ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર જે પદાર્થ ની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ ના જોય શકાય તેને શું કહેવાય ? પારદર્શક ઉત્પાદિત પારભાસક અપારદર્શક મેદાન,રૂમ ની દીવાલો,ઇમારતો,કેના માટે પડદા તરીકે વર્તે છે ? ઉત્પાદિત પદાર્થ ના પડછાયા ના પ્રકાશ ના પ્રકાશિત પદાર્થ ના જે પદાર્થો પોતાના માંથી અંશત: પ્રકાશ પસાર થવા દે તેને શું કહેવાય ? ઉત્પાદિત પારભાસક પારદર્શક અપારદર્શક અરીસા માં દેખાય એ શું છે ? પરાવર્તન પુનરવર્તન પડછાયો પ્રકાશ કેવા પદાર્થો પ્રકાશ ને તેના માંથી પસાર થવા દેતા નથી ? ઉત્પાદિત પારભાસક પારદર્શક અપારદર્શક ચિંતા ને એના ટપકાં કઈ રીતે મળ્યાં ,એ વાર્તા માં શેના વિશે વાત કરી છે ? ચિંતા ની ઘણી જાતના પડછાયા ની ટપકાં ની ટુકડાઓની નીચે માથી ક્યો પદાર્થ પ્રકાશિત છે ? આગિયો લોખંડ લાકડું પ્લાસ્ટિક પીનહોલ કૅમેરા માંથી જે પદાર્થ ને જોવો હોય તે કયા હોવો જોઈએ ? પ્રકાશ માં તેજસ્વી સૂર્ય પ્રકાશ માં પડછાયા માં લાઇટ નીચે જ્યારે આપડે ઘટાદાર વૃક્ષો નીચે પસાર થઈએ ત્યારે નીચે શું દેખાય છે ? પડછાયો પ્રકાશ સૂર્યપ્રકાશ ના ચાંદરણા પાંદડાં પિનહોલ કેમેરાનો ઉપયોગ શેના માટે થાય છે ? ફોટો માં રંગ બદલવા પ્રકાશ માટે સૂર્યના પ્રતિબિંબ લેવા ફોટોગ્રાફ લેવા જે પદાર્થ ની આરપાર જોઈ શકાય તેવા પદાર્થ ને શું કહેવાય ? પારદર્શક અપારદર્શક પારભાસક ઉત્પાદિત પીનહોલ કૅમેરા આપણ ને કેવા પ્રતિબિંબ આપે છે ? વાંકા ત્રાંસા ઊલટાં સીધા ટોર્ચ માં રહેલો બલ્બ પોતાના માં શું ઉત્પન્ન કરે છે ? વીજળી પ્રકાશ લાઇટ વસ્તુ કાર્બનપેપર,સુતરાઉ કાપડ,ધુમ્મસ,શેના ઉદાહરણો છે ? પારભાસક પારદર્શક ઉત્પાદિત અપારદર્શક પ્રકાશ ની વચ્ચે શું આવાથી પડછાયો રચાય છે ? પ્રકાશિત પદાર્થ પારદર્શક અપારદર્શક વસ્તુ પડછાયો શેમાં જોઈ શકાય છે ? પડદા પર કાપડ પર લાઇટ પર વસ્તુ પર પાણી,હવા,પ્લાસ્ટિક,કાંચ શું છે ? ઉત્પાદિત પારભાસક અપારદર્શક પારદર્શક પરાવર્તનથી અરીસા માં શું સ્પષ્ટ મળે છે ? પ્રતિબિંબ પ્રકાશ પડછાયો લાઇટ નીચે ક્યાં પદાર્થો ના રંગ બદલવાથી તેના પડછાયા ના રંગ બદલાતા નથી ? અપારદર્શક પારદર્શક પારભાસક પ્રકાશિત કોના દ્વારા ખૂણાઓ થી થતાં પરાવર્તન નો ઉપયોગ વસ્તુ જોવા માટે થાય છે ? કેલિડોસ્કોપ પેરિસ્કોપ પીનહોલ કૅમેરા અરીસો સૂર્ય તથા તેજસ્વી પ્રકાશિત વસ્તુઓ ના પ્રતિબિંબ મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે ? કેમેરા નો કાંચ નો લાઇટ નો પીનહોલ કૅમેરા નો પ્રકાશ કઈ રેખા માં ગતિ કરે છે ? આડી ઊભી ત્રાસી સીધી કેવા પદાર્થો પ્રકાશ ને તેના માંથી પસાર થવા દે છે ? પારદર્શક અપારદર્શક પ્રકાશિત ઉત્પાદિત પ્રકાશ ના સ્ત્રોત અને અપારદર્શક પદાર્થ ની મદદ થી શું જોઈ શકાય છે ? લાઇટ વીજળી વસ્તુ પડછાયો નીચે માથી ક્યો પદાર્થ પ્રકાશિત નથી ? સૂર્ય તારા અગ્નિ કાંચ પ્રકાશ સીધી રેખા માં ગતિ કરે છે અને અરીસા દ્વારા શું થાય છે ? પુનરવર્તન પરાવર્તન પ્રતિબિંબ પરાવર્તિત ઝેડ આકાર માં બે ખોંખા માં બે અરીસા ગોઠવી ને શું બનાવી શકાય ? પીનહોલ કૅમેરા સાદો કૅમેરો કેલિડોસ્કોપ સાદું પેરિસ્કોપ સૂર્ય જેવા પદાર્થો જે પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય ? ઉત્પાદિત પદાર્થ અપાર દર્શક પદાર્થ પારદર્શક પદાર્થ પ્રકાશિત પદાર્થ સરોવર,તળાવ ના પાણી માં મોટી ઇમારતો,વૃક્ષો ના શું દેખાય છે ? પડછાયો પ્રતિબિંબ પ્રકાશ ના છાંયો અરીસો તેના પર પડતાં પ્રકાશ ની શું બદલી શકે છે ? પ્રતિબિંબ પડછાયો દિશા પરાવર્તન વસ્તુઓ ને જોવા માટે સેનિ જરૂર પડે છે ? પ્રકાશ વસ્તુ આંખો ટોર્ચ પડછાયા આપણ ને શેના વિષે માહિતી આપે છે ? પદાર્થ ના પ્રકાશ ની પદાર્થ ની લંબાઈ ની પદાર્થ ના આકાર ની પદાર્થ ના કદ ની એવો કયો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે ? ચંદ્ર તારા સૂર્ય બલ્બ ખડક,લાકડા નું પાટિયું,પૂઠાં ના બોક્સ,શું છે ? પારદર્શક અપારદર્શક પારભાસક ઉત્પાદિત જે પદાર્થ ની આરપાર ના જોઈ શકાય તેવા પદાર્થ ને શું કહેવાય ? ઉત્પાદિત અપારદર્શક પારદર્શક પારભાસક પીનહોલ કૅમેરા માટે શેની જરૂર પડે છે ? બે ખોખાં ,ટ્રેસિંગપેપર કાંચ ,પેપર ટોર્ચ,કાંચ બે ખોંખા ,બલ્બ Time's up