ધોરણ – 6 ગણિત એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનમાંથી કયું ચલ માં સમીકરણ છે? 2<10 3>12 x - 1 = 0 2+3 = 3+2 x ના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે. સમીકરણ સ્વરૂપે લખો. 6 x - 5 = 11 3 x + 11 11 = 32 11 x + 3 = 32 3 x = 32 3 -3 6 0 ઉકેલો : m-2=3 3 -1 5 22 નિયમિત ષટ્કોણ ની બાજુ L છે. તેની પરીમીતી __________ છે. 3L 2L 6L 5L ચલ નું મૂલ્ય કેવું હોય છે? નિશ્ચિત નિશ્ચિત નથી શૂન્ય આમાંથી એક પણ નહિ p=3 એ સમીકરણનો કયો ઉકેલ છે? 2p + 5 = 17 2p + 17 = 5 5p + 2 = 17 5p + 17 = 2 અભિવ્યક્તિના રૂપમાં વિધાન લખો. સંખ્યા x અને 4 નો સરવાળો 9 છે. x - 4 = 9 x + 4 = 9 x9 = 4 આપેલ તમામ 74 = 21 નો ઉકેલ મેળવો 1 2 4 3 x² + 1 સમીકરણ માં વપરાતા ચલ ની સંખ્યા કેટલી છે? x² 1 2 3 x ને 2 વડે વિભાજિત કરવામાં આવે છે અને પરિણામ માં 1 ઉમેરવામાં આવે છે. A B C D અભિવ્યક્તિના રૂપમાં વિધાન લખો. m નો -9 વડે ગુણાકાર m-9 9-m -9m -m-9 1.2ab - 2.4 b + 3.6 a માં પદોની સંખ્યા કેટલી છે? Add description here! 1 4 3 5 5x + 2 = 7 નો ઉકેલ મેળવો. Add description here! x=2 x=3 x=4 x=6 અવનીત ની ઉમર y વર્ષ છે. અવનીત થી અવની ચાર વર્ષે નાની છે. તો અવનીની ઉમર નું સમીકરણ મેળવો. Add description here! 4 y y + 4 4-y y-4 mm + 5 - 2 અને mm+3 નો સરવાળો _________ છે. Add description here! 2mm+3 6 2mm+8 2mm+6 સેમી 39 = 5 નો ઉકેલ _______ છે. Add description here! p = 5/3 p = 3/3 p = 5/5 p = 5/2 નીચેના માંથી કઈ માત્ર સંખ્યાઓ સાથેની અભિવ્યક્તિ છે. Add description here! 2(4-3) 5+6 2+3 - 4 + 4+5-10 x 2 - 2 5 x x 8 સરિતાની હાલની ઉંમર m વર્ષ છે દશ વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે ? Add description here! 10 m m - 10 10 - m m + 10 સંખ્યાઓ a અને b નો સરવાળો તેમના ગુણાકાર માંથી બાદ કરવામાં આવે છે તો મળતી સંખ્યા ________ Add description here! a+b - ab ab - ab+b ab - (a+b) ab - a-b સિધ્ધાર્થ ની ઉંમર x વર્ષ છે. સાહિલ સિધ્ધાર્થ કરતાં 5 વર્ષ મોટો છે તો સાહિલ ની ઉંમર કેટલી થાય ? Add description here! 5x x-5 x+5 x5 નિયમિત પંચકોણ ની બાજુ l છે તેની પરીમીતી કેટલી થાય ? Add description here! 3l 2l 6l 5l સાત વખત સંખ્યા x માં 7 ઉમેરતા 77 મળે તેને સમીકરણ સ્વરૂપે લખો. Add description here! 7 x + 7 = 77 x+77 = 77 x = 77+77 x+7 = 77 એક શિક્ષક વિદ્યાર્થી દીઠ 15 પેન્સિલનું વિતરણ કરે છે y વિદ્યાર્થીઓ માટે કેટલી પેન્સિલની જરૂર પડશે ? Add description here! 15-y 15+y 15 y આપેલ તમામ -p ભાગ્યા માટેની અભિવ્યક્તિ કઈ છે. Add description here! -p-2 2/p -p/2 p/2 અભિવ્યક્તિ y-y³ y² માં y³ નો ગુણાંક છે. Add description here! 1 -y -y³ -1 2x + 3 y + 5 અભિવ્યક્તિમાં કેટલા ચાલો નો ઉપયોગ થાય છે? Add description here! 0 1 2 3 4 p² q - 3 pq² + 5 માં પદોની સંખ્યા _________ છે. Add description here! 7 3 1 4 x² + 2 x + 1 = 0 એ શું છે? Add description here! સમીકરણ અચલ ચલ અભિવ્યક્તિ p=-1, q= -2 માટે p-q + pq ની કિંમત ________ છે. Add description here! 0 -1 -5 3 x માટેના અભિવ્યક્તિને -2 વડે ભાગવામાં આવે છે. અને પરિણામ 1 માં ઉમેરવામાં આવે છે? A B C D જો મીનુની હાલની ઉંમર x વર્ષ છે તો 10 વર્ષ પહેલા તેની ઉંમર કેટલી હતી ? x-10 10 -x -x - 10 10 x Time's up