ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર વસ્તુઓને તમે કઇ રીતે ઓળખી શકો છો? આકાર વડે રંગ ઉપરથી ઉપયોગ પરથી આપેલ તમામ નીચેનામાંથી કઇ વસ્તુ ગોળાકાર નથી? ફૂટબોલનો દડો લખોટી પ્યાલો નારંગી નીચેનામાંથી કઇ વસ્તુ પ્લાસ્ટિકની બનેલી નથી? વૃક્ષમાંથી બનેલ વસ્તુઓ રમકડાં લંચ-બોક્સ પાણી ભરવાની બોટલ નીચેનામાંથી કઇ વસ્તુ આપણે વર્ગખંડમાં ન લાવી શકીએ? સ્કૂલબેગ દરવાજો નોટબુક ડસ્ટર કઇ વસ્તુ એક કરતાં વધુ પદાર્થોની બનેલી છે? થાળી પેન બારી આપેલ તમામ નીચેનામાંથી ક્યાં પદાર્થના ગુણધર્મો છે? દેખાવ સખતપણું પારદર્શકતા આપેલ તમામ કઇ વસ્તુ રસોઈના સાધન બનાવવા ઉપયોગી નથી? ધાતુ પ્લાસ્ટિક કાગળ અધાતુ ચમકવું એ કયા પદાર્થનો ગુણધર્મ છે? અધાતુ ધાતુ દ્રાવક દ્રાવ્ય નીચેનામાંથી કઇ ધાતુ નથી? તાંબું લોખંડ ગ્રેફાઈટ એલ્યુમિનિયમ કયો પદાર્થ સખત નથી? એલ્યુમિનિયમ ખીલી પથ્થર ચોક કયો પદાર્થ નરમ નથી? કાગળ મીણબત્તી લાકડું રૂ દ્રાવ્ય પદાર્થ એટલે........... જે જરા પણ ન ઓગળે. જે થોડું ઓગળે. જે સંપૂર્ણ ઓગળી જાય. એક પણ નહીં. કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી? રેતી ખાંડ મીઠું ગોળ કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી? રેતી લોખંડનો ભૂકો લાકડાનો વહેર મીઠું વિનેગર એ કેવો પદાર્થ છે? દ્રાવ્ય અદ્રાવ્ય ખરાબ રંગવિહીન કઇ વસ્તુ પાણીમાં તરે છે? મધના ટીપાં ચાવી સિક્કો કાંકરો કઇ વસ્તુ પાણીમાં ડૂબી જાય છે? દડો ચાવી મરચું પ્લાસ્ટિકની નળી જે વસ્તુની આરપાર જાંખું દેખાય તે પદાર્થને ............કહેવાય. દ્રાવ્ય અપારદર્શક પારદર્શક પારભાસક તૈલી કાગળ કેવો પદાર્થ કહેવાય? પારભાસક પારદર્શક અપારદર્શક એક પણ નહીં. નીચેનામાંથી કઇ વસ્તુ પારદર્શક છે? બ્લૅક બોર્ડ લોખંડની બારી લાકડાનું બારણું કાચની દીવાલ સરળતા થી દબાવી શકાય તેવા પદાર્થ ને શું કહેવાય ? કઠોર પાક્કું ખરબચડું નરમ જે વસ્તુ ની આરપાર જોઈ ના શકાય તેને શું કહેવાય ? અદ્રશ્ય અદ્રાવ્ય અપારદર્શક નરમ ઘણાંબધાં પદાર્થો ને દ્રાવ્ય કરે માટે આપડા શરીર માટે મહત્વ નું શું છે ? ખોરાક રસ શાકભાજી પાણી કેટલીક ધાતુ માં લાંબા ગાળે શું થાય છે ? ઘસાય ઝાંખી પડે ચમકે તૂટી જાય પાણી માં રેતી નાખવાથી શું થાય ? તરે છે દ્રાવ્ય થાય નરમ થાય નીચે બેસી જાય વીનેગર (સરકા ) ને પાણી માં નાખવા થી શું થાય ? ઊડી જાય દ્રાવ્ય થઈ જાય અદ્રાવ્ય થાય તરે પત્થર,ખીલી,માટી,સિક્કા,ચાવી ને પાણી માં નાખવાથી શું થાય ? તરે સ્થિર રહે ઓગળી જાય ડૂબી જાય લીંબુ નો રસ,સરકો,મધ ને પાણી માં નાખવાથી શું થાય ? દ્રાવ્ય અદ્રાવ્ય નરમ તરે વિવિધ પ્રકાર ના પદાર્થો ના ગુણધર્મો કેવા હોય ? એક સરખા જુદા જુદા એક રંગ ના એક આકાર ના તેલ,કેરોસીન,પેટ્રોલ,સરસવ નું તેલ ને પાણી માં નાખવાથી સુ થાય ડૂબી જાય ઓગળી જાય તરે અદ્રશ્ય થાય નીચે આપેલ યાદી માંથી કઈ કાગળ ની નથી ? નોટબૂક ન્યુસ પેપર ટેબલ કેલેન્ડર