ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર ફુલેલી પુરી પાણીમાં મુકતા પુરી તરે કે ડૂબે ? તરે ડૂબે પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું પાણી પર તરે કે ડૂબે ? તરે ડૂબે સાબુદાની પાણી પર મુકતા સાબુદાની તરશે કે ડૂબશે ? ડૂબશે તરશે ખાંડ પાણીમાં નાખતા શું થાય ? ઓગળતી નથી. ઓગળી જાય છે સાબુ પાણી પર મુકતા સાબુ તરે કે ડૂબે ? તરે ડૂબે પ્લાસ્ટિકની બોટલને ઢાંકણું બંધ કરી પાણી પર મુકતા તે તરે કે ડૂબે ? તરે ડૂબે સોય પાણી પર મુકતા તે તરે કે ડૂબે ? તરે ડૂબે પેન્સિલ પાણી પર મુકતા તે તરે કે ડૂબે ? તરે ડૂબે લોખંડની ખીલી પાણી પર મુકતા તે તરે કે ડૂબે ? ડૂબે તરે મીઠું પાણીમાં નાખતાં શું થાય ? ઓગળતું નથી ઓગળી જાય મીઠાવાળા પાણીમાં લીંબુ મુકતા તે તરે કે ડૂબે ? તરે ડૂબે કાયદાના વિરોધમાં ગાંધીજી બીજા ઘણાં લોકો ગુજરાતમાં ક્યાંથી દાંડીના દરિયાકિનારે લાંબી યાત્રાએ નીકળ્યાં ? મહેસાણાથી અમદાવાદથી કચ્છથી જૂનાગઢથી મીઠું પક્વનારને શું કહેવાય છે અગરિયા પશુપાલક લુહાર સુથાર જમીનમાં છીછરો ખાડો કરી તેમાં દરિયાનું પાણી શા માટે ભરવામાં આવે છે ? મીઠું પકવવા મીઠુ પાણી મેળવવા ગરમ પાણી કરવા પાણીનો સંગ્રહ કરવા નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરે છે ? લોખંડ સોનુ પિતળ લાકડું પૂરી વણીને ગરમ તેલમાં નાખતા સૌથી પહેલા શું થાય ? તે તરવા લાગે તેમ તેલ ભરાય જાય તે ડૂબી જાય તે સંકોચાઈ જાય છે પાણીને ઉકળતા તેનું __________ માં રૂપાંતરણ થાય છે? દૂધ ગરમ પાણી વરાળ તેલ નીચેનામાંથી કયું પ્રવાહી પાણીમાં ભળી જશે ? ઘી કોપરેલ સરસ્વનું તેલ દૂધ _______ પાણીમાં ઓગળી જશે. રેત મીઠું ઓઇલ પ્લાસ્ટિક ________ માં ઓગળશે નહીં. ચોકસ્ટીક મીઠું ખાંડ સાકર ત્રાસી રાખેલ ડીશમાં કયા પ્રવાહીનું ટીપું ધીમે ધીમે સરકશે ? દૂધ પાણી એરડીયા કેરોસીન કયું પ્રવાહી પાણીમાં સારી રીતે ભળી જશે ? સીંગતેલ પેટ્રોલ કેરોસીન વીનેગાર કયા બે પદાર્થ પાણીમાં દ્રવ્ય છે? ખાંડ, ચિરોડ સાકર, નમક રેતી, કાંકરી નમક, ચોકસ્ટીક કયા પદાર્થો પાણીમાં તરશે ? થરમૉકૉલ લાકડું રબર લાકડું પરિકર ખીલી પથ્થર રેતી _________ ના પાણીમાં મીઠું પ્રાપ્ત થાય છે? નદી દરિયા તળાવ સરોવર તાળા ની ચાવી પાણીમાં નાખતા તે ___________ . તરશે ડૂબી જશે વચ્ચે રહેશે એકપણ નહીં પાણીમાં ઓગળી જાય તે પદાર્થને શું કહેવાય ? દ્રાવ્ય દ્રાવક દ્રાવણ એકપણ નહિ લીંબુનું સરબત બનાવવા માટે શું શું જરૂરી છે ? લીંબુ ખાંડ પાણી આપેલ તમામ પૂરી અને બટેટાનું તીખું શાક કોને પસંદ છે? ક્રિયલ સેજલ સંજના ખુશી કોને તાવ આવેલ હતો ? સેજલ ને ક્રિયલ ને હર્ષ ને વિકાસ ને સેજલ ના ઘરે કોણ રમવા આવ્યું હતું ? ક્રિયલ હર્ષ વિકાસ કોઈ નહીં વિકાસ સેજલ ના ઘરે રમવા ક્યારે ગયો હતો ? રવિવારે સોમવારે બુધવારે શનિવારે દાંડીયાત્રા નો બનાવ ક્યારે બન્યો હતો ? 1924 1929 1930 1931 Time's up