ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર " 2 થી 3 ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી કે મને મૅલેરિયા છે. " આ વાક્ય કોણ બોલે છે ? નિશા હરપ્રિત વિપુલ આરતી માદા એનોફિલિસ મચ્છર દ્રારા શું ફેલાય છે ? કમળો મૅલેરિયા પાંડુરોગ કોરોના વિપુલના દાક્તરી રોગ નિદાન રિપોર્ટમાં લોહીમાં મૅલેરિયાની કઈ હાજરી જણાઈ ? પાણીની જંતુઓની હાડકાંની નસોની પહેલાના સમયમાં ક્યાં વૃક્ષની સુકાયેલી છાલના પાઉડરનો મૅલેરિયાની દવા બનાવવા ઉપયોગ થતો હતો ? સરયૂ સિરપ સિક્કો સિંકોના નીચેનામાંથી કોનો લોહતત્વ હોય તેમાં સમાવેશ થાય છે ? ગોળ અને આમળાં બીટ લીલા પાંદડાંવાળા શાકભાજી ઉપરના તમામ લોહીમાં હિમોગ્લોબિન કે લોહતત્વ ઓછું છે તેવું કોણે કહ્યું હતું ? શિક્ષકે ડૉકટરે નિશાએ આરતીએ દિલ્લીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતાં હજારો બાળકોમાં પાંડુરોગ ક્યારે જોવા મળ્યો ? 17 નવેમ્બર, 2005માં 17 નવેમ્બર, 2006માં 17 નવેમ્બર, 2000માં 17 નવેમ્બર, 2007માં કોને આમંત્રણ આપવાથી તેઓ મૅલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવે છે ? મહેમાનને મચ્છરને પાડોશીને સગાવહાલાને માખીઓ કયો રોગ ફેલાવે છે ? હૃદયનો કમરનો પેટનો ઢીંચણનો મૅલેરિયા ફેલાવતા જીવાણુઓની શોધ ડિસેમ્બર 1902માં કોણે કરી ? આર્યભટ્ટે વિક્રમ સારાભાઈએ જગદીશચન્દ્ર બોઝે રોનાલ્ડ રોસ તમને મલેરિયા થાય તો નીચેનામાથી કઈ તપાસ કરાવશો ? એક્સ રે લોહીની તપાસ હાથની તપાસ પેટની તપાસ સૌથી વધુ મચ્છર કઈ ઋતુમાં જોવા મળે છે? શિયાળો ઉનાળો ચોમાસો વસંત પાંડુરોગ લોહીમાં શેની ઘાટ પાડવા થી થાય છે? પાણી ચરબી લીલ હિમોગ્લોબિન મચ્છર ના બચ્ચાને શું કહેવાય ? પોરા કોશેટ લીલ ઈંડા લોહતત્વની ગોળી કયા રોગ માટે આપવામાં આવે છે ? ડેન્ગ્યુ ચિકનગુનીયા મલેરિયા પાંડુરંગ લોહીના નિદાન માટે લોહીનો રિપોર્ટ કયા કરાવવામાં આવે છે ? ગ્રામ પંચાયત તાલુકા પંચાયત લેબોરેટરી કારખાન તંદુરસ્ત સ્ત્રીઓ માટે હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોવું જોઈએ ? 10 થી 12 7/21 12 થી 18 7/21 12 થી 16 7/21 14 થી 18 7/21 કઈ બાબત મચ્છર ના ઉપદ્રવ માટે જવાબદાર છે ? ખોરાક ને ખુલ્લો રાખવો સ્વચ્છ પાણીને બંધ ટાંકી માં ભાવે ઘર માં ગૂંગળ નો ધૂપ કરવો ગંદા પાણી ના ખાબોચિયા ભરેલા હોવા કોને તાવ આવ્યો હતો ? વિપુલ ને હરપ્રીત ને નિશાને આરતીને વિપુલ ને કયો તાવ આવ્યો હતો ? મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનીયા એકપણ નહીં પાંડુરોગ કોને હતો ? વિપુલ નિશા હરપ્રીત આરતી મચ્છર કરડાવવા ના બદલામાં શું આપવામાં આવતું ? આનો સિક્કો નોટ રૂપિયા રોનાલ્ડો રોસને કયું પારિતોષિક મળ્યું ? 10 11 12 13 આરતી ના પહેલા રિપોર્ટમાં હિમોગ્લોબિન કેટલું હતું ? 7 gm/dl 8 gm/dl 9 gm/dl 10 gm/dl Time's up