ધોરણ – 6 સંસ્કૃત એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર " खेलती " આપેલ સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ નીચેનામાંથી કયો સાચો છે ? ગાય છે . રમે છે. દોડે છે. ઉપરના તમામ " चलति " આપેલ સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ નીચેનામાંથી કયો સાચો છે ? ચાલે છે. આવે છે. જાય છે. ઉપરના તમામ " लिखति " આપેલ સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ નીચેનામાંથી કયો સાચો છે ? સાંભળે છે. વાંચે છે. લખે છે. ઉપરના તમામ " पश्यति " આપેલ સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ નીચેનામાંથી કયો સાચો છે ? ઉડે છે. જુએ છે. બોલે છે. ઉપરના તમામ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? पश्यति - જુએ છે. गायति - ગાય છે. लिखति - ફેંકે છે. वदति - બોલે છે. નીચેનામાંથી કઈ જોડ સાચી છે ? शृणोति - સાંભળે છે. एषा - આ पठति - વાંચે છે. ઉપરના તમામ " एष: " આપેલ ગુજરાતી શબ્દનો સંસ્કૃત અર્થ નીચેનામાંથી કયો સાચો છે ? આ તે તેઓ બધા " બોલે છે . " આપેલ ગુજરાતી શબ્દનો સંસ્કૃત અર્થ નીચેનામાંથી કયો સાચો છે ? उड्डयते पश्यति लिखति वदति " एतत् विमानम् " આપેલ સંસ્કૃત વાક્યનો ગુજરાતી અર્થ નીચેનામાંથી કયો સાચો છે ? તે વિમાન છે. આ વિમાન છે. તું વિમાન છે. તેઓ વિમાન છે. " निशा वदति " આપેલ સંસ્કૃત વાક્યનો ગુજરાતી અર્થ નીચેનામાંથી કયો સાચો છે ? નિશા લખે છે. નિશા વાંચે છે. નિશા બોલે છે. નિશા જુએ છે. " दीपक: पठति । " આપેલ સંસ્કૃત વાક્યનો ગુજરાતી અર્થ નીચેનામાંથી કયો સાચો છે ? દીપક જુએ છે. દીપક વાંચે છે. દીપક ગાય છે. દીપક ઊડે છે. " चेतन: शृणोति । " આપેલ સંસ્કૃત વાક્યનો ગુજરાતી અર્થ નીચેનામાંથી કયો સાચો છે ? ચેતન બોલે છે. ચેતન ફેંકે છે. ચેતન સાંભળે છે. ચેતન ગાય છે. एष નો ઉપયોગ શા માટે થાય છે? છોકરી નમસ્કાર છોકરો આપેલ એક પણ નહીં આ પાઠનું નામ શું છે? करोति वदती गच्छति पठती पठती શબ્દનો અર્થ શું થાય ? વાંચે છે આવે છે રમે છે આપેલ પૈકી એકપણ નહિ सचिन की करोति ? खेलती पठती लिखती गायति वेदांती की करोति ? खेलती पठती लिखती गायती दिव्या की करोति ? खेलती लिखती पठती गायती मीरा की करोति खेलती लिखती पठती गायती विवेक की करोति ? क्षिपति पश्यति श्रुणोति वदती कपिल की करोति ? क्षिपति पश्यति श्रुणोति वदती मयूर की करोति ? क्षिपति पश्यति श्रुणोति वदती क: वदती मयूर निशा कपिल विवेक क्षिपति નો અર્થ શું થાય ? ચાલે છે દોડે છે રમે છે ફેકે છે 'गायति' નો અર્થ શું થાય ? ગાય છે ગમે છે રમે છે ફેકે છે 'पश्यति' નો અર્થ શું થાય ? જુએ છે રમે છે ગમે છે ફેકે છે 'श्रुणोति' નો અર્થ શું થાય ? સાંભળે છે રમે છે ગમે છે ફેકે છે ''उदय' નો અર્થ શું થાય ? દોડે છે રમે છે ગમે છે ઊડે છે Time's up