ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચુંબક નો જે છેડો ઉત્તર તરફ નિર્દેશ કરે તેને શું કહેવાય ? ધ્રુવ ઉત્તર ધ્રુવ દક્ષીણ ધ્રુવ સમાન ધ્રુવ ખડક ના નાના ટુકડાઓ માં કેટલાંક ખાસ ગુણો ને લીધે બનતા કુદરતી પદાર્થ ને શું કહેવાય ? ચુંબક મૅગ્નેટ ટર્મિનલ ધ્રુવ મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા કઈ દિશા બતાવે છે ? S - N N - N N - S S - S ગજિયા ચુંબક ના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે તેમ રાખવાથી શું થાય ? ગુણધર્મ નાશ પામે છે સુરક્ષિત રહે નાશ પામે નબળું પડે ચુંબક ના ગુણધર્મ ના આધારે કયું યંત્ર શોધવા માં આવ્યું ? ચુંબક યંત્ર દિશા સૂચક યંત્ર હોકાયંત્ર ચુંબકીય યંત્ર જે તે સ્થળ ની માટી કે રેતી માં લોખંડ ના રજકણો છે કે નહીં તે શેના વડે જાની શકાય ? ચુંબકીય પદાર્થો વડે ચુંબક વડે લોખંડ વડે ધ્રુવ વડે ચુંબક માં N-N ધ્રુવો વચ્ચે શું થાય છે ? અપાકર્ષણ આકર્ષણ વિભાજન કઈ પણ નહીં ચુંબક નો જે છેડો દક્ષિણ તરફ નિર્દેશ કરે તેને શું કહેવાય ? ઉત્તર ધ્રુવ સમાન ધ્રુવ દક્ષીણ ધ્રુવ ધ્રુવ જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેને શું કહેવાય ? કુદરતી પદાર્થો ચુંબકીય પદાર્થો બિનચુંબકીય પદાર્થો કૃત્રિમ પદાર્થો નીચે માંથી કોણ ચુંબકીય પદાર્થ છે ? નિકલ પ્લાસ્ટિક પેપર ચામડું ચુંબક ના વિરુદ્ધ ધ્રુવો એક બીજા ને શું કરે છે ? અપાકર્ષે છે ખેંચે છે આકર્ષે છે છૂટા પડે છે મુક્ત રીતે લટકાવેલો ગજિયો ચુંબક હંમેશા કઈ દિશા માં સ્થિર થાય છે ? ચોક્કસ ઊંધી સામી પાછળ ચુંબક ના સમાન ધ્રુવો એકબીજા ને શું કરે છે ? છૂટા પડે છે અપાકર્ષે છે ખેંચે છે આકર્ષે છે હોકાયંત્ર શેનું બનેલું હોય છે ? ધાતુ ના બોક્સ નું લાકડાં નું પ્લાસ્ટિક નું કાંચ ના બોક્સ નું હોકાયંત્ર સ્થિર થાય ત્યારે કઈ દિશાઓ બતાવે છે ? પશ્વિમ દક્ષિણ ઉત્તર દક્ષિણ પૂર્વ દક્ષિણ દક્ષિણ ઉત્તર ગજિયો ચુંબક,નાળ ચુંબક,અને નળાકાર ચુંબક કેવા ચુંબક કહેવાય ? કાચું ચુંબક અકૃત્રિમ ચુંબક કુદરતી ચુંબક કૃત્રિમ ચુંબક હોકાયંત્ર માં શેના પર દિશાઓ અંકિત કરેલ હોય છે ? ડાયલ પર સપાટી પર પાછળ બોક્સ પર નીચે માંથી કોણ ચુંબકીય પદાર્થ નથી ? લોખંડ ખીલી કોબાલ્ટ કાગળ ચુંબક ના ધ્રુવ ને ઉત્તર ધ્રુવ હોય તો શેના વડે દર્શાવાય છે ? S U N P બાદશાહ હોઆંગ ટાઈ કયા દેશ ના હતા ? ભારત અમેરિકા જાપાન ચીન લોખંડ ના ટુકડા માંથી બનાવેલ ચુંબક ને શું કહેવાય ? કુદરતી ચુંબક કાચું ચુંબક કૃત્રિમ ચુંબક અકૃત્રિમ ચુંબક ચુંબક ને કયા બે ચુંબકીય ધ્રુવ હોય છે ? પૂર્વ દક્ષિણ દક્ષિણ ઉત્તર પશ્વિમ દક્ષિણ ઉત્તર દક્ષિણ જૂના જમાના માં મુસાફરો કોને દોરી થી લટકાવી ને દિશા જાણતા ? બે ધ્રુવો ને કુદરતી ચુંબક ને કુત્રિમ ચુંબક ને ચુંબક ના છેડા ને જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાતા નથી તેને શું કહેવાય ? કૃત્રિમ પદાર્થો કુદરતી પદાર્થો બિનચુંબકીય પદાર્થો ચુંબકીય પદાર્થો ચુંબક માં સૌથી વધુ શક્તિ ક્યાં હોય છે ? વચ્ચે આગળ બંને છેડે ઉત્તર છેડે કોઈ પણ આકાર નો ચુંબક હોય તેને કેટલા ધ્રુવ હોય ? બે એક પાંચ ત્રણ ચુંબક માં કયાં લોખંડ ની રજકણો વધુ આકર્ષાય છે ? બે છેડા થી દૂર વચ્ચે બે છેડા નજીક એક છેડે લોખંડ,નિકાલ,કોબાલ્ટ શેના ઉદાહરણો છે ? બિનચુંબકીય પદાર્થો કૃત્રિમ પદાર્થો કુદરતી પદાર્થો ચુંબકીય પદાર્થો મૅગ્નેટાઈટ માં શું હોય છે ? તાંબું લોખંડ પિતળ ધાતુ જે પદાર્થો લોખંડ ને આકર્ષવા નો ગુણધર્મ હોય તેને શું કહે છે ? ચુંબક ટર્મિનલ ધ્રુવ મૅગ્નેટ જો ચુંબક ને ગરમકે ટીપવામાં આવે કે ઊંચાઈ એ થી પછાડવામાં આવે તો શું થાય ? ગુણધર્મ નાશ પામે છે તૂટી જાય છે લટકી જાય છે ફાટી જય છે નીચે ના માંથી કોણ કુદરતી ચુંબક છે ? લોખંડ ધાતુ મેગ્નેટ પ્લાસ્ટિક ચુંબક ના S-N ધ્રુવો વચ્ચે શું થાય છે ? વિભાજન આકર્ષણ આકર્ષણ કઈ પણ નહીં નીચે આપેલ પદાર્થ માંથી કોણ ચુંબકીય પદાર્થ છે ? નોટબૂક કોબાલ્ટ બોલ પેન્સિલ પ્લાસ્ટિક,કાંચ,ચામડું શેના ઉદાહરણો છે ? બિનચુંબકીય પદાર્થો કુદરતી પદાર્થો ચુંબકીય પદાર્થો કૃત્રિમ પદાર્થો લોખંડ,નિકલ,કોબાલ્ટ જેવા પદાર્થ ને ચુંબક શું કરે છે ? ખેંચે છે અપાકર્ષે છે દૂર કરે છે આકર્ષે છે ચુંબક ના દક્ષિણ ધ્રુવ ને શેના વડે દર્શાવાય છે ? P N U S Time's up