ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ચણાનો શેમાં સમાવેશ થાય છે ? તેલીબિયાં અનાજમાં કઠોળમાં મસાલામાં ગોપાલના ઘરે વૅકેશન ગાળવા કોણ આવવાનું હતું ? ફૈબા માસી કાકી દાદી ડૉકટરે કોને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે ? ગોપાલને માતાને કાકીને માસીને નીચેનામાંથી કોનો કઠોળમાં સમાવેશ થતો નથી ? મગ ગુવાર મઠ અડદ નીચેનામાંથી કોને અંકુરિત કરી શકાતી નથી ? આખી મેથી આખા મગ તુવેર દાળ આખા અડદ નીચેનામાંથી કોને અંકુરિત કરી શકાય છે ? મગ દાળ આખી તુવેર અડદ દાળ ચણા દાળ ઉંદર, દેડકાં, કીડી-મંકોડા, અને નાના જીવજંતુઓનો શિકાર કરી કોણ ખાઈ જાય છે ? પોપટ કળશપર્ણ કુંવારપાઠું તુલસી નીચેનામાંથી કળશપર્ણનો શેમાં સમાવેશ થાય છે ? જીવજંતુ ઝાડ છોડ પક્ષી નીચેનામાંથી કળશપર્ણ કયા જોવા મળતો નથી ? ઑસ્ટ્રેલિયામાં ભારતના મેઘલયમાં ભારતના ગુજરાતમાં ઇન્ડોનેશિયામાં નીચેનામાંથી કઈ જોડીનો મસાલામાં સમાવેશ થાય છે ? ધાણા,વરિયાળી, જીરું,તજ મગ,મઠ,અડદ,ચણા ઘઉં, બાજરો,ચોખા,જુવાર કોબીજ,ગુવાર,ભીંડો,રીંગણાં નીચેનામાંથી કઈ વસ્તુ બનાવવામાં "વેલ્ક્રો"નો ઉપયોગ થતો નથી ? બૂટ અને સૅન્ડલ બૅગ બ્રેડ કપડાં નીચેનામાંથી કોનો ભમતા બીજમાં સમાવેશ થાય છે ? વેલ્ક્રો કૅનેથ રોલી ઑલ્ગા ગેરાર્ડ ઉપરના તમામ પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં શું લાવ્યાં હતા ? કપાસ મકાઈ ગુવાર મરચાં __________ બીજ નો ફેલાવો પાણી દ્વારા થાય છે? વડલો ગોખરુ શામળો નારિયેળી નીચેના માટી કયું બીજ ખરબચડું હશે ? મગ ચણા વાલ ચીકુ કયું બીજ ચણાથી મોટું હતું ? ઘઊ રાઈ વાલ મઠ મોસંબી, સફરજન, ચીકુ અને તરબૂચ પૈકી કોનું બીજ મોટું હશે ? મોસંબી સફરજન ચીકુ તરબૂચ કઠોળને ફણગાવવા સૌથી પહેલા શું કરવું ? ગરમ તેલમાં તળવું પાણીમાં પલાળવું તવડીમાં શેકવું એકપણ નહીં ફણગાવેલ કઠોળ કોને ખાવા જોઈએ ? બીમાર માણસ ને તમામ માણસોએ શક્તિશાળી માણસે બુદ્ધિશાળી માણસે નીચેના માંથી કયું બીજ કાંટા વાળું છે? ગોખરુ કળશપર્ણ લજામણી આકડો કયું એકદલી બીજ છે ? ઘઊ વાલ મગ તુવેર કયું હીદલી બીજ છે ? ઘઊ વાલ મગ તુવેર ગોપાલ પોતાના ઘરે કોની આતુરતાથી રાહ જોવે છે ? પપ્પા માસી મામા ભાઈ નીચેના માંથી કયું તેલીબિયાં છે ? મગ ચણા મગફળી તુવેર ગોપાલની મમ્મીએ ફણગાવેલ ચણા કોને ત્યાં મોકલીશ એવું કહ્યું ? ગોપાલની કાકી જોડે ગોપાલના કાકા જોડે ગોપાલની માસી જોડે ગોપાલની બહેન જોડે વેલ્ક્રો પટ્ટી ખોલીએ ત્યારે કેવો અવાજ આવે છે ? ચરર.. ચરર.. અર .. અર.. ટરર .. ટરર.... સરર.. સરર.. મકાઈ, ચણા, વાલ, મગ માંથી અનાજ કયું છે? મકાઈ ચણા વાલ મગ ભીંડા ______ દેશ માંથી ભારતમાં આવ્યા. અમેરિકા આફ્રિકા પોર્ટુગલ કોરિયા કોફી કયા દેશમાંથી ભારતમાં આવી ? અમેરિકા આફ્રિકા રશિયા યુરોપ _________ સીગો પાકી જાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે ? કોફી ભીંડા સોયાબીન રાઈ Time's up