ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર સિલાય મશીન માં સોય ની ગતિ કેવી હોય છે સીધીગતિ સરળરેખીય ગતિ વર્તુળાકાર ગતિ આવર્તગતિ મીટર ના વિભાજિત થયેલ ભાગ ને શું કહે છે ? સેન્ટિમીટર મિલિમિટર અર્ધો મીટર કિલોમીટર આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી ને ટુંક માં શું કહે છે ? SI MI AP AAP વાહનવ્યવહાર ની રીત માં મહત્વ નો પરિવર્તન ક્યારે આવીયું ? પૈડાં ની શોધ બાદ પશુઓ ની શોધ બાદ રસ્તા બન્યા પછી યંત્ર ની શોધ બાદ આજકાલ જે માપન પદ્ધતિ નો ઉપયોગ થાય છે તેને શું કહે છે ? મેટ્રિક પદ્ધતિ આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી લોકલ પદ્ધતિ મીટર પદ્ધતિ જે જ્ઞાત જથ્થો છે એને શું કહેવાય ? સંખ્યા એકમ ભાગ લંબાઈ ઘડિયાળ ના સેકન્ડ કાંટા ની ગતિ,પંખા ના પાંખિયા,પવનચક્કી,શેના ઉદાહરણો છે ? આવર્ત ગતિ સરળરેખીય ગતિ વર્તુળાકાર ગતિ વક્રગતિ સમય ની સાથે સ્થિતિ માં થતાં ફેરફાર ને શું કહેવાય ? અનુકૂલન લંબાઈ ના ફેરફાર ગતિ પરિવર્તન રોમવાસી શેના વડે લંબાઈ માપતા ? હાથ વડે આંગળી વડે પગ અને પગલાં વડે ફૂટપટ્ટી વડે મેટ્રિક પદ્ધતિ કયા દેશ એ બનાવી ? રોમ ભારત ફ્રેંચ ઇંગ્લૅન્ડ દડો જમીન પર ગબડતો આગળ ગતિ કરે છે તે કઈ બે ગતિ નું ઉદાહરણ છે ? વક્રગતિ વર્તુળાકાર,સરળરેખીય ગતિ આવર્ત ગતિ સીધીગતિ મૅટ્રિક પદ્ધતિ કઈ સાલ માં બનાવા માં આવી ? 170 10 190 1790 લોલક ની ગતિ,હીંચકા ખાતા બાળકો,વૃક્ષ ની શાખાઓ ની લહેરાવું શેના ઉદાહરણો છે ? આવર્ત ગતિ સરળરેખીય ગતિ વર્તુળાકાર ગતિ સીધીગતિ સ્થિતિ માં થયેલ પરિવર્તન ને આપડે કેવી રીતે સમજી શકીએ ? લંબાઈ દ્વારા એકમ દ્વારા સંખ્યા દ્વારા આંતર માપન દ્વારા પાંચ કિલોમીટર ને મીટર માં ફેરવીએ તો કેટલા મીટર થાય ? એકસો મીટર એક હજાર મીટર પાંચહજાર મીટર પાંચસો મીટર ફૂલમાળી ફૂલહાર ને વેચતી વખતે હાથ ની લંબાઈ નો ઉપયોગ શેના માટે કરે છે એકમ તરીકે સંખ્યા તરીકે પહોળાઈ લંબાઈ ઓગણીસમી સદી ની શરૂઆત સુધી વ્યક્તિ પરિવહન માટે શેનો ઉપયોગ કરતા ? યંત્ર નો પશુ શક્તિ નો ગાંડા નો લાકડા નો સેન્ટિમીટર ના ભાગ ને શું કહે છે ? કિલોમીટર મીટર મિલિમિટર સેન્ટિમીટર ને કેટલા બરાબર ભાગ હોય છે ? 100 0 1000 10 પૈડાં થી ચાલતા વાહનોને ખેંચવા કોનો ઉપયોગ થતો ? પક્ષીઓ મનુષ્યો વરાળ નો પશુઓ હડપ્પા સંસ્કૃતિ દરમિયાન પ્રાપ્ત થયેલ નમૂના કેવા હતા ? ગોળાકાર આકાર ના ભૌમિતિક આકાર ના પીરામીંડ આકાર ના સપાટ પ્રાચીન ભારત માં ટૂંકું અંતર માપવા શેનો ઉપયોગ થતો ? ફૂટપટ્ટી આંગળી અને મૂઠી હાથ વડે પગ અને પગલાં વડે કોઈ માપના પરિણામ ને કેટલા ભાગ માં વ્યક્ત કરી શકાય ? બે ભાગ માં એક ભાગ માં ચાર ભાગ માં ત્રણ ભાગ માં દસ સેન્ટિમીટર ને મિલીમીટર માં જોઈએ તો કેટલા થાય ? દસ મિલીમીટર સો મિલીમીટર એક હજાર મિલીમીટર પચાસ મીટર પ્રાચીન સમય માં લોકો કેવી રીતે યાત્રા કરતા ? ચાલી ને દોડી ને પશુ દ્વારા પાલખી માં એક ભાગ સંખ્યા હોય ત્યારે બીજો ભાગ માપવામાં આવેલ ક્યાં એકમ નો હોય ? જાડાઈ નો પહોળાઈ નો વિસ્તાર નો લંબાઈ નો રમતાં બાળકો,પતંગિયા,રેલગાડી,કુતરા, ઘોડો શેના ઉદાહરણો છે ? ગતિશીલ વસ્તુ ના ઉપયોગી વસ્તુ ના વપરાશ ની વસ્તુ સ્થિર વસ્તુ ના વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ અને માલગાડીઓ માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું ? રેલ્વે પાટા સ્ટેશન જંગલ ડબ્બા નું નીચે આપેલ માંથી કોણ ગતિશીલ નથી ? તરતી માછલી ઘડિયાળ નો સેકન્ડ કાંટો ગાય ઘડિયાળ કેની શોધ થી પરિવહન માં નવા જ શક્તિ સ્ત્રોત નો સમાવેશ થયો ? લાકડાનો રસ્તાનો વરાળ યંત્ર હોડી નો વક્ર રેખા ની લંબાઈ માપવા શેનો ઉપયોગ કરવો પડે ? દોરી ફૂટપટ્ટી માપપટ્ટી મીટર સ્કેલ સમગ્ર વિશ્વ માં માન્યતા પ્રાપ્ત થયેલ એકમ કયું છે ? SI યુનિટ મેટ્રિક પદ્ધતિ મીટર પદ્ધતિ લોકલ પદ્ધતિ જે વસ્તુઓ સીધી રેખા માં ગતિ કરે તેને શું કહેવાય ? સીધી ગતિ વક્રગતિ સુરેખ,સરળરેખીય ગતિ આવર્ત ગતિ એક સ્થાન થી બીજા સ્થાને જવા માટે ક્યાં સાધનો નો ઉપયોગ કરવામાં આવે છે ? નિર્જીવ સરકારી પ્રાણીઓ પરિવહન ના જે ગોળ ગોળ દિશા માં ગતિ કરે એ ને શું કહેવાય ? સીધીગતિ સુરેખગતિ આવર્ત ગતિ વર્તુળાકાર ગતિ પ્રાચીન ઈજિપ્ત ના લોકો અંતર માપતા તેને શું કહેવાય ? ક્યુબિત સંજ્ઞા સંખ્યા લંબાઈ લાંબા અંતર ને માપવા માટે ના એકમ ને શું કહેવાય ? મીટર કિલોમીટર અર્ધો મીટર મિલિમિટર પ્રત્યેક મીટર ને કેટલા બરાબર ભાગ માં વિભાજિત કરી શકાય છે ? 10 100 1000 0 પ્રાચીન સમય લોકો પગ ની લંબાઈ,આંગળી ની જાડાઈ તથા પગલાંના અંતર થી શું કરતાં ? રમતા જાડાઈ માપતા માપન કરતાં પહોળાઈ ગણતાં કપડાં ના વેપારીઓ લંબાઈ માપવા શેનો ઉપયોગ કરે છે ? ફૂટપટ્ટી મીટર સ્કેલ માપપટ્ટી મીટર પટ્ટી વાહન ની ગતિ,સૈનિકો ની પરેડ,પાટા પર ચાલતી રેલગાડી,શેના ઉદાહરણો છે સરળરેખીય ગતિ વર્તુળાકાર ગતિ સીધીગતિ આવર્તગતિ અજ્ઞાત જથ્થા ની કેટલાક જ્ઞાત જથ્થા સાથે ની સરખામણી એટલે શું ? પહોળાઈ લંબાઈ માપન ભાગ કંપાસ માં રહેલી ફૂટપટ્ટી ની લંબાઈ કેટલી હોય છે ? 12 m 10 m 15 m 15 m ઘર,ટેબલ,ઘડિયાળ,બેગ,બેટ,આ શેના ઉદાહરણો છે ઉપયોગી વસ્તુ ના સ્થિર વસ્તુ ના ગતિશીલ વસ્તુ ના વપરાશ ની વસ્તુ કોણી થી આંગળી ના છેડા સુધી નું અંતર ને શું કહેવાય ? સંખ્યા લંબાઈ સંજ્ઞા ક્યુબિત રેલગાડી,મોનોરેલ,ઈલેક્ટ્રિકરેલગાડી,સુપેરસોનિક વિમાનો અંતરિક્ષયાન કઈ સદીના યોગદાન છે ? ઓગણીસમી એકવીસમી અઢારમી વીસમી છાતી નો ઘેરાવો ,વૃક્ષ ની લંબાઈ,માપવા શેનો ઉપયોગ કરવો જોઈએ ? ફૂટપટ્ટી માપનપટ્ટી ,મેઝરિંઞ ટેપ માપપટ્ટી મીટર સ્કેલ લંબાઈ માપવા માટે આપડે શેનો ઉપયોગ કરીએ છે ? મીટર સ્કેલ મીટર પટ્ટી ફૂટપટ્ટી માપપટ્ટી નિશ્ચિત સમય ના અંતરાલ પછી પોતાની ગતિ નું પુનરાવર્તન કરે એને શું કહેવાય ? સુરેખગતિ આવર્ત ગતિ વર્તુળાકાર ગતિ વક્રગતિ વર્તુળાકાર ગતિ માં કોઈ વસ્તુ એવા પ્રકાર ની ગતિ કરે કે એ વસ્તુનું નિયત બિંદુ થી કેવું અંતર રહે ? ઊભું સમાન આડું સાઇડ માં લંબાઈ ની SI એકમ શું છે ? અર્ધો મીટર મિલિમિટર સેન્ટિમીટર મીટર માપ લેતી વખતે આપડી આંખ જે બિંદુ નું માપ લેવાનું છે એની કયા હોવી જોઈએ ? બાજુ માં પાછળ બરાબર સામે સાઇડ માં પ્રાચિન સમય માં જળમાર્ગો માં અવરજવર માં શેનો ઉપયોગ થતો ? પશુઓ નો ગાંડા નો હોડી નો પૈડાં નો Time's up