ધોરણ – 6 ગણિત એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર પરિમિતિ એટલે શું? બંધ આકૃતિની સીમાઓનું માપ બંધ આકૃતિમાં સમાયેલ જગ્યા બંધ આકૃતિનો આકાર બંધ આકૃતિએ સપાટીનું રોકેલ ભાગનું માપ એક બગીચાની લંબાઈ 125 મીટર અને પહોળાઇ 75 મીટર છે. મીના આ બગીચાની સીમારેખા પર ચાલીને એક આંટો પૂરો કરે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? 125 મીટર 75 મીટર 200 મીટર 400 મીટર લંબચોરસની પરિમિતિ =____ 2 લંબાઈ + પહોળાઈ લંબાઈ+ 2 પહોળાઈ 2 (લંબાઈ+ પહોળાઈ) 2 (લંબાઈ x પહોળાઈ) એક બગીચાની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 15 મીટર છે. તે બગીચાની ફરતે ત્રણ વખત તાર વીંટાળવો છે, તો કુલ કેટલા મીટર તાર જોઈએ? 100 મીટર 70 મીટર 210 મીટર 105 મીટર એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 250 સેમી અને 1 મીટર છે, તો તે લંબચોરસની પરિમિતિ કેટલી થાય? 700 મીટર 750 સેમી 7 મીટર 70 મીટર એક દોડવીર 25 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ટ્રેક પર આઠ આંટા મારે છે, તો તે કુલ કેટલું અંતર દોડ્યો હશે? 205 મીટર 210 મીટર 100 મીટર 800 મીટર 3 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈની ચાદર ફરતે લેસ લગાવવા માટે કેટલી લંબાઈની લેસ જોઈએ? 10 મીટર 20 મીટર 25 મીટર 15 મીટર એક લંબચોરસ ટેબલની લંબાઈ 3 ફૂટ અને પહોળાઈ 2 ફૂટ છે. તેની ધાર પર પટ્ટી લગાવવાનો ખર્ચ એક ફૂટના- 7 થાય છે, તો કુલ કેટલો ખર્ચ થાય? 1 70 10 - 17 નીચેનામાંથી કઈ આકૃતિ નિયમિત બંધ આકૃતિ નથી? લંબચોરસ ચોરસ નિયમિત પંચકોણ સમબાજુ ત્રિકોણ નિયમિત પંચકોણની પરિમિતિ = _______ 3 x બાજુની લંબાઈ 2(લંબાઈ-પહોળાઈ) 5 x બાજુની લંબાઈ બોર્ડ ના લંબચોરસ ભાગની પરીમીતી 6 મિટર છે? 1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર 1 મીટર 25 સેમી = ________ સેમી 125 1.25 1025 12.5 એક પુષ્ઠ 25 સેમી સેમી લાંબુ અને 20 સેમી પહોળું છે? તો તેની પરીમીતી શોધો. 45 સેમી 500 સેમી 90 સેમી 5 સેમી પ્લોટ નો વિસ્તાર 440 મીટર² હોય તો લંબાઈ 22 મીટર હોય તો પહોળાઈ શોધો. 40 20 10 30 10 ચોરસ મીટર 25 સેમી 30 ચોરસ મીટર 50 ચોરસ મીટર 1 મીટર બાજુના સમબાજુ ત્રિકોણની પરીમીતી કેટલી થાય ? 2 મીટર 1 મીટર 3 મીટર 4 મીટર ક્ષેત્રફળ 440 ચો. સેમી અને લંબાઈ 22 સેમી હોય તો તેની પરીમીતી શોધો. 64 84 22 100 1 મીટર બાજુવાળા નિયમિત પંચકોણની પરીમીતી કેટલી થાય ? 5 10 15 20 લંબાઈ અને પહોળાઈ 3:2 ના ગુણોત્તરમાં છે? જો પરીમીતી 30 હોય તો પહોળાઈ શોધો. 12 18 9 6 ચોરસ ખેતરની આસપાસ વાડ નાખવાનો ખર્ચ રૂપિયા 2.50 પ્રતિ મીટર એ રૂપિયા 200 છે. ખેતર ની દરેક બાજુની લંબાઈ કેટલી થાય ? 40 મીટર 20 મીટર 80 મીટર 60 મીટર એક ખેલાડી 40 મીટર લાંબો અને 30 મીટર પહોળો લંબચોરસ પાર્ક ના 10 રાઉન્ડ લે છે? તેને આવરી લેવામાં આવેલ કુલ અંતર શોધો. 1400 મિટર 700 મીટર 70 મીટર 2800 મીટર 2 સેમી, 3 સેમી અને 4 સેમી બાજુ ના ત્રિકોણની પરીમીતી ______ છે. 9 સેમી 27 સેમી 18 સેમી 36 સેમી 30 સેમી પહોળાઈ અને 130 સેમી પરીમીતી ધરાવતા લંબચોરસ ની લંબાઈ કેટલી થાય ? 30 35 28 25 1 મીટર બાજુવાળા ચોરસની પરીમીતી ? 2 મીટર 3 મીટર 4 મીટર 6 મીટર ત્રિકોણની પરીમીતી શોધો કે જેની બાજુઓ 5 cm, 2 cm, અને 3 cm છે. 30 cm 100 cm 11 cm 10 cm એક ચોરસની બાજુ 6 સેમી છે જો તેની બાજુ બમણી કરવામાં આવે તો નવી પરીમીતી કેટલી થશે ? 24 40 36 48 નિયમિત ષટ્કોણની પરિમિત 3 + એક બાજુ ની લંબાઈ 6 + એક બાજુ ની લંબાઈ 4 + એક બાજુ ની લંબાઈ 5 + એક બાજુ ની લંબાઈ ચોરસ શીટ ની પરીમીતી 100 સેમી છે તો તેની બાજુ ની લંબાઈ કેટલી હશે ? 10 20 25 50 ચોરસ ની બાજુની લંબાઈ કેટલી છે કે જેનું ક્ષેત્રફળ 64 ચોરસ મીટર છે? 16 મીટર 32 મીટર 8 મીટર 64 મીટર સમભુજ ત્રિકોણની પરીમીતી 9 મીટર છે તો તેની બાજુની લંબાઈ શોધો. 2 મીટર 3 મીટર 4 મીટર 64 મીટર ચોરસ ની પરીમીતી 8 છે. તેની લંબાઈ શોધો 2 મીટર 3 મીટર 4 મીટર 64 મીટર Time's up