ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયો આહાર નો મુખ્ય પોષક દ્રવ્યો માં સમાવિષ્ટ નથી ? ચરબી પ્રોટીન કાર્બોદિત પાચક રેસા નીચેના પૈકી કયો આહારનો ઘટક નથી ? પ્રોટીન ચરબી કાર્બોદિત પાણી નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે ? દાળ ભાત શાકભાજી ફળ તૈલી પદાર્થોમાંથી આહાર નો કયો ઘટક મળે છે? કાર્બોદિત પ્રોટીન વિટામિન ચરબી કોને સંપૂર્ણ આહાર કહે છે ? કઠોળ ફળો દૂધ ધાન્ય શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક તત્વો જળવાઈ રહે છે ? કાપ્યા પછી ધોવાથી ધોયા પછી કાપવાથી છાલ કાઢી નાખવાથી નબળી આંખની દ્રષ્ટિ અને રાત્રે ઓછું દેખાવું કયા વિટામિન ની ઉણપ થી થાય છે? વિટામિન એ વિટામિન ડી વિટામિન સી વિટામિન D ની ઉણપથી કયો રોગ થાય છે ? સ્કર્વી બેરીબેરી સુકતાન ગોઇટર કયા વિટામીનની ઉણપથી દાંતના પેઢામાંથી લોહી નીકળે છે? વિટામીન એ વિટામીન બી વિટામીન સી વિટામીન ડી કયા વિટામીનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઇ જાય છે ? વિટામિન એ વિટામિન કે વિટામિન સી વિટામિન ડી આયોડીન ની ઉણપ થી થતો રોગ કયો છે? સ્કર્વી ગોઈટર સુકતાન એનેમિયા હાડકાના બંધારણ માટે કયો ખનીજ ક્ષાર જરૂરી છેે ? આયર્ન કેલ્શિયમ આયોડીન સોડીયમ આર્યન ની કમી થી થતો રોગ ? સ્કર્વી અનિમિયા બેરીબેરી રીકેટ્સ હાડકાં અને દાંત માટે કયા વિટામિન ની જરૂર છે? વિટામિન E વિટામિન K વિટામિન D વિટામિન B ટામેટાં ,જામફળ ,લીંબુ,આમળા,નારંગી શેના સ્રોત છે ? વિટામિન E વિટામિન K વિટામિન C વિટામિન A રમતવીરો અને શારીરિક મહેનત કરતાં લોકો ને ખોરાક માં શું વધુ લેવું જોઈએ ? કેલ્શિયમ વિટામિન આર્યન પ્રોટીન ખોરાક માં સ્ટાર્ચ ની હાજરી જોવા માટે શું ઉમેરવાનું ? આયોડિન સલ્ફેટ સોડા કોપર કોપર સલ્ફેટ ના દ્રાવણ માં 100 ml પાણી માં કેટલા ગ્રામ કોપર સલ્ફેટ જોઈએ ? 5 gm 2 gm 7 gm 4 gm પરીક્ષણ કરવા ખોરાક કેવો લેવો ? બગડેલો સૂકો કાચો અને રાંધેલો ભીનો શરીર ને રોગો સામે રક્ષણ કોણ આપે છે ? વિટામીન્સ પ્રોટીન કાર્બોદિત ચરબી તુવેરદાળ,મગ,ચણા,પનીર,ઈંડા,શેના સ્રોત છે ? પ્રોટીન વિટામિન ચરબી કેલ્શિયમ ત્રુટિ જન્ય રોગો ના થાય માટે આપડે કેવો આહાર લેવો જોઈએ ? કાર્બોદિત આહાર પૂરક આહાર સમતોલ આહાર અપૂરતો આહાર ખોરાક ના પરીક્ષણ પછી કાળો ભૂરો રંગ શેની હાજરી બતાવે છે ? સોડા આયોડિન સ્ટાર્ચ સલ્ફેટ ખોરાક ને કાગળ માં રાખતા જે તૈલી ધબ્બા દેખાય એ શેની હાજરી બતાવે છે ? સોડા આયોડિન સ્ટાર્ચ સલ્ફેટ આવશ્યક માત્રમાં પોષક દ્રવ્યો,રેસાઓ અને પાણી હોય એવા આહાર ને શું કહેવાય ? કાર્બોદિત આહાર પૂરક આહાર સમતોલ આહાર અપૂરતો આહાર વધારે પડતાં રાંધવા થી ખોરાક માં શું નષ્ટ થાય છે? વિટામિન A વિટામિન K વિટામિન C વિટામિન D પાચક રેસા કયા નામ થી ઓરખે છે ? ખનીજ ચરબી આર્યન રૂક્ષાંશ ખનીજ પાલક,આદું,માછલી માંથી શરીર માં શેની કમી પુરાય છે ? સોડા આયોડિન સ્ટાર્ચ સલ્ફેટ વિટામીન્સ ના સમૂહ ને શું કહેવાય ? વિટામિન વિટામિન કોમ્પલેક્ષ આયોડિન ની કમી થી થતો રોગ ? બેરીબેરી પાંડુરોગ ગોઈટર અનિમિયા આપડા ખોરાક માં રહેલા ઘટકો ને શું કહેવાય ? પ્રોટીન ચરબી કાર્બોદિત પોષક દ્રવ્યો આયોડિન નું દ્રાવણ માટે શેની જરૂર પડે પ્રોટીન ચરબી આયોડીન પોષક દ્રવ્યો પેઢા માંથી લોહી નીકળવું ,ઘામાં રૂજ ના આવવી એ કયો રોગ છે ? મેદસ્વીતા ત્રુટિ જન્ય રોગો રીકેટ્સ સ્કર્વી શું બધા ખાધ પદાર્થો માં બધા પોષક દ્રવ્યો હોય છે ? હા ના બંને કે ઓછું આયોડિન,ફૉસ્ફરસ,કેલ્સિયમ,આર્યન,આપદા શરીર ને શું પૂરું પાડે છે ? પ્રોટીન ચરબી ખનીજ ક્ષાર પોષક દ્રવ્યો હાડકાં અને દાંત નબળા શેના લીધે થાય છે ? વિટામિન ડી ની કમી વિટામિન સી ની કમી વિટામિન બી ની કમી વિટામિન એ ની કમી કાર્બોદિત અને ચરબીયુક્ત ખોરાક શરીર ને શું આપે છે ? શક્તિ અને ઊર્જા બીમારી આળસ તંદુરસ્તી કાર્બોદિત થી સમૃદ્ધ ખોરાક કયો છે ? ચોખા મગ દળ મઠ શાકભાજી અને ફળો ની છાલ માંથી શું નષ્ટ થાય છે ? વિટામિન ને ખનીજક્ષારો ચરબી કાર્બોદિત આર્યન શરીર માંથી મૂત્ર ,પરસેવો બહાર કોણ કાઢે છે ? ચરબી પાણી ખોરાક વિટામીન્સ અનાજ,દાળ,બટાકા,શાકભાજી શેના મુખ્ય સ્રોત છે ? રૂક્ષાંશ પ્રોટીન વિટામીન્સ ચરબી નીચે માંથી ચરબી ના સ્રોત નથી ? પાણી ખોરાક વિટામીન્સ ચરબી કયા વિટામિન બધા રોગ સામે રક્ષણ આપે છે ? વિટામિન A વિટામિન B વિટામિન C વિટામિન D નબરી દ્રષ્ટિ,ઓછું દેખાવું,રાતાંધળાપણું શેની કમી થી થાય છે ? વિટામિન A વિટામિન B વિટામિન C વિટામિન D આંખો અને ત્વચા માટે કયા વિટામિન ની જરૂર હોય છે ? વિટામિન A વિટામિન K વિટામિન C વિટામિન D ખોરાક ના પરીક્ષણ માટે શેની જરૂર ના પડે ? માટી આયોડિન કોપર સલ્ફેટ કોસ્ટિકસોડા વિટામિન ડી માંથી સુ મળે ? કેલ્શિયમ ચરબી સ્ટાર્ચ પ્રોટીન વધારે પડતાં ચરબીયુક્ત ખોરાક ખાવા થી શરીર માં શું વધે છે ? ઊર્જા આળસ મેદસ્વીતા તાકાત આમાંથી કયા કાર્બોદિત ના સ્રોત નથી ? ચોખા સોયાબીન ઘઉ કેરી આપડા શરીર માંથી અપાચિત ખોરાક ને બહાર કાઢવામાં મદદ કોણ કરે છે ? વિટામીન્સ રેસાઓ ખનીજ ક્ષાર આર્યન કાચા બટેકા માં શેની હાજરી હોય છે ? ચરબી સ્ટાર્ચ પ્રોટીન આયોડિન કેળાં,દૂધ,અળસી ,મરચા આપડા શરીર ને શું પૂરું પાડે છે ? ચરબી ફોસ્ફરસ પ્રોટીન આયોડિન શરીર વર્ધક ખોરાક કોને કહેવાય ? કાર્બોદિક પ્રોટીનયુક્ત ચરબીયુક્ત વિટામિન પોષક દ્રવ્યો ના અભાવે થતાં રોગો ને કયા રોગ કહે છે ? ત્રુટિ જન્ય રોગો વિકાર રોગ વૃદ્ધત્વ મેદસ્વીતા દૂધ, માખણ,ઈંડા,માછલી શેના સ્રોત છે ? વિટામિન D વિટામિન A વિટામિન K વિટામિન B ગાજર,દૂધ,માછલી,પપૈયુ શેના સ્રોત છે ? વિટામિન A વિટામિન B વિટામિન K વિટામિન C નીચે માંથી કયા વિટામીન્સ નથી ? વિટામિન A વિટામિન H વિટામિન K વિટામિન B સૂર્ય ના પ્રકાશ ની હાજરી માં આપડુ શરીર શું બનાવે છે ? વિટામિન D વિટામિન A વિટામિન H વિટામિન K ખોરાક માં પ્રોટીન ની હાજરી હોય તો કયો રંગ થાય છે ? લીલો કાળો ગુલાબી જાંબલી શરીર ની વૃદ્ધિ ના અટકે માટે શું લેવું જોઈએ ? પ્રોટીન અને કાર્બોદિત પોષક દ્રવ્યો ચરબી પાચક પોષક દ્રવ્યો નું શોષણ કરવા શરીર ને મદદ કોણ કરે ? આર્યન કેલ્સિયમ પાણી રેસાઓ Time's up