ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર સાપની ગતિ કેવી હોય છે? છલાંગવાળી ચાલવું સરકવું ઊડવું ખલ-દસ્તો સાંધો(કંદૂક-ખલ્લિકા સાંધો) શરીરના કયા ભાગમાં જોવા મળે છે ? પગના હાથના ખભાના ઘૂંટણ પ્રાણીઓ પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે. - આ ક્રિયાને શું કહેવાય છે ? પ્રજનન પ્રચલન ઉપરના તમામ ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો કયો છે ? ખલ-દસ્તો સાંધો મિજાગરા સાંધા ઊખળી સાંધો અચલ સાંધા મિજાગરા સાંધા ઘૂંટણમાં જોવા મળે છે. ? × √ અચલ સાંધા કોને કહેવાય છે ? હલનચલન કરી શકે તેવા સાંધાને હલનચલન ન કરી શકે તેવા સાંધાને ઉપરના બંને હાડકાંથી બનેલા તંત્રને_______ કહે છે. કંકાલતંત્ર શ્વસનતંત્ર રુધિરાભિસરણતંત્ર કૂર્ચા આપણા મગજનું રક્ષણ કોણ કરે છે ? ખોપરી છાતીનું પીંજરું કરોડસ્તંભ મેરુદંડ કંકાલ સિવાય કેટલાક અન્ય એવાં પણ અંગો છે, જે હાડકાં જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ. તેને_______ઓળખીએ છીએ. કોમલાસ્થિ અસ્થિકૂર્ચા ઉપરના બંને એક પણ નહીં કાન શેના બનેલા હોય છે ? હાડકાંના કાસ્થિના ઉપરના બંને અસ્થિના માછલીનો આકાર ક્યાં નામે ઓળખાય છે ? ધારારેખીય સમાંતર ફુલેલો ઉપરના ત્રણેય માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તથા દિશા નક્કી કરવા શેની રચના આવેલી છે ? મીનપક્ષ ચુઈ પાંખ પૂંછડી હૃદયનું રક્ષણ કોણ કરે છે? ખોપરી કંકાલ છાતીનું પીંજરું એક પણ નહીં ગોકળગાય શેના મદદથી ચાલે છે? પગ સ્નાયુલ પગ પગ હોતા જ નથી કોનું સંકોચન અને વિંકોચન થાય છે ? હાડકાં કૂર્ચા સ્નાયુ ઉપરના તમામનું પક્ષીઓમાં અગ્ર ઉપાંગોનું રૂપાંતર શેમાં થયેલ હોય છે? ચાંચ પાંખ સ્નાયુ અસ્થિ વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે. √ × ગતિ કરીએ ત્યારે કોના સંકોચનને કારણે હાડકાં ખેંચાય છે ? અસ્થિ કૂર્ચા ઉપરના બંને સ્નાયુ આપણાં શરીરમાં કુલ કેટલા હાડકાંઓ આવેલા છે? 