ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર પૃથ્વી ને પ્રદૂષણ થી બચાવવા શું કરવું જોઈએ ? પાણી બચાવવું વૃક્ષો વાવવા જંગલ કાપવા પ્રાણીઓ ને બચાવવા સળગવામાં મદદ કરતાં હવા ના ઘટક ને શું કહેવાય ? વરાળ કાર્બન ડાઇઓક્સાઇડ નાઇટ્રોજન ઓક્સિજન બળતણ નું દહન થવાથી શું ઉતત્પન્ન થાય છે ? ઓક્સિજન ગેસ ધુમાડો હવા પાણી ની વરાળ,ઓક્સિજન,નાઇટ્રોજન,કાર્બન ડાઇઓક્સાઇડ ધૂળ અને ધુમાડો શું છે ? હવા માં રહેલ ઘટકો વાયુ ગેસ જોખમી ઘટકો કુદરત ના જલચક્ર માટે હવા માં શેનું ખૂબ મહત્વ હોય છે ? ગેસ નું પાણી નું પાણી ની બાષ્પ નું હવા નું ધૂળ ના રજકણો હંમેશા શેમાં હાજર હોય છે ? હવામાં પાણી માં માટી માં વાતાવરણ માં આપડે શ્વાસ લેવા ક્યો વાયુ લઈએ છે ? નાઇટ્રોજન ઓક્સિજન હવા કાર્બન ડાઇઓક્સાઇડ આપડે જેમ જેમ ઉપેર જાયે તેમ હવા કેવી થતી જાય છે ? જાડી પાતળી શુદ્ધ અશુદ્ધ આપડે શ્વાસ લઈને ક્યો વાયુ છોડીએ છે ? હાઈડ્રોજન નાઇટ્રોજન કાર્બન ડાઇઓક્સાઇડ ઓક્સિજન વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી ને શું ઉત્પન્ન કરે છે ? ઓક્સિજન નાઇટ્રોજન હવા કાર્બન ડાઇઓક્સાઇડ સૂર્યપ્રકાશ ના કિરણમાં સૂક્ષ્મ ચળકતા રજકણો શું કરે છે ? ગતિ ઊડે ચમકે પ્રકાશે નાકમાં રહેલા સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ ધૂળ ના રજકણો ને કયા જતાં અટકાવે છે ? શરીર માં મગજ માં શ્વસનતંત્ર માં હ્રદય માં હવા જે જગ્યા રોકે છે તેનો 4/5 નો ભાગ કોણ રોકે છે ? કાર્બન ડાઇઓક્સાઇડ નાઇટ્રોજન ઓક્સિજન પાણી વનસ્પતિ અને પ્રાણીઓ ને સળગાવવા થી શું ઉતત્પન્ન થાય છે ? કાર્બન ડાઇઓક્સાઇડ ઓક્સિજન વરાળ ગેસ સિલિન્ડર હવા કઈ કઈ જગ્યા એ હોય છે ? દરેક જગ્યા એ જમીન માં આકાશ માં વાતાવરણ માં પર્વતરોહકો પોતની સાથે શું રાખે છે ? પાણી ની બોટલ હવા ની બોટલ ઓક્સિજન સિલિન્ડર ગેસ સિલિન્ડર વાતાવરણ માં ઓક્સિજન અને કાર્બન ડાઇઓક્સાઇડ નું સંતુલન શેના થી થાય છે ? સૂર્ય પ્રકાશ થી કાર્બન ડાઇઓક્સાઇડ વનસ્પતિ,પ્રાણીઓના શ્વસનથી બાષ્પીભવન થી ઘંટી,ટ્યૂબવેલ માંથી પાણી કાઢવા શેનો ઉપયોગ થાય છે ? પવનચક્કી હોકાયંત્ર વેધર કોક દિશા સૂચક હવા શું રોકે છે ? જગ્યા દિશા પાણી જમીન હવા કયા કયા હાજર છે ? આકાશ માં આપડી આસપાસ બધે જમીન માં પાણી માં પાણી માં ઓગળેલી હવા માં થી શું દેખાય છે ? માટી બિંદુ ઝાકળ પરપોટા આપડે વાતાવરણ માંથી શુદ્ધ હવા મેળવવા વધુ માં વધુ શું કરવું જોઈએ ? ખેતી કરવી હવા બચાવવી વૃક્ષો વાવવા પાણી બચાવવું કોઈ પણ પદાર્થ ને સળગાવા થી નાનો ઘટક ઉત્પન્ન થાય તેને શું કહેવાય ? ઓક્સિજન ગેસ કાર્બન ડાઇઓક્સાઇડ નાઇટ્રોજન શેના દ્વારા ઉપણવાની ક્રિયા વધુ સારી રીતે થાય છે ? માટી પાણી પવન સુપડા હવા માં પાણી કયા સ્વરૂપે હોય છે ? અદ્રશ્ય રૂપે બાષ્પ રૂપે ઘન સ્વરૂપે પ્રવાહી રૂપે કેના વડે શ્વાસ લેવાથી નુકસાનકારક રજકણો આપડા શરીર માં દાખલ થાય છે ? જીભ વડે પેટ વડે