ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે ? ભારત ભૂતાન બાંગ્લાદેશ ચીન આપણાં દેશનું સંચાલન કોણ કરે છે ? કંપની સહકાર સરકાર ઉદ્યોગો દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા કોની જરૂર પડે છે ? સંસ્થાની સરકારની કંપનીની ધંધાની દેશના વિકાસ માટે કોણ આયોજનપૂર્વક કાર્ય કરે છે ? સંસ્થા સહકાર કંપની સરકાર આપણા દેશની સરકાર કોના દ્વારા ચૂંટવામાં આવે છે ? મતદાન ગુપ્ત ખાનગી ભાષણ બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા,કાયદામાં સુધારા કરવા,તેનો અમલ કરવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે ? સરકાર કંપની સંસ્થાઓ માલિક લોકોથી,લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થાને શુ કહેવામાં આવે છે ? તાનાશાહી શાસનવ્યવસ્થા સરમુખત્યારશાહી શાસનવ્યવસ્થા લોકશાહી શાસનવ્યવસ્થા ઉપરના તમામ લોકશાહી શાસનવ્યવસ્થામાં 'સરકાર' મહત્વનું અને .......સ્થાન ધરાવે છે . સામાન્ય આગવું મહ્ત્વહીન બિન જરૂરી આપણો દેશ શુ ધરાવતો દેશ છે ? વિવિધતા શીત કટિબંધ સમશીતોષણ મકરવૃત વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના .......... વડે ચાલે છે. રક્તદાન મતદાન અન્નદાન વિદ્યાદાન ભારત દેશના સુચારુ વહીવટ માટે સરકાર ક્યાં સ્તરે કાર્ય કરે છે ? ખાનગી વિવિધ ગુપ્ત એકાંત નીચેનામાંથી લોકશાહી વ્યવસ્થામાં કઈ કઈ સરકાર કાર્ય કરે છે ? સ્થાનિક સરકાર રાજ્ય સરકાર રાષ્ટ્રીય સરકાર ઉપરના તમામ નીચેનામાંથી ગામ કે શહેરનો કાર્યભાર કઈ સરકાર સંભાળે છે ? સ્થાનિક સરકાર રાજ્ય સરકાર રાષ્ટ્રીય સરકાર એક પણ નહીં નીચેનામાંથી સમગ્ર રાજ્યનો કાર્યભાર કઈ સરકાર સંભાળે છે ? સ્થાનિક સરકાર રાજ્ય સરકાર રાષ્ટ્રીય સરકાર એક પણ નહીં નીચેનામાંથી સમગ્ર દેશમાં કાર્યભાર કઈ સરકાર સંભાળે છે ? સ્થાનિક સરકાર રાજ્ય સરકાર રાષ્ટ્રીય સરકાર એક પણ નહીં દુનિયાના બધા જ દેશોમાં કઈ શાસનવ્યવસ્થા નથી ? તાનશાહી સામ્યવાદી લોકશાહી સરમુખત્યારશાહી લોકશાહી શાસનવ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાનો શુ ચૂંટે છે ? પ્રતિનિધિ બગીચો જંગલ ઘર ચૂંટણીમાં ક્યાં ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે ? અપક્ષ હારેલા વિજેતા વિપક્ષ લોકશાહી શાસનવ્યવસ્થામાં કોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે ? વિપક્ષને લોકોને પક્ષને અપક્ષને ભારતમાં .......લોકશાહી-વ્યવસ્થા છે . સ્થાનિક સંસદીય રાજ્ય રાષ્ટ્રીય લોકશાહી સરકારમાં ....... જ સરકાર છે. લોકો જાતિ ભાષા ધર્મ આપણાં દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ? 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ નીચેનામાંથી ક્યાં પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે ? સરમુખત્યાર સરકાર તાનાશાહી સરકાર લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર વિશ્વના કેટલા દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે ? તમામ માત્ર એક કોઈ નહિ અનેક વિશ્વમાં કેટલા દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે ? તમામ ત્રણેક અમુક અનેક નીચેનામાંથી કેવી કેવી સમાનતા કે સામ્યતાના આધારે સરકારનુ સંચાલન કે શાસન જોવા મળે છે ? શ્રમિકો મજૂરો કે શાસિત લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક ઉપરના તમામ વ્યક્તિગત કે બળજબરીથી ચલાવનારા કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દુર જઇ કેવું શાસન કરે છે ? લોકશાહી રાજાશાહી લોકશાહી અને તાનાશાહી એક પણ નહીં વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ? ડાબેરી વિચારધારા જમણેરી વિચારધારા લોકશાહી વિચારધારા રાજાશાહી વિચારધારા નીચેનામાંથી સરકારના પ્રકારમાં કોનો સમાવેશ થાય છે ? લોકશાહી સામ્યવાદી રાજાશાહી ઉપરના તમામ ક્યાં પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે ? લોકશાહી સામ્યવાદી રાજાશાહી ઉપરના તમામ ક્યાં પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી ? સામ્યવાદી લોકશાહી રાજાશાહી ઉપરના તમામ આજે દુનિયાના કેટલા દેશોમાં રાજાશાહી જોવા મળે છે ? કેટલાક માત્ર એક એક પણ નહીં તમામ ક્યાં પ્રકારના શાસનમાં વ્યક્તિકેન્દ્રી શાસન હોય છે ? રાજાશાહી લોકશાહી સામ્યવાદી ઉપરના તમામ લોકોની સુખાકારી,સુવિધા અને વિકાસને મહત્વ આપી કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે ? રાજ્યને રાજાને બંધારણને કેન્દ્રને સરકારના કાયદાને ........ પડકારી શકે છે . લોકો પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ Time's up