ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર વરસાદ ના વહેતા પાણી સાથે શું ધોવાય જાય છે ? જમીન નું ઉપર નું પડ વૃક્ષો જંગલો માટી આપણાં દેશ માં મુખ્યત્વ વરસાદ ક્યારે પડે છે ? ઉનાળા માં શિયાળા માં પાંનખર માં ચોમાસા માં પાણી નું બાષ્પ બનવાની ક્રિયા કેવી છે ? ધીમી ઝડપી નાની મોટી તળાવ,સરોવર,નદી,કૂવા,હેન્ડ પંપ શેના સ્રોત છે ? ફરવાના કામ કરવાના ખેતી કરવાના પાણી મેળવવા ના ખેતી માં શેનો આધાર વરસાદ પર હોય છે ? પાક લણની નો બીજ ના ખોરાક નો પાક ની રોપણી નો બીજ ઊગવાનો ખેતી કરવા માટે મુખ્યત્વ શેની જરૂર પડે છે ? પાણી માટી બીજ બિયારણ પાણી ને પૃથ્વી પર પાછું લાવવા કઈ મહત્વ ની ક્રિયા છે બષ્પોત્સર્જન ઘની ભવન બાષ્પીભવન રૂપાંતર પાણી નો મુખ્ય સ્રોત કયો છે ? નદી વરસાદ સરોવર કૂવો વિશ્વ માં સતત પાણી ની ઘટ થઈ રહી છે તેના માટે શું કરી શકાય ? વસ્તી નિયંત્રણ જંગલો કાપવા નદીઓ પુરવી પાણી નો વિવેકપૂર્ણ ઉપયોગ પૃથ્વી નો કેટલો ભાગ પાણી થી ઘેરાયેલો છે ? 1/4 1/2 2/3 1/6 વધુ પડતાં વરસાદ થી પાણીમાં રહેતા સજીવો નું શું થાય છે ? નુકશાન થાય ખોવાય જાય ડૂબી જાય તણાઈ ને મૃત્યુ પામે છે પાણી ની માંગ માં સતત વધારો શેના લીધે થાય છે ? જંગલો વસ્તી વધારો ખેતી ને લીધે અતિવૃષ્ટિ સમુદ્રો અને મહાસાગરો ના પાણી કેવા હોય છે ? ખારાં મીઠાં તૂરા ઠંડા પાણી ની માત્ર માં વધારો કરવાનો એક ઉપાય ક્યો છે ? જંગલો કાપવા વૃક્ષો કાપવા તળાવો પૂરવા વરસાદી પાણી નો સંગ્રહ મહાસાગર અને જમીન વચ્ચે જળ ચક્ર ની પ્રક્રિયા કેવી રીતે થાય છે ? વરસાદ થાય તો વર્ષો માં એકવાર નિરંતર ક્યારેક વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા પાણી ને બાષ્પ સ્વરૂપે મુક્ત કરે છે ? બાષ્પીભવન ઘની ભવન રૂપાંતર બષ્પોત્સર્જન જળકણિકાઓ ના વાદળાં કઈ પ્રક્રિયા દ્વારા થાય છે ? બષ્પોત્સર્જન પાણી ની બાષ્પ બાષ્પીભવન ઘનીભવન ક્યાં કારણો થી જંગલો,મકાનો,ખેતરો,ગામડાં ને શહેરો પાણી માં ડૂબી જાય છે વધુ પડતાં વરસાદ થી ઓછાં વરસાદ થી નદી છલકાવા થી મહાસાગર છલકવાથી નીચેના માથી વરસાદી પાણી ના સંગ્રહ ના સ્રોત નથી ? સરોવર તળાવ મહાસાગર જનીન માં આવેલ ટાંકા મોટા ભાગે નદીઓ લાંબા અંતરે શેમાં ભળી જાય છે ? મહાસાગર માં જમીન માં સરોવર માં તળાવ માં કવિ એસ. ટી. કોલરિજ દ્વારા લખેલ કવિતા નું નામ શું છે ? ધ સાગર રાઇમ ઓફ ધ મરિનાર રાઇમ ઓફ ધ એનશન્ટ રાઇમ ઓફ ધ એનશન્ટ મરિનર પાણી બાષ્પરૂપે હવા માં જાય વરસાદ રૂપે પાછું નીચે આવે ને મહાસાગર માં જાય તેને શું કહેવાય ? ઋતુ ચક્ર ભૂમિ ચક્ર વાયુ ચક્ર જળ ચક્ર આપણ ને જોયતું પાણી પૂરું પાડવા માં કોનો મહત્વ નો ભાગ છે ? નદીઓ મહાસાગરો કૂવાઓ તળાવો પાણી ના મોટા ટીપાં ભારે થય નીચે તરફ પડે છે તેને શું કહે છે ? ઘની ભવન બાષ્પીભવન વરસાદ બષ્પોત્સર્જન શેના કારણે વરસાદ નું પાણી ઝડપ થી વહી જાય છે ? માટી ને લીધે વૃક્ષો ની ઓછી સંખ્યા પાક્કા મકાનો ને લીધે જંગલો ને લીધે વધુ વરસાદ થી નદીઓ,સરોવરો અને તળાવો માં શું થાય છે ? છલકાય જાય જળસ્તર વધી જાય પાણી વધી જાય સુકાય જાય પૃથ્વી પર ના પાણી નો મુખ્ય ભાગ કોણ છે ? નદીઓ સમુદ્ર તથા મહાસાગર સરોવરો તળાવો રાઇમ ઓફ ધ એનશન્ટ મરિનર કવિતા કઈ સાલ માં લખાય હતી ? 