ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર શું કરવાથી પણ આપણે પ્લાસ્ટિક ને ઓછા હાનિકારક પદાર્થ માં ફેરવી શકતા નથી ? સળગાવવી દેવા થી ફેકી દેવાથી ખાતર કરવાથી રસ્તામાં ફેકવાથી આપડા ઉપયોગ બાદ કઈ વસ્તુ ને જ્યાંત્યાં ફેકવી ના જોઈએ ? કપડાં ને વનસ્પતિ ને ખાદ્ય પદાર્થો ને પ્લાસ્ટિક ની થેલીઓને અળસિયા માં રહેલ વિશિષ્ટ સંરચના ને શું કહેવાય છે ? મોઢું પેઢા પેષણી દાંત જમીન પુરાણ વિસ્તાર સંપૂર્ણ ભરાઈ જાય પછી તેના પર શું બનાવાય છે ? મકાનો બિલ્ડિંગો બગીચા,રમત નું મેદાન મોટા ભવનો સંપૂર્ણરીતે કોહવાય ગયેલો કચરો માટી માં ઉમેરવા થી વનસ્પતિ ને શું આપે છે ? ખોરાક પોષક દ્રવ્યો ફળ પુનઃ નિર્માણ કરે કચરા ની અંદર કેવા ઘટકો હોય છે ? રાસાયણિક પુનઃ ઉપયોગી ઉપયોગી પુનઃ ઉપયોગી,બિનઉપયોગી લાલ અળસિયા પેષણી ની મદદ ખોરાક નું શું કરે છે ? ખાય છે ભુક્કો કરે છે ચાવે છે ચૂસે છે નીચાણવાળા ખુલ્લા વિસ્તાર ને શું કહેવાય ? ખાડા વિસ્તાર જમીન પુરાણ વિસ્તાર નીચાણવાળો વિસ્તાર ઉપરવાળો વિસ્તાર પાંદડાં અને વનસ્પતિજન્ય કચરાને સળગાવવા થી અટકાવવા સરકારે શું કરવું જોઈએ ? કાનૂની નિયમ ગ્રુપ બનાવવું સભા કરવી લોકો ને સમજાવવા આપડે પ્લાસ્ટિકની થેલીઓ તથા પ્લાસ્ટિકની વસ્તુઓ ને શું ના કરવું જોઈએ ? ખાવી ના જોઈએ પીવી ના જોઈએ સળગાવવી ના જોઈએ ફેકવી ના જોઈએ કોઈ પણ લાલા અળસિયું એક દિવસ માં કેટલો ખોરાક લે છે ? પોતાના વજન જેટલો વજન થી બમણો વજન થી અડધો થોડી માત્રમાં લીલા રંગ ની કચરાપેટી માંથી શું બને છે ? ખાતર દવા રસાયણ બિયારણ આપડે ખરીદી કરવા જઈએ ત્યારે સાથે શું લઈને જવું જોઈએ ? કપડાં કે શણ ની થેલી પ્લાસ્ટિક ની થેલી કપડાં ખોરાક કોન પાકનું ઉત્પાદન વધારે,ગુણવતા વધારે અને છોડ ને ફળદ્રુપ કરે ? બિયારણ રસાયણ વર્મી જૈવ ખાતર પાણી ને ખોરાક રસોડાના કચરાને કઈ રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ ? કચરાપેટી માં નાખી જૈવિક ખાતર કરીને ગાય ને ખવરાવી ને રસ્તા માં ફેકી દઈ ને કચરા ની વસ્તુ નું કોહવાવું અને તેનું ખાતર બનવા ની ક્રિયા ને શું કહેવાય ? બાષ્પીભવન પ્રકાશસંશ્લેષણ કમ્પોસ્ટિંગ રાસાયણિક ક્રિયા નોટબૂક માં લખ્યા વગર ના પેજ નું શું કરાય ? કાચા કામમાં ઉપયોગ ફેકી દેવા ફાડી નાંખવા સળગાવવી દેવા કંપોસ્ટિંગ ની પ્રક્રિયા માં કોણ ઉપયોગી છે ? પાણી લાલ અળસિયા દવા ખાતર કયા ઘટક ને અલગ કરી જમીન પુરાણ વિસ્તાર માં ફેલાવી દેવાય છે ? બિનઉપયોગી ઘટક ને રાસાયણિક ઘટક ને પુનઃ ઉપયોગી ઘટક ને ઉપયોગી ઘટક ને પ્લાસ્ટિક ના ઉપયોગ ના ઘટાડા માટે નીચે ના માંથી શું ના કરવું જોઈએ ? વધુ માં વધુ ઉપયોગ કપડાંની થેલીનો ઉપયોગ પુનઃ ઉપયોગ પ્લાસ્ટિકની વસ્તુનો ઓછો ઉપયોગ ખેડૂત નું મિત્ર કોણ કહેવાય છે ? ઉંદર ચકલીઓ અળસિયું સાંપ વ્યવસ્થિત દેખરેખ થી અળસિયા ની સંખ્યા કેટલો વધારો થાય છે ? ચાર ગણો બમણો ઓછો નહિવત ક્યાં પદાર્થો રાખવા માટે માન્યતા પ્રાપ્ત પ્લાસ્ટિક ની કોથળી નો ઉપયોગ કરવો જોઇયે ? વનસ્પતિ પદાર્થ પ્રવાહી પદાર્થ ખાધ પદાર્થો જૈવિક પદાર્થ વર્મીકંપોસ્ટિંગ કોને કહેવાય છે ? છાણાં નું ખાતર રસાયણિક ખાતર લાલ અળસિયાનો ખોરાક લાલ અળસિયાથી બનતું ખાતર પ્લાસ્ટિક,ધાતુઓ અને કાંચ કેવી વસ્તુઓ છે ? બિનઉપયોગી ઉપયોગી પુનઃ ઉપયોગી રાસાયણિક લાલ અળસિયા ની મદદ થી ખાતર બનાવવાની ક્રિયા ને શું કહે છે ? પ્રકાશસંશ્લેષણ બાષ્પીભવન કમ્પોસ્ટિંગ વર્મીકંપોસ્ટિંગ ખેતરમાં સુકાયેલાં પાંદડાં,પાકનો કચરો,ભુસા,વૃક્ષોના સૂકાં પાંદડાં નો શું ઉપયોગ થાય ? બિયારણ બને ખાતર બને દવા બનાવવા રસાયણ બને કોનું પુનઃ નિર્માણ શક્ય છે ? ખાતર નું રબર નું પ્લાસ્ટિક નું કાગળ નું નીચેના માથી કઈ કચરાના નિયમન ની રીત નથી ? કાગળ નું પુનઃ નિર્માણ કચરા ને સળગાવો પ્લાસ્ટિક નું પુનઃ નિર્માણ કાગળ નું બચાવવું દુકાનદાર પાસે કઈ થેલીઓ નો આગ્રહ રાખવો જોઈએ ? શણ ની થેલી કપડાં ની થેલી કાગળ ની થેલી પ્લાસ્ટિક ની થેલી સફાઈ કામદારો કચરા ને એકત્રિત કરી કયા લે જાય છે ? રહેણાંક વિસ્તાર માં જંગલ માં શહેર ની બહાર નીચાણવાળા ખુલ્લા વિસ્તાર માં વર્મી જૈવ ખાતર ક્યાં અળસિયા થી બને છે ? લાલ અળસિયા લીલા અળસિયા પીળા અળસિયા કાળા અળસિયા શેના માટે જમીનપુરાણ વિસ્તાર પાસે ખાતર બનાવવાવાળા વિસ્તારનું નિર્માણ થાય છે ? ખાતર બનાવવા ખેતી કરવા બિનઉપયોગી ઘટક માટે ઉપયોગી ઘટક ના નિકાલ માટે કેવા રંગ ની કચરાપેટી નગરપાલિકા આપે છે ? પીળો ને ભૂરો લાલ ને લીલો ભૂરો ને લાલ ભૂરો ને લીલો વર્મી જૈવખાતર બનાવવાની ક્રિયા થી આપણે ક્યાં ખાતર બનાવી શકીએ ? સ્કૂલ માં જંગલ માં મેદાન માં ખાડા માં લાલ અળસિયા ને કેવો ખોરાક ના આપવો જોઇયે ? ઈંડા વનસ્પતિ ચા ના કુચા માંસ,દૂધની વસ્તુ,તેલ ને મીઠું કયાં રંગ ની કચરાપેટી માં વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કચરો નાખવામાં આવે છે ? પીળા કાળા ભૂરા લીલા અળસિયા જમીન ને કેવી રાખે છે ? પોચી ને ફળદ્રુપ સૂકી ભીની બંજર લાલ અળસિયા કેવા વાતાવરણ માં જીવંત રહી શકતા નથી ? ગરમ હૂફાળા વધારે ઠંડા કે ગરમ ઠંડા કાગળ બચાવવા શું કરવું જોઈએ ? બગાડવું નહી ફાડવું નહીં ફેકવું નહીં પુનઃ નિર્માણ જમીન પુરાણ વિસ્તાર પર કેટલા વર્ષો સુધી બિલ્ડિંગ નું નિર્માણ કરાતું નથી ? દસ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ પાંચ વર્ષ નુકશાનકારક કચરાને સળગાવવા થી ઉત્પન્ન થતાં ધુમાડા ને વાયુ થી શું થાય ? ખાતર થાય વરસાદ થાય નુકશાન થાય વાતાવરણ પ્રદૂષિત થાય કચરા ની વસ્તુઓ કોહવાય ને શું બને છે ? ખાતર દવા રસાયણ પ્લાસ્ટિક પુનઃ ઉપયોગી વસ્તુ ને કયા રંગ ની કચરાપેટી માં નાખવામાં આવે છે ? લીલા ભૂરા લાલ કાળો લાલ અળસિયા ને શું હોતું નથી ? પેટ આંખો પાંખો દાંત લાલ અળસિયા દ્વારા કયાં કચરાને ખાતર માં રૂપાંતર કરી શકાતું નથી ? શાકભાજી ના છોડા સુકાં પાંદડા ખેતર નો કચરો ધાતુ,કાંચ,પ્લાસ્ટિક અને તેલવાળો ખેતર માં સુકાયેલાં પાંદડાં,પાક નો કચરો,ભુસા ને સળગાવાથી શું થાય છે ? રસાયણ બને કચરો થાય નુકશાનકારક ધુમાડો થાય ઉપયોગી વસ્તુ મળે નગરપાલિકાઓ બે પ્રકાર ના કચરાને એકત્રિત કરવા શું આપે છે ? પેટી બે અલગ કચરાપેટી ખોંખા ડબ્બા ભૂરા રંગ ની કચરાપેટી માં કઈ વસ્તુઓ નાખવા માં આવે છે ? પુનઃ ઉપયોગી રાસાયણિક ઉપયોગી બિનઉપયોગી સ્વચ્છ ભારત અભિયાન ની શરૂઆત કોને કરી ? ભારત ના વડાપ્રધાને રાષ્ટ્રપતિ એ મુખ્યમંત્રી એ પ્રધાનમંત્રી એ ખાદ્ય પદાર્થો માટે કેવી થેલી નો ઉપયોગ કરવો જોઈએ નહીં ? કાગળ ની થેલી પ્લાસ્ટિક ની થેલી શણ ની થેલી કપડાં ની થેલી Time's up