ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બ ના પાતળા તાર ને શું કહેવાય ? ધ્રુવ ટર્મિનલ કોષ ફિલામેન્ટ માઇનસ ની નિશાની વારા ધ્રુવ ને શું કહેવાય છે ? પ્લસ ધ્રુવ ધન ધ્રુવ એક ધ્રુવ ઋણ ધ્રુવ બે ડ્રૉઇંગ પિન,બે સેફટીપીન,બે તાર,તથા લાકડા નું બોર્ડ અથવા થરમૉકૉલ ની શીટ થી શું બનાવાય ? ટર્મિનલ ધ્રુવો ટોર્ચ વિધુત સ્વિચ જ્યારે બલ્બ નો વિધુત પરિપથ પૂરો ના થાય તો સ્વિચ કેવી હોય ? બંધ ને ચાલુ બંધ ચાલુ ખૂલી ઘડિયાળ,રેડિયો,કૅમેરા,જેવા ઉપકરણો માં શું વપરાય છે ? વિધુત કોષ વીજળી સૂર્ય ની રોશની પ્રકાશ જાતે તૈયાર કરેલ ટોર્ચ માં વિધુત બલ્બ ને વિધુત કોષ ની સાથે સ્પર્શ કરીએ અને હટાવીએ તો શું થાય ? પ્રકાશ થાય વિધુત કોષ નાશ પામે ટોર્ચ ઑન ઓફ થાય ફ્યુઝ્ડ થાય થોમસ આલ્વા એડિસન ને શેનો આવિષ્કાર કર્યો છે ? વિધુત બલ્બ નો વિધુત કોષ નો ટર્મિનલ નો ધ્રુવો નો ઇલેક્ટ્રિશિયન ના કામ ના સાધનો માં શેના આવરણ ચડાવેલ હોય છે ? કાંચ ના ધાતુ ના રબર ,પ્લાસ્ટિક ના થરમૉકૉલ ના વિધુત તાર,પ્લગ ટોપ,સ્વિચ,તથા વિધુત ઉપકરણો જેને આપડે સ્પર્શ કરીએ એ શેના બનેલા હોય છે ? વિધુત સુવાહક ના કાંચ ના વિધુત અવાહક ના જે પદાર્થ તેના માંથી વિધુત પ્રવાહ ને પસાર ના થવા દે તેને શું કહેવાય ? ફિલામેન્ટ વિધુત સુવાહક ટર્મિનલ વિધુત અવાહક ફિલામેન્ટ શેની વચ્ચે જોડાયેલા હોય છે ? બે મોટા તાર વચ્ચે બે ધ્રુવ વચ્ચે બે ટર્મિનલ વચ્ચે બે કોષ વચ્ચે જે પદાર્થ તેના માંથી વિધુત પ્રવાહ ને પસાર થવા દે તેને શું કહેવાય ? વિધુત અવાહક ફિલામેન્ટ વિધુત સુવાહક વિધુત સ્રોત વિધુત બલ્બ વિધુત કોષ થી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત કેમ નથી થતો ? તાર તૂટવાથી વિરુદ્ધ ધ્રુવ જોડવાથી પરિપથ ના લીધે ફ્યુઝ્ડ થવાથી વિધુત નો સ્ત્રોત કોણ છે ? ટોર્ચ બલ્બ સૂર્ય વિધુત કોષ ઘર માં ઉપયોગી થતી સ્વિચ ની ડીઝાઈન કેવી હોય છે ? સોફ્ટ જટિલ સીધી વાંકી આપડે જ્યારે સ્વિચ ઓફ રાખીએ ત્યારે બલ્બ માં શું થાય ? વિધુત પ્રવાહ પસાર ના થાય પરિપથ પૂર્ણ થાય બલ્બ પ્રકાશિત થાય ફિલામેન્ટ ચાલુ થાય વિધુત કોષ ના બે ધ્રુવ વચ્ચે વિધુત પ્રવાહ ના સંપૂર્ણ પથ ને બતાવે એને શું કહેવાય ? ટર્મિનલ વિધુત પરિપથ વિધુત સ્રોત ફિલામેન્ટ વીજળી થી ચાલતા ઉપકરણો નો સાવધાની પૂર્વક ઉપયોગ ના કરીએ તો શું થાય ? નુકશાન ઈજા ,મૃત્યુ થાય વિધુત કોષ નાશ પામે નાશ પામે તાંબું,ઍલ્યુમિનિયમ,તથા અન્ય ધાતુ તેમજ આપડુ શરીર વિધુત નું શું છે ? વિધુત સુવાહક વિધુત અવાહક વિધુત પ્રવાહ વિધુત સ્ત્રોત કોની દિશા વિધુત કોષ ના ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ હોય છે ? વિધુત સ્રોત ની ટર્મિનલ ની વિધુત પ્રવાહ ની બે તાર ની સ્વિચ,વિદ્યુત પ્લગ,સોકેટ,કયાં પદાર્થ માંથી બનાવવા માં આવે છે ? વિધુત અવાહક ફિલામેન્ટ વિધુત સુવાહક રાસાયણિક પદાર્થ વિધુત પ્રવાહ ની દિશા કઈ હોય છે ? ટર્મિનલ + થી - ટર્મિનલ - થી - ટર્મિનલ - થી + ટર્મિનલ + થી + પ્લસ ની નિશાની વારા ધ્રુવ ને શું કહેવાય ? ઋણ ધ્રુવ ધન ધ્રુવ પ્લસ ધ્રુવ એક ધ્રુવ વિધુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ્ડ થાય છે તેમાંથી એક કારણ શું છે ? ટર્મિનલ નું તૂટી જવું ફિલામેન્ટ નું તૂટી જવું પરિપથ તૂટી જવો વિધુત પ્રવાહ વિધુત કોષ માં કેટલાં ધ્રુવ હોય છે ? ત્રણ ચાર બે એક વિધુત કોષ શેના થી વીજળી ઉત્પન્ન કરે છે ? રાસાયણિક પદાર્થ માંથી સૂર્ય પ્રકાશ થી બલ્બ માંથી થાંભલા માંથી વિધુત કોષ ની શોધ કોને કરી છે ? થોમસ આલ્વા એડિસન થોમસ કૂક ન્યૂટન આલેસાંદ્ર વૉલ્ટા કૂવા માંથી પાણી કાઢવા શેનો ઉપયોગ કરીએ છીએ ? ડોલ નો ઘડા નો પંપ નો દોરી નો વિધુત ઉપકરણો ના વપરાશ કરતી વખતે આપડે સાવધાની શા માટે રાખવી જોઈએ ? શરીર વિધુત નું સુવાહક છે શરીર વિધુત નું અવાહક છે શરીર પરિપથ છે શરીરમાં લોહી છે માટે ઇલેક્ટ્રિક ના સાધનો માં રબર તથા પ્લાસ્ટિક ના આવરણ શા માટે ચઢાવવા માં આવે છે ? વિધુત સુવાહક છે માટે વિધુત અવાહક છે માટે વિધુત સ્રોત છે માટે વિધુત પરિપથ છે માટે થરમૉકૉલ,વાયુ,પ્લાસ્ટિક,રબર ,લાકડું,વિધુત નું શું કરે છે ? વિધુત પ્રવાહ વિધુત અવાહક વિધુત સ્ત્રોત વિધુત સુવાહક વિધુત કોષ માંથી રાસાયણિક પદાર્થ વપરાઇ જાય ત્યારે શું ઉત્પન્ન નથી કરતું ? પ્રકાશ હવા વીજળી પદાર્થ વીજળી આપણ ને ક્યાંથી પ્રાપ્ત થાય છે ? વીજ ઘર માંથી વિધુત મથક માંથી કારખાના માંથી થાંભલા માંથી વિધુત ઉપયોગી કોઈપણ પ્રવૃતિઓ કરવા માટે સાધારણ રીતે શેનો ઉપયોગ કરવો જોઈએ ? વિદ્યુત કોષ નો સૂર્ય પ્રકાશ નો રાસાયણિક પદાર્થ નો વિધુત સ્રોત નો બલ્બ નો ફિલામેન્ટ તૂટી જવાથી વિધુત કોષ ના ધ્રુવો વચ્ચે કોનો પરિપથ તૂટી જાય છે ? વિધુત પ્રવાહ નો વિધુત સ્રોત નો ટર્મિનલ નો પ્રકાશ નો વિધુત પરિપથ ને બંધ અથવા જોડવા માટે શેનો ઉપયોગ થાય છે ? તાર સ્વિચ ધ્રુવ ટર્મિનલ પરિપથ ને જોડી અથવા તોડી કોણ શકે ? સ્વિચ તાર ટર્મિનલ નો કોષ બલ્બ ફ્યુઝ્ડ થાય તો નીચે માંથી શું ના થાય ? ફિલામેન્ટ તૂટેલ હોય પરિપથ તૂટેલ હોય પ્રકાશિત થાય પ્રકાશિત ના થાય જ્યારે બલ્બ નો વિધુત પરિપથ પૂરો થાય છે તો સ્વિચ કેવી હોય ? બંધ ખૂલી બંધ ને ચાલુ ચાલુ Time's up