દડો,ફૂટબોલ,લખોટી બધી યાદી કયા જુથ માં આવે ? લંબચોરસ ત્રિકોણ ગોળાકાર રબર નીચે ના માંથી કોણ પાણી માં દ્રાવ્ય ના થાય ? પત્થર ખાંડ મીઠું મધ નીચે ના માંથી કઈ વસ્તુ ચમકતી નથી ? લાકડું ઍલ્યુમિનિયમ તાંબું લોખંડ દુકાનદાર બિસ્કિટ,મીઠાઇ,ચોકલેટ ને કેવા પારદર્શક પાત્ર માં રાખે છે ? લોખંડ ના કાંચ કે પ્લાસ્ટિક ના ધાતુ ના કાગળ ના નીચે માંથી કઈ વસ્તુ વર્ગખંડ માં ના હોય ? સાબુ ડસ્ટર ચોક નોટબૂક નીચે માંથી કયો પદાર્થ પાણી માં ના તરે ? લાકડું તેલ મધ પાંદડાં ડોલ,બોક્સ,પાઇપ,રમકડાં કયા જુથ માં આવે ? ગોળ રબર ચોરસ પ્લાસ્ટિક ધાતુ ની ચમક ઓછી થવા નું કારણ શું છે ? ભેજ અને વાયુ ની અસર વાતાવરણ ની અસર પાણી માટી જે વસ્તુ ની આરપાર જોઈ શકાય તેને શું કહેવાય ? અદ્રાવ્ય પારદર્શક અપારદર્શક દ્રાવ્ય ધાતુ ના બોક્સ,પૂઠાં ના બોક્સ,લાકડા ની પેટી શેના ઉદાહરણ છે ? કઠોર પારદર્શક અદ્રાવ્ય અપારદર્શક એવા પદાર્થો જેમાંથી વસ્તુઑ ને સ્પષ્ટ રીતે જોઈ ના શકાય તેને શું કહેવાય ? અપારદર્શક પારભાસક દ્રાવ્ય અદ્રશ્ય પાણી માં સંપૂર્ણ અદ્રશ્ય અથવા ઓગળી જાય તેવા પદાર્થ ને શું કહેવાય ? કઠોર અદ્રશ્ય અદ્રાવ્ય દ્રાવ્ય નીચે માંથી કઈ વસ્તુ લાકડા ની નથી ? ડસ્ટર ચોક પેન્સિલ બેટ પાણી માં રહેવા વાળા પ્રાણી ઓ માટે કયા દ્રાવ્ય વાયુ ની જરૂર પડે છે ? નાઇટ્રોજન મિથેન હીલિયમ ઑક્સીજન લાકડું,પત્થર,થાળી,ટેબલ,ખીલી,હથોડી કેવા પદાર્થ કેવાય ? ખરબચડું કઠોર ચમકીલું નરમ પાણી માં અદ્રશ્ય અથવા ઓગળે નથી તેવા પદાર્થ ને શું કહેવાય ? દ્રાવ્ય અદ્રાવ્ય નરમ અદ્રશ્ય લોખંડ,સોનું,તાંબું,એલ્યુમિનિયમ શેના ઉદાહરણ છે ? પ્લાસ્ટિક રબર ધાતુ લાકડું પદાર્થો એક બીજા થી કેવા દેખાય છે ? એક જુથ ના એક આકાર ના એક સરખા ભિન્ન ભિન્ન જે પદાર્થ માં ચમક હોય તે શું હોય છે ? ધાતુ લાકડું પ્લાસ્ટિક રબર જે પદાર્થ ને દબાવી ના શકાય તેને શું કહેવાય પોચું નરમ કઠોર ખરબચડું કોઈ વસ્તુ ને બનાવવા માટે પદાર્થ ની પસંદગી શેના પર આધાર રાખે છે ? ગુણધર્મ અને ઉપયોગ દેખાવ રંગ આકાર ધાતુ,લોખંડ,તાંબું,સોનું,ચાંદી ને કેવા જુથ માં મૂકી ? અદ્રશ્ય દ્રાવ્ય ચળકતી પારદર્શક મીઠું,બટાકા,તેલ,લોટ,પાણી,મસાલા આ બધી વસ્તુ કયા જુથ માં આવે ? પ્લાસ્ટિક લાકડા ની વર્ગખંડ જમવાના પદાર્થ ના ગુણો અને પૅટનૅ ના અભ્યાસ માટે સરળતા રહે માટે શું કરવું જોઈએ ? જુથ માં વહેચવાં અલગ રાખવા પાણી માં રાખવા બોક્સ માં મૂકવા શું પ્રવાહી પણ પાણી માં દ્રાવ્ય થાય છે ? ના હા થોડું એક પણ નહીં કાચ ,પાણી ,વાયુ ,કેટલાંક પ્લાસ્ટિક શેના ઉદાહરણ છે ? પારદર્શક અપારદર્શક નરમ કઠોર રૂ ,વાદળી,સોફ્ટ ટોયસ,લોટ,કેવા પદાર્થ કેવાય ? નરમ સોફ્ટ ખરબચડું કઠોર પદાર્થો ને જુથ માં વહેચવાની જરૂર કેમ પડે છે ? ગોતવામાટે ફેકવા માટે સરળતા અને સુવિધા માટે અસુવિધા માટે આપડે ઉપયોગ માં આવતી બધી વસ્તુઓ કેવી હોય છે ? એક સરખી જુદી જુદી એક રંગ ની એક આકાર ની Time's up