ધોરણ – 6 સંસ્કૃત એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર शशक कुत्र निवसती? वने गृहे वृक्षे ग्रहे આકાશ પડે છે. નું સંસ્કૃત વાક્ય શોધો आकाश वसति आकाश पतति आकाश चलती आकाश गच्छती शूंगाल નો અર્થ શું થાય? સિંહ સસલું શીયાળ વાઘ भित નો અર્થ શું થાય? ભૂત દિવાલ ભયભીત ડરેલું સસલુ સ્વભાવે કેવું હતું ? ડરપોક નીડર હિંમતવાન બળવાન शशकः कि कथयति? आकाश पतति धावतु | पर्ण पतति धावतु | आगच्छतु એકપણ નહી शशकः कुत्र आगच्छति? वृक्ष: समीपम् वानर समीपम् वनं समीपम् गृह समीपम् शशकः कि कथयति? करोतु धावतु आगच्छतु वश्यतु સિંહ હસે છે ત્યારે સસલું શું કરે છે? ભાગી જાય છે માફી માંગે છે રડે છે ભસે છે સસલું શેનાથી ડરી ગયું? પાણી પડ્યાથી પાંદડુ પડ્યાથી આકાશ પડ્યાથી એકપણ નહી 'अनुधावति' નો અર્થ શું થાય? આગળ દોડે છે પાછળ દોડે છે સાથે દોડે છે સામે દોડે છે कः शयनः करोति? शशकः सिहः शुगालः वानरः शशक कि करोति? धावति चलति पलायन वदति प्रथम कः आगच्छति? शुगालः सिहः वानर अजा 'आगच्छति ' નો અર્થ શું થાય? આવે છે જાય છે બેસે છે ઉભો છે वानर भ्राता धावतु कः वदति? शुगालः सिहः वानर शशकः ભયભીત સસલાની પાછળ કોણ દોડે છે? શિયાળ અને વાનર सिहः वानर शशकः સસલું ક્યાં રહેતું હતું? નદીમાં વનમાં ઝાડ પર દરમાં કોણ ભાગી જાય છે? વાનર સિંહ હરણ સસલું वृक्ष समीपम् शब्दस्य अर्थ कः? વૃક્ષ ઉપર વૃક્ષ નીચે વૃક્ષ નજીક વૃક્ષથી દુર 'पर्णम्' ગુજરાતીમાં અર્થ શું થાય? પાંદડું ઝાડ વૃક્ષ ફળ 'किमर्थम' ગુજરાતીમાં અર્થ શું થાય? કેવું કેવી રીતે શા માટે શું 'धावतु' ગુજરાતીમાં અર્થ શું થાય? દોડો થોભો મારો કંઈપણ 'कुत्र' ગુજરાતીમાં અર્થ શું થાય? ક્યાં કોણ કઈ કયું 'वदति' ગુજરાતીમાં અર્થ શું થાય? ભાગવું રહેવું દોડવું બોલે છે 'शुगालः' ગુજરાતીમાં અર્થ શું થાય? વાંદરો સિંહ સસલું શિયાળ 'शशकः' ગુજરાતીમાં અર્થ શું થાય? વાંદરો સિંહ સસલું શિયાળ Time's up