179 19 179 199 બાષ્પીભવન ઝડપી ક્યારે થાય છે ? વાદળાં ની હાજરી માં સૂર્યપ્રકાશ ની હાજરીમાં હવા ની હાજરી માં સૂર્યપ્રકાશ ની ગેરહાજરીમાં શિયાળા માં ધુમ્મસ નું દેખાવું કઈ ક્રિયા છે ? અતિવૃષ્ટિ ઘનીભવન પાણી ની બાષ્પ બષ્પોત્સર્જન જમીન માં શોષાયેલું પાણી આપણ ને કેવી રીતે મળે છે ? વરાળ રૂપે સિંચાઈ રૂપે કૂવા દ્વારા ભૂગર્ભ જળ રૂપે દુષ્કાળ ને લીધે શું મળવું મુશ્કેલ થાય ? ખોરાક શાકભાજી માટી ખોરાક,પાણી,ઘાસચારો બાષ્પીભવન થી જમીન માં પાણી ની ઘટ પડે અને વરસાદ ના આવે તો શું થાય ? દુષ્કાળ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જમીન ભેજ વારી થાય ઊંચાઈ એ થી હવા ઘનીભવન થઈ નાના ટીપાં બને એને શું કહેવાય ? જળકણિકા ઝાકળ કરા બરફ એક વર્ષ થી વધુ સમય સુધી વરસાદ ના પડે તો શું થાય ? વસ્તી વધારો અનાવૃષ્ટિ દુષ્કાળ જળસ્તર વધી જાય પાણી ને ગરમ કરવાથી શેમાં રૂપાંતર પામે છે ? વરાળ બાષ્પ ક્ષાર ઓક્સિજન ખાડા માં ભરેલા દરિયા ના પાણી માંથી મીઠું મેળવવા શું કરવામાં આવે છે ? ગરમ ઠંડુ બાષ્પીભવન ઘની ભવન વધુ પડતાં વરસાદ અને ઓછાં વરસાદ થી કોને સૌથી વધુ નુકશાન થાય છે ? મનુષ્ય ને ખેતી ને જંગલો ને જમીન પર રહેતા સજીવો ને પર્વતો પર રહેલો બરફ ઓગળી ને ક્યાં સ્વરૂપે નીચે આવે છે ? વરસાદ ઝરણાં તથા નદીઓ બાષ્પીભવન વરાળ રૂપે આપણ ને રોજીંદા કામ માં શેનો ઉપયોગ કરીએ છીએ ? હવા પૈસા ખોરાક પાણી વનસ્પતિઓ ને વૃદ્ધિ માટે શેની જરૂર હોય છે ? પાણી ખોરાક હવા સૂર્યપ્રકાશ વધુ પડતાં વરસાદ ને શું કહેવાય ? અનાવૃષ્ટિ દુષ્કાળ અતિવૃષ્ટિ કરા કેટલાક સરોવર નો પાણી નો સ્રોત કોણ હોય છે ? વરસાદ નદીઓ ભૂગર્ભ જળ તળાવો બહુ બધી જળકણિકાઓ એકબીજા સાથે જોડાય ને શું બનાવે છે ? કરા બરફ ઝાકળ પાણી નું મોટું ટીપું પીવા માટે,બ્રશ કરવા,સ્નાન કરવા,વાસણ ધોવા,કપડાં ધોવા શેનો ઉપયોગ કરીએ છીએ ? સાબુ બ્રશ પાણી માટી પાણી ની વરાળ પોતાની સાથે પાણી માં રહેલ ક્ષાર નું શું નથી કરતી નાશ ઉત્પન્ન ગરમ વહન નિરંતર થતી જળ ચક્ર ની પ્રક્રિયા થી જમીન પર શું જળવાય રહે છે ? માટી ને લીધે પાણી ની જરૂરિયાત જંગલો મહાસાગરો ને પાણી તથા બરફ થી ભરેલા ગ્લાસ ની બહાર ની સપાટી પર રહેલા પાણી ના ટીપાં શેના લીધે છે ? બાષ્પીભવન ઘનીભવન બષ્પોત્સર્જન પાણી ની બાષ્પ વિશ્વ ના કેટલાક ભાગો માં આખું વર્ષ શું પડે છે ? વરસાદ માટી પથ્થરો કરા બાષ્પીભવન અને બષ્પોત્સર્જન ની ક્રિયા દરમિયાન હવા માં શું ઉમેરાય છે ? ક્ષાર ઓક્સિજન પાણી ની બાષ્પ પાણી Time's up