં દૂધ રાખીને લીલા ધાણાને ૧-૨ દિવસ સાચવવું હોય તો નીચેમાંથી શું કરવું હિતાવહ છે ? ઘરમાં ઢાંકીને રાખીને ઉકાળીને તપેલીમાં રાખીને તડકામાં ખુલ્લું રાખીને પાપડ બનાવવા માટે __________ કઠોળનો ઉપયોગ થાય છે? અડદ ચણા વાલ વટાણા કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી ? ગાજર ચીકુ ગુંદા કેરી કેરી ના માવાને પાઠરવા ચટ્ટઈ શેના ઉપર બાંધી હતી ? ખાટલા ઉપર હીંચકા ઉપર માંચડા ઉપર પતરાં ઉપર કેરીના પાપડ ઉપર કઈ વસ્તુ નાખવામાં આવતી નથી ? પાકી કેરીનો માવો ગોળ લીલા મરચાં ખાંડ કેરીના પાપડ માં કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે ? રાઈના કુરિયા મીઠું મરચું સરસવ નું તેલ ગોળ ખાંડ કેરીનું અથાણું સામાન્ય રીતે કેટલો સમય સારું રહેતું હોય છે? બાર મહિના 12 દિવસ 12 અઠવાડિયા 12 કલાક બ્રેડ કે રોટલી વધુ દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો શું જોવા મળે છે ? પીળી ફૂગ લાલ ફૂગ સફેદ ફૂગ પાણીના ટીપાં ખાદ્ય પદાર્થોના પેકેટ પર તે ખાવા લાયક છે કે નહીં તે શાના પરથી ખબર પડે ? વાપરવાની છેલ્લી તરીખ પેકિંગ તારીખ તેના ઘટકો કિંમત પર થી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? ઉનાળો શિયાળો ચોમાસો શરદ ઋતુમાં હર્ષે ના ટિફિન માં શું હતું ? કેક બટાકાનું શાક ભીંડાનું શાક પુરણપુરી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલ હોતી નથી ? કિંમત પેકિંગ તારીખ બનવનારની સહી વજન _______ માંથી વેફર્સ બનાવવામાં આવે છે? બટાકા ટામેટાં સફરજન ભીંડા કોના ટિફિનમાં શાક બગડી ગયું હતું ? ક્રિયલ હર્ષ રુચિ અનિલ કોના ટિફિનમાં ભીંડા નું શાક હતું ? ક્રિયલ હર્ષ રુચિ અનિલ દાદી એ દુકાનદાર ને શું પાછું આપી દીધું ? સમોસાં ટામેટાં બ્રેડ કેક નીચેના માંથી કઈ વસ્તુ સૌથી છેલ્લે બગડશે? સમોસાં રોટલી ભાખરી અથાણું _________ ઋતુ માં ખોરાક લાંબા સમય સુધી સારો રહે છે? શિયાળો ઉનાળો ચોમાસું વસંત Time's up