ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર પદાર્થોનું અલગીકરણ એટલે........ પદાર્થમાંથી જરૂરી ઘટક દૂર કરવા. પદાર્થમાંથી બિનજરૂરી ઘટક દૂર કરવા. આખો પદાર્થ દૂર કરવો. આપેલ તમામ ચામાંથી ચાનો કુચો અલગ કરવા કઇ પદ્ધતિ નો ઉપયોગ કરીએ છીએ? વિણવું ઉપણવું ગાળણ નિતારણ છાશ અને માખણ અલગ કરવા કઇ પદ્ધતિ નો ઉપયોગ કરીએ છીએ? નિતારણ ગાળણ ઉપણવું વિણવું ટોપલીમાં રહેલ કેળા અને સફરજનને અલગ કરવા કઇ પદ્ધતિ નો ઉપયોગ કરીએ છીએ? નિતારણ વિણવું ઉપણવું છડવું ઘઉં અને ચોખાના મિશ્રણને અલગ કરવા કઇ પદ્ધતિ નો ઉપયોગ કરીએ છીએ? નિતારવું ઉપણવું ગાળવું વિણવું છડવું એટલે....... દાણા ઉપણવાની રીત દાણા વિણવાની રીત દાણા ફેંકી દેવાની રીત ડુંડામાંથી દાણાને અલગ કરવા માટે જુડવાની રીત. બંને સમાન કદના મિશ્રણને અલગ કરવાની રીત કે જેમાં વિણવું શક્ય નથી તે પદ્ધતિ એટલે.......... ચૂંટવું નિતારવું ઉપણવું છડવું નીચેનામાંથી કયા પદાર્થને અલગ કરવા ગાળણ પદ્ધતિ નો ઉપયોગ થાય છે? ઘઉં અને બાજરી અલગ કરવી. ચામાંથી ચાનો કુચો અલગ કરવો. જીરામાંથી કચરો દૂર કરવો. ડુંડાને દાણામાંથી અલગ કરવા. રેતી અને કાંકરાને અલગ કરવા કઇ પદ્ધતિ નો ઉપયોગ કરીએ છીએ? ગાળવું વિણવું ચાળવું ઉપણવું મિશ્રણમાં રહેલા બંને ઘટકો ઘન અને કદમાં અને ઘનતામાં તફાવત ન હોય તો તેને કઇ રીતે અલગ પાડી શકાય? ઉપણવું ચાળવું ગાળવું વિણવું પાણીમાંથી વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને........... ઉપણવું ગાળવું બાષ્પીભવન નિતારણ લીંબુ સરબતમાંથી લીંબુના બી અલગ કરવાની ક્રિયાને............. કહે છે. જાટકવું ચાળવું ગાળણ ઉપણવું પાણી અને મીઠું અલગ કરવા કઇ પદ્ધતિ નો ઉપયોગ કરીએ છીએ? બાષ્પીભવન નિતારણ ઉપણવું ચાળવું ઘનીભવન એટલે........... તડકામાં મીઠું ઓગળી જવું દરિયાના પાણીનું ઉડી જવું વરાળ અને પાણી ગરમ કરવા પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા રેતી અને પાણીના મિશ્રણને કઇ પદ્ધતિથી અલગ કરી શકાય? નિતારણ ઉપણવું ચાળવું જડવું ગાળણ ની પ્રક્રિયામાં બંને પદાર્થો કેવા હોય છે? ઘન અને પ્રવાહી બંને ઘન બંને પ્રવાહી વાયુ અને ઘન કઇ અલગીકરણની પદ્ધતિ છે? વિણવું અને ઉપણવું ચાળવું અનેં નિક્ષેપન નિતારણ અને ગાળણ આપેલ તમામ સંતૃપ્ત દ્રાવણ એટલે શું? ઓગળે જ નહીં. દ્રાવણમાં પદાર્થ ઓછો ઓગળે. દ્રાવણમાં પદાર્થ વધુ ઓગળે. દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે. નીચેનામાંથી ક્યાં પદાર્થમાં બંને ઘટકો ઉપયોગી છે? માખણ અને છાશ ઘઉં અને ચોખા ચા અને ચાનો કુચો લોટ અને કચરો મિશ્રણમાં રહેલા બે ઘટકો પૈકી એક પ્રવાહી અને એક ઘન જેમાં ઘન એ પ્રવાહીમાં દ્રાવ્ય હોય તે પ્રક્રિયા કઇ છે? ચાળવું ઉપણવું ગાળણ બાષ્પીભવન Time's up