210 211 212 213 હોડી અને માછલીનો આકાર નવતલ આકાર તરીકે પણ ઓળખાય છે ? √ × એક પણ નહીં સાપ ગતિ કરવા શેનો ઉપયોગ કરે છે ? સંપૂર્ણ શરીર પગ પેટ હાથ પક્ષીઓ ને ચાલવા તથા બેસવા માટે કયા હાડકાં અનુકૂળ હોય છે ? ઉગ્ર ઉપાંગ પોલ હાડકાં પશ્વ ઉપાંગ છિદ્રિષ્ટ અને હલકાં ગોકળગાય કેવી રીતે ચાલે છે ? પેટ ની મદદ થી પગ થી સ્નાયુલ પગ થી વલય થી જડબું અને ખોપરી ના સાંધા કેવા છે ? ખલ દસ્તા સાંધો મિજાગરા સાંધો અચલ ઊખળી સાંધો ગોકળગાય ના કવચ ની અંદર રહેલી જાડી સંરચના ને શું કહેવાય ? હાથ પગ પેટ સ્નાયુ ખંભા આગળ ઉપસેલાં બે અસ્થીઓ ને શું કહેવાય ? નિતંબાસ્થિ પાંસળી પિંજર સ્કંધાસ્થી મેરુદંડ સાપ નો કરોડસ્તંભ કેવો હોય છે ? ટુંકો મોટો લાંબો જાડો ગોકળગાય ની પીઠ પર ગોળ રચના ને શું કહેવાય ? કવચ ખૂંટ સાંધો ચરબી સાપ જમીનપર વલયકાર ગતિ કરવા માટે શરીર ની બંને બાજુ એકાંતર ક્રમમાં શું કરે છે ? સંતુલન કરે વલય બનાવે સંકોચન કરે શિથિલ કરે પક્ષીઓ નો કયો ભાગ રૂપાંતરિત થય ને પાંખ બનાવે છે ? પશ્વ ઉપાંગ ઉગ્ર ઉપાંગ સ્નાયુઓ ઉગ્ર ઉપાંગ ના અસ્થિ અનેક હાડકાંઓ એકબીજા સાથે જોડવાથી શું બને છે ? ખોપરી હૃદય મેરુદંડ મગજ ચાલવું ,દોડવું ,છલાંગ મારવી ,સરકવું આ શું છે ? એક જગ્યા થી બીજે જવાની રીત ખાવા ની રીત કસરત ની રીત સુવા ની રીત માછલી શરીર ની બંને બાજુ એકાંતર ક્રમ માં વલય બનાવી શું કરે છે ? તરે છે ડૂબે છે કૂદે છે ખાય છે એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાંના વાટકી જેવા ખાડામાં જોડાયેલ હોય તે શું છે ? ઊખળી સાંધો અચલ સાંધો મિજાગરા સાંધો ખલ દસ્તા સાંધો માછલી ની પુંછડી ને ધક્કો મારવાં કોણ મદદ કરે છે ? પગ હાથ પેટ મીનપક્ષ મનુષ્ય કેવી રીતે ગતિ કરે છે ? કૂદી ને ચાલી ને તરી ને સરકી ને વંદા માં વિશિષ્ટ સ્નાયુ આવેલા હોય છે જે તેને શું મદદ કરે છે ? ચાલવા ને ઊડવા માં દોડવામાં ખાવામાં બેસવામાં પક્ષી ગતિ કરવા શેનો ઉપયોગ કરે છે ? પગ પેટ પાંખ પીછા આપડે આપડા શરીર ના બધા અંગો ને ફેરવી શકીએ ? હા થોડા એક પણ નહીં ના જે સાંધા હલન ચલન ના કરી શકે તેને કેવા સાંધા કહેવાય ? અચલ ઊખળી સાંધો મિજાગરા સાંધો ખલ દસ્તા સાંધો ખલ દસ્તા સાંધા માં તે ભાગ ને કેવી રીતે ફેરવી શકાય છે ? બંને બાજુ એક બાજુ થી બીજી બાજુ વર્તુળાકાર માં એક પણ બાજુ નહીં સાપ નો કરોડસ્તંભ,પાંસળીઓ અને ત્વચાને એકબીજા સાથે કોણ જોડે છે ? હાડકાં ચરબી અસ્થિઓ સ્નાયુઓ વંદા માં રહેલા ક્યાં સ્નાયુઓ ત્રણ જોડ ઉપાંગો ને બે જોડ પાંખો સાથે જોડાયેલ છે ? પગ ના છાતી ના પેટ ના બાહ્ય ઊખળી સાંધા ને લીધે તે ભાગ ને કેવી રીતે ફેરવી શકાય ? વર્તુળાકાર માં એક દિશા માં બંને બાજુ સ્થિર પક્ષીઓ ના હાડકાં કેવા હોય છે ? કઠણ છિદ્રિષ્ટ અને હલકાં નરમ પોલા અળસિયા ના શરીર માં શું હોતું નથી ? હાડકાં સ્નાયુઓ સાંધા વલય અંગો ને હલાવવા થી ઉપસેલા ભાગ ને શું કહેવાય ? અસ્થિ સાંધા હાડકાં સ્નાયુ અળસિયા તેના શરીર ના ભાગ ને જમીન માં શેની મદદ થી જકડી રાખે છે ? સ્નાયુ વ્રજકેશ હાડકાં ચરબી સંકોચનશીલ અવસ્થા માં સ્નાયુ કેવા થઈ જાય છે ? નાના,મોટા ટુંકા,લાંબા નાના,કઠણ,જાડા પાતળા,ટુંકા બે સ્નાયુ માંથી એક સંકોચાય ત્યારે બીજો કઈ સ્થિતિ માં હોય ? પરિવર્તન શિથિલ અવસ્થા હલનચલન સંકોચન મિજાગરા સાંધા કેવી રીતે ગતિ કરે છે ? ઉપર નીચે વર્તુળાકાર માં બંને દિશા માં એક દિશા માં નિતંબાસ્થિ ની સંરચના કેવી હોય છે ? લંબગોળ ગોળ પિંજર જેવી પેટી જેવી શ્રોણી અસ્થિ નું બીજું નામ શું છે ? સ્કંધાસ્થી નિતંબાસ્થિ પાંસળી પિંજર મેરુદંડ શરીર ને સુંદર આકાર આપવા એક મળખું તૈયાર કરાય છે તે માળખાં ને શું કહેવાય મગજ હૃદય ખોપરી કંકાલ માછલી ના શીર્ષ અને પુંછડી તેના મધ્ય ભાગ કરતાં કેવા હોય છે ? જાડી અને ટુંકી પાતળી ને અણીદાર પાતળી ને જાડી મોટી ને અણીદાર આપડે શરીર ના કયા ભાગો ને ફેરવી શકીએ છીએ ? બે ભાગ જોડાયેલા હોય એક હોય એવા એક પણ નહીં નાના ભાગ હોય તેને શરીર ના વિવિધ અંગો ને આકાર કોણ આપે છે ? હાડકાં કંકાલ સાંધા મગજ જઠર ની નીચે આવેલ અંગો ને કોણ રક્ષણ કરે છે ? પાંસળી શ્રોણી અસ્થિ સ્કંધાસ્થી મેરુદંડ ઉડ્યન સમયે સ્નાયુઓ ને જકડી રાખવા કોણ મદદ કરે છે ? છાતી ના અસ્થિઓ પશ્વ ઉપાંગ ઉગ્ર ઉપાંગ ના અસ્થિ પગ ના અસ્થિ મેરુદંડ જોડે કોણ જોડાયેલ હોય છે ? પાંસળી પિંજર ગરદન હૃદય કંકાલ વંદા નું શરીર શેના વડે ઢંકાયેલું હોય છે ? સ્નાયુ ચરબી હડકાઓ બાહ્ય કઠણ કંકાલ અસ્થિઓ ને ગતિ આપતી વખતે બે સ્નાયુ કેવી રીતે કામ કરે ? અલગ અલગ આગળ પાછળ સંયુક્ત રીતે વિરુદ્ધ માં આપડા શરીર ના છાતી ના ભાગે શંકુરૂપી પાંજરુ હોય છે તે ને શું કહેવાય હૃદય પાંસળી કંકાલ ખોપરી પક્ષી કેવી રીતે ગતિ કરે છે ? કૂદી ને ઊડી ને તરી ને દોડી ને અળસિયા ના શરીર ને વધવા ઘટવામાં કોણ મદદ કરે છે ? વલય સાંધા સ્નાયુઓ હાડકાં શરીર ના સાંધાઓ માં જોવા મળે પણ હાડકાં જેટલો કઠણ નથી ? કાસ્થિ અસ્થિ સાંધા ખોપરી મનુષ્ય ગતિ કરવા શેનો ઉપયોગ કરે છે ? પેટ હાથ પગ શરીર અળસિયા નું શરીર શેનું બનેલું હોય છે ? હાડકાં સાંધા સ્નાયુઓ અનેક વલયો થી ગરદન થી લઈ પીઠ સુધી ના નાના નાના હાડકાંઓ થી બનેલ ભાગ ને શું કહેવાય ? મગજ નિતંબાસ્થિ સ્કંધાસ્થી મેરુદંડ માછલી ની રચના ને કેવી રચના કહેવાય ? સંતુલન સમાંતર ધારારેખીય વલય કોનું શરીર અનેક વલયો થી વળેલું હોય છે ? માછલી સાપ અળસિયા ગોકળગાય ખલ દસ્તા ,ઊખળી ,મિજાગરા ,અચલ,શેના પ્રકારો છે ? શરીર ના હાડકાં ના સાંધા ના ચાલવાના શરીર ના મહત્વપૂર્ણ અંગ મગજ નું રક્ષણ કોણ કરે છે ? હાડકાં કંકાલ જઠર ખોપરી ગરદન અને શીર્ષ ને જોડતો સાંધો કયો છે ? ઊખળી સાંધો ખલ દસ્તા સાંધો અચલ સાંધો મિજાગરા સાંધો નીચે માંથી શું માનવ કંકાલ માં ના હોય ? ખોપરી પાંસળીઓ કરોડસ્તંભ મીનપક્ષ માછલીઓ કેવી રીતે ગતિ કરે છે ? ચાલી ને કૂદી ને છલાંગ મારી ને તરી ને હાડકાં જે કઠણ નથી હોતા અને વાળી શકાય તેને શું કહેવાય ? અસ્થિ સ્કંધાસ્થી સ્કંધાસ્થી પાંસળી અસ્થિકૂર્ચા ને બીજા ક્યાં નામ થી ઓળખાય છે ? મોટા અસ્થિ કોમળ અસ્થિ નાના અસ્થિ કોમલાઅસ્થિ કાંડા ની અંદર હાડકું આવેલું હોય તો શું થાય ? વાકુ રહે સીધું રહે ચારે બાજુ ના ફરે સ્થિર રહે અળસિયા ખોરાક ને ખાય અને અપાચિત ખોરાક બહાર કાઢે આ ક્રિયા થી જમીન કેવી થાય ? બંજર ભીની સૂકી ફળદ્રુપ હાડકાં ના આકાર નો ખ્યાલ કેવી રીતે મળે છે ? એકસ રે પ્રિન્ટ કંકાલ મગજ શરીર માં જે સ્થાને બે ભાગ જોડાયેલા હોય તેને શું કહેવાય ? ઊખાળી સાંધા હાડકાં કંકાલ સરળતા થી ગતિ કરવા મરજીવા શું પહેરે છે ? મીનપક્ષ જેવા ફ્લિપર બુટ પુંછડી જેવા બુટ મોજાં નિતંબ ના ભાગ નો ક્યો હિસ્સો બેસવા માં મદદ કરે છે ? મેરુદંડ જઠર શ્રોણી અસ્થિ પગ સ્નાયુઓ ઊપસી જવા નું કારણ શું છે ? સંકોચન પરિવર્તન શિથિલતા હલન ચલન અસ્થિઓ, સંધાઓ, કસ્થીઓ ભેગા મળી ને શું બનાવે છે ? મગજ માનવકંકાલ ખોપરી હૃદય નીચે માંથી કયું અંગ મનુષ્ય નું નથી ઉગ્ર ઉપાંગ ખંભા નિતંબ હ્રદય વંદા ને કેટલા જોડ પગ હોય છે ? બે પાંચ ત્રણ ચાર શ્રોણી અસ્થિ ક્યાં ભાગ નો હિસ્સો છે ? નિતંબ હૃદય પેટ જઠર કરોડસ્તંભ એક જ હાડકાં ની બનેલી હોત તો શું થાય ? ઊભા ના રહી શકાય વાંકા વળી ના શકાય દોડી ના શકાય કૂદી ના શકાય Time's up