ધોરણ – 6 સંસ્કૃત એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર " न " આપેલ મુલાક્ષર પરથી બનતો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? वृषभः नकुलः स्थालिका आगच्छति " श " આપેલ મુલાક્ષર પરથી બનતો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? शूगाल: नकुलः भव सर्वदा " स " આપેલ મુલાક્ષર પરથી બનતો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? वानरः औषधं सङ्ख्या प्रसन्ना " भ " આપેલ મુલાક્ષર પરથી બનતો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? पश्यन्तु भद्राणि एकं वनं " अ " આપેલ મુલાક્ષર પરથી બનતો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? अनुधावति शशकः नमः पलायनं " व " આપેલ મુલાક્ષર પરથી બનતો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? शारदायै भीत: वनम् वीणा " क " આપેલ મુલાક્ષર પરથી બનતો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? किमपि पतति वदति पर्ण " प " આપેલ મુલાક્ષર પરથી બનતો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? वृक्ष: सिंह: किमर्थं पतति " च " આપેલ મુલાક્ષર પરથી બનતો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? अष्ट चत्वारि नव द्वादश " ए " આપેલ મુલાક્ષર પરથી બનતો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? षट त्रीणि एकादश द्वादश સંસ્કૃત ભાષાના મૂળાક્ષરો પર .......... કરવામાં આવે છે. શિરોરેખા અનુસ્વાર ઉભી લીટી ત્રાસી લીટી સંસ્કૃત ભાષા ........... ભાષા છે. અર્વાચીન પ્રાચીન બ્રાહમ ગોની આધુનિક શું ઉમેરીને વ્યંજનનો ઉચ્ચાર કરવામાં આવે છે? અનુસ્વાર સ્વર ઉપસર્ગ અનુસર્ગ ગુજરાતી લીપીમાં ......... હોતી નથી શીરોરેખા દેવનાગરી આધુનિકતા તમામ 'ધ' સ્વર છે કે વ્યંજન? સ્વર વ્યંજન બંને એકપણ નહી નીચેનામાંથી કોણ સ્વર છે? ચ ખ અ જ નીચેનામાંથી કયો વ્યંજન છે? ઊ ઈ અ જ આપણી માતૃભાષા કઈ છે? હિન્દી મરાઠી સંસ્કૃત ગુજરાતી સંસ્કૃત ભાષા કઈ લીપીમાં લખાય છે? હિન્દી મરાઠી દેવનાગરી ગુજરાતી સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોમાં શું જોવા મળે છે? સુદરતા અસમાનતા ભિન્નતા કઠોરતા 'रामः' ની પાછળ આવેલા બે બિંદુઓને શું કહેવાય? વિસર્ગ ઉપસર્ગ અનુસ્વાર અનુનાસિક 'ध' મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો અક્ષર કયો છે? ग घ छ य 'व' મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો અક્ષર કયો છે? म भ ब य 'क' મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો અક્ષર કયો છે? म ण भ य સંસ્કૃતના મૂળાક્ષરને શું કહેવાય? સ્વર વ્યંજન અનુસ્વાર વર્ણ સંસ્કૃત ભાષામાં સ્વર કેટલા છે? 11 12 13 14 સંસ્કૃત ભાષામાંવ્યંજન કેટલા છે? 30 31 32 33 Time's up