ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર નહેરુ પર્વતારોહણ સંસ્થા કયા આવેલ છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તર કાશી મહારાષ્ટ્ર અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ ક્યાં નંબરના જૂથમાં હતી ? જૂથ 6 માં જૂથ 7 માં જૂથ 8 માં જૂથ 9 માં નદી પર એક કાંઠેથી બીજા કાંઠા સુધી શું બાંધ્યું હતું ? પાતળી દોરી જાડું દોરડું મોટું ટાયર જાડી હવા ભરેલી ટ્યુબ મને યાદ હતું ગઈ કાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિમી ચાલી હતી.મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચઢવામાં કોને બીક લાગતી હતી ? મિઝોરમની ખાનદોન્બીને કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષિકને બેંકની મહિલાને કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકાને અમારે ટેકલા ગામે પહોંચવા પંદર કિમી ચાલવાનું હતું, તે ગામ કેટલા મીટરની ઊંચાઈએ હતું ? 1400 મીટર 1500 મીટર 1600 મીટર 1700 મીટર ચઢતી વખતે તમારું શરીર કેટલા અંશના ખૂણે રાખવું ? 100° 90° 80° 70° ચઢવા-ઉતરવામાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે તેને શું કહેવાય છે ? સ્પાઇડર મેન રેપલિંગ પર્વતારોહણ ચેકલીસ્ટ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા કોણ ? કલ્પના ચાવલા બચેન્દ્રી પાલ સુનિતા વિલિયમ્સ ખાનદોન્બી છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું સફેદ દેખાતું હતું, આજે અમારે કેટલા મીટરની ઊંચાઈએ ચઢવાનું હતું ? 2700 મીટર 2800 મીટર 2900 મીટર 3000 મીટર બચેન્દ્રીએ 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ, જે સાગરમથ્થા કહેવાય છે તે ક્યાં આવેલો છે ? મ્યાનમારમાં ચીનમાં ભારતમાં નેપાલમાં બચેન્દ્રીપાલ માઉન્ટ એવરેસ્ટ પર કયા દિવસે પહોંચ્યા ? 21 ફેબ્રુઆરી 1984 15 મે 1984 23 મે 1984 26 ઓગસ્ટ 1984 પર્વતારોહણ ની ટીમમાં નાયકની શું જવાબદારી હોય છે ? જૂથના સભ્યોનો સામાન લઈ જવામાં મદદ કરવી તબિયતનું ધ્યાન રાખવું જમવાની વ્યવસ્થા કરવી આપેલ તમામ બચેન્દ્રીપાલના નહેરુ સંસ્થામાં માર્ગદર્શક કોણ હતા ? ખાનદોમ્બી બ્રિકેગીયર જ્ઞાનસિંધ સંગીતા અશેરા કર્નલ રામસિંગ જ્યારે ખાનદોમ્બી ને ભૂખ લાગી ત્યારે તેમણે શું કર્યું ? ખેતરમાં જઈ કાકડી તોડી લાવી જૂથ નેતા પાસે ગોળ માંગ્યો વિટામિન સી અને આર્યનની ગોળી લીધી મિઝો ભાષા માં ગીત ગાયું પર્વતારોહણ એટલે શું ? પર્વત ઉપરથી લપસવું પર્વતની તળેટી માં જવું પર્વત ઉપર ચઢવું પર્વતની ખીણમાં ઊતરવું પર્વતારોહણ કરવા માટે સૌ પહેલા શું કરવાનું હોય છે ? પર્વતારોહણ ની તાલીમ લેવાની હોય જૂથ નેતા બનતું સીધા જૂથમાં જોડાવું વજનદાર થેલો લઈને ચાલવું પર્વતારોહણ ની ટીમમાં જૂથ નેતાની કઈ જવાબદારી નથી ? જૂથના સભ્યોને જમવાની વ્યવસ્થા કરવી બકી ઉપર ખીલા મારવા અને દોરડું લટકાવવું દરેક સભ્યનું ધ્યાન રાખવું રહેવા તથા જમવાની જગ્યા શોધવી પર્વત ચડતી વખતે રોજ સવારે શું કરવામાં આવતું ? રોજ તમામની ડૉક્ટરી તપાસ થતી રોજ સવારમાં દોડવામાં આવતું ઠંડા પાણીથી સ્નાન કરવું પડતું રોજ કેમ્પફાયર કરવામાં આવતું પર્વતા રોહણ કરવાથી કયા ગુણો નો વિકાસ થાય છે ? આત્મ વિશ્વાસ કેળવાય નેતૃત્વના ગુણો વિકસે સાહસિક વ્યક્તિ જાગૃત થાય આપેલ તમામ પર્વતારોહણ માટે કઈ વસ્તુ ની જરૂર પડતી નથી ? સાણસી ઠંડી થી રક્ષણ આપતો શૂટ મજબૂત દોરડું ખીલા વાળા શૂટ પર્વત પર ચડનારે કઈ સાવધાની રાખવી જોઈએ ? પીઠ વળી દેવી જોઇએ પીઠને ઊંધી રાખવી શરીર 90' ના ખૂણે રાખવું નીચે જોઈને ચડવું ખાનદોમ્બી કયા રાજ્યના વતની હતા ? આસામ મિઝોરમ મેઘાલય મણિપુર ખાનદોમ્બી કઈ ભાષા બોલે છે ? ગુજરાતી મિઝો અસમ કાશ્મીરી કોણ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડી માં પસંદ પામ્યું છે ? ખાનદોમ્બી સંગીતા બચેન્દ્રી પાલ બધા જ બચેન્દ્રી પાલ બ્રિગેડીયર જ્ઞાનસિન્ધુ પાસે શું લેવા આવ્યા હતા ? આશીર્વાદ પોતાની વસ્તુ ઓજાર દોરડું બરફમાં કોની મદદ થી ચાલતા હતા ? દોરડું લાકડી ખીલો બૂટ બચેન્દ્રી એ કેટલો ઊંચો પર્વત સર કર્યો હતો ? 8448 8848 4848 બચેન્દ્રી પાલ કેટલા સમયે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું ? 1 કલાક 7 મિનિટ 7 કલાક 1 મિનિટ 2 કલાક ને 4 મિનિટ 8 કલાક ને 1 મિનિટ બચેન્દ્રી પાલે દુનિયાના સૌથી ઊંચા પહાડ પર કેટલી મિનિટ વિતાવી હતી ? 42 મિનિટ 43 મિનિટ 45 મિનિટ 1 કલાક માઉન્ટ એવરેસ્ટ સર કરનાર દુનિયાની કયા નંબર ના વ્યક્તિ બચેન્દ્રી પાલ બન્યા ? બીજી ત્રીજી ચોથી પાંચમી બીજી ત્રીજી ચોથી પાંચમી Time's up