નાક વડે મોં વડે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન ની ક્રિયા માં શું વાપરે છે ? કાર્બન ડાઇઓક્સાઇડ નાઇટ્રોજન ખોરાક ઓક્સિજન હવા માં કોની હાજરી સમયાંતરે તથા વિવિધ સ્થળોએ બદલાતી રહે છે ? નાઇટ્રોજન રજકણો ની ઓક્સિજન કાર્બન ડાઇઓક્સાઇડ સૂકાં પાંદડાં અને નકામો કચરો સાલગાવવા થી શું પ્રદૂષિત થાય છે ? પાણી વાતાવરણ આકાશ જમીન વનસ્પતિ શેના દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરે છે ? બાષ્પીભવન થી પ્રકાશસંશ્લેષણ થી સૂર્ય પ્રકાશ થી બષ્પોત્સર્જન અને અન્ય વાયુ હવા માં કેટલાં ટકા ભાગ રોકે છે ? 99% 85% 1% 75% આપડી પૃથ્વી શેના થી ઘેરાયેલી છે ? હવા થી પાણી થી જંગલો થી હવા ના પાતળા આવરણ થી ધૂમડા માં વાયુ સાથે બીજું શું રહેલું છે ગેસ પાણી હવા ધૂળ ના રજકણો બીજ ને ફેલાવવા માં,પુષ્પ ની પરાગરજ ને ફેલાવવા માં કોણ મદદ કરે છે ? પવન વાયુ પાણી ઓક્સિજન હવા કેવી છે ? પરિવર્તિત પારભાષક પારદર્શક અપારદર્શક પવન ની દિશા બતાવતા સાધન ને શું કહેવાય ? હોકાયંત્ર દિશા સૂચક યંત્ર પવનચક્કી વેધર કોક વિદ્યુત ઉત્પન્ન કરવા શેનો ઉપયોગ થાય છે ? દિશા સૂચક પવનચક્કી હોકાયંત્ર વેધર કોક હવામાંના ઓક્સિજન,કાર્બન ડાઇઓક્સાઇડની આપલે માટે કોણ એકબીજાની મદદ કરે છે ? પ્રાણીઓ ને જંગલો મનુષ્ય અને પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ વનસ્પતિ અને મનુષ્ય પ્રકાશસંશ્લેષણ થી વાતાવરણ માં શેનું પ્રમાણ જળવાય રહે છે ? ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સિજન,કાર્બન ડાઇઓક્સાઇડ ઓક્સિજન , વાયુ નાઇટ્રોજન ,વાયુ પૃથ્વી ની સપાટી થી ઘણા કિલોમીટર સુધી પથરાયેલા આવરણ ને શું કહેવાય ? વાતાવરણ આકાશ વાયુ મંડળ તારા મંડળ હવા એ સઢ વારી હોડી,વિમાન,પેરાશૂટ ને શું કરવા માં મદદ કરે છે ? તરવામાં ભાગવામાં ગતિ કરવામાં ઉડવામાં શેના લીધે પક્ષીઓ,કિટકો ઊડી શકે છે ? પેટ વડે પગ વડે પાંખો ને લીધે હવા ને લીધે વનસ્પતિ હવાના કયા ઘટક નો ઉપયોગ ખોરાક બનાવવા કરે છે ? પાણી હવા માટી માં ઓક્સિજન ઓક્સિજન અને નાઇટ્રોજન હવા નો કેટલાં ટકા ભાગ રોકે છે ? 75% 99% 95% 1% હવા ને આપણે શું નથી કરી શકતા ? અનુભવી જોઈ ગતિ અડી સળગવામાં મદદ ના કરતાં હવા ના ઘટક ને શું કહેવાય ? નાઇટ્રોજન ઓક્સિજન પાણી ની બાષ્પ કાર્બન ડાઇઓક્સાઇડ અંધારા રૂમ માં બારી ની નાના તિરાડ માંથી શું દેખાય છે ? રજકણ હવા પ્રકાશ પ્રકાશપૂંજ સામાન્ય રીતે હવા કયા બે વાયુ ધરાવે છે ? ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સિજન,કાર્બન ડાઇઓક્સાઇડ નાઇટ્રોજન ,વાયુ ઓક્સિજન , વાયુ જમીન ની અંદર રહેતા પ્રાણીઓ હવા લેવા માટે શું બનાવે છે ? દર અને છિદ્રો પાળી ઘર કુંડા પવનચક્કી શેના લીધે ફરે છે ? વાયુ મશીન પૈડાં પવન જલચક્ર માં કોનો મહત્વ નો ભાગ છે ? ઓક્સિજન હવા પાણી બાષ્પ હવા શેનું મિશ્રણ છે ? પાણી નું ગેસ નું ઓક્સિજન વાયુઓ નું